By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    4 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    5 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    4 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદ: 18 બાઈકની ચોરી કરનારી ગેંગ ઈસનપુર પોલીસે ઝડપી, મુદ્દામાલ જપ્ત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદ: 18 બાઈકની ચોરી કરનારી ગેંગ ઈસનપુર પોલીસે ઝડપી, મુદ્દામાલ જપ્ત
અમદાવાદ

અમદાવાદ: 18 બાઈકની ચોરી કરનારી ગેંગ ઈસનપુર પોલીસે ઝડપી, મુદ્દામાલ જપ્ત

Khaskhabar Editor
Last updated: 2024/11/26 at 5:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, ઇન્ચાર્જ પોલીસ કમીશનર અજય ચૌધરી, ઇન્ચાર્જ જેસીપી સેક્ટર 02 નીરજ બડગુજર તથા નાયબ પોલીસ કમિશ્નર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને ગંભીર ગુન્હાઓ અટકાવવા હાલમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોમ્બીંગ અને વાહન ચેકીંગ કરવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી.અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ કોમ્બીંગ આધારે તથા વાહન ચેકીંગ દરમિયાન સૂર્યનગર પોલીસ ચોકી પાસેથી શંકાસ્પદ ઈસમ મોટર સાયકલ નંબર ૠઉં-07-ઈજ-8987 લઈને નીકળ્યા હતા. શંકાસ્પદ જણાઈ આવતા ઈસનપુર પોલીસ દ્વારા મોટર સાયકલ નંબરના આધારે સર્ચ કરતા આ મોટર સાયકલ અન્ય જયેશભાઈ ભીખાભાઈ સરાણિયાના નામે હોવાની જાણકારી મળી હતી.આ મોટર સાયકલ ગઈ 03-10-2024ના રોજ જયેશ ટેકસ્ટાઈલ કંપની, નારોલ ખાતેથી ચોરાયેલ હોવાની અને આ બાબતે નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલાની હકીકત જણાઈ આવી હતી. ઈસનપુર પોલીસ દ્વારા આરોપી વિકાસ મુન્નાભાઈ પાંડે ઉવ. 25 રહે. રંગોલી નગર, સતલોક આશ્રમ પાસે, નારોલ, અમદાવાદ મૂળ રહે. કુપરા ગામ તા. સરિલા જી. હમીરપુર ઉત્તરપ્રદેશની ધરપકડ કરી, ચોરી કરવામાં આવેલ મોટર સાયકલ કિંમત રૂ. 30,000/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

- Advertisement -

પકડાયેલ આરોપી વિકાસ પાંડેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા એક પછી એક અમદાવાદ શહેરના ઈસનપુર, નારોલ, અસલાલી વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાએથી કુલ 18 મોટર સાયકલની ચોરી કરેલાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી વિકાસ પાંડેની પૂછપરછ કરતાં જાણવા મળેલ કે પોતાના મિત્રો અને ભૂતકાળમાં સાથે કામ કરતા ભાસ્કર ઉર્ફે સોનું પાંડે, સાગર સોલંકી અને સંજય મીયાત્રા મારફતે પોતે ચોરીના મોટર સાયકલો જુદી જુદી જગ્યાએ વહેંચેલાની પણ કબુલાત કરીને વટાણા વેરી દીધા હતા. ઈસનપુર પોલીસની ટીમ દ્વારા સહ આરોપીઓ (1) ભાસ્કર ઉર્ફે સોનું આઘ્યાશંકર પાંડે (2) સાગર નાથાભાઈ સોલંકી (3) સંજય ભુરાભાઈ મિયાત્રાની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ ચારેય આરોપીઓની વાહન ચોર ગેંગ પાસેથી કુલ 18 મોટર સાયકલ જેની કુલ કિંમત રૂ. 6,00,000 છે. તે કબ્જે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન મળી આવેલ મોટર સાયકલો પૈકી 01 મોટર સાયકલ ઈસનપુર વિસ્તારમાંથી, 15 મોટર સાયકલ નારોલ વિસ્તારમાંથી અને 02 મોટર સાયકલ અસલાલી વિસ્તારમાંથી ચોરેલાની કબૂલાત કરી છે. આમ, ઈસનપુર પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન આધારે આંતર જિલ્લા વાહન ચોર ગેંગના ચાર આરોપીઓને પકડી પાડી કુલ 18 ચોરીના મોટર સાયકલ પકડી પાડી, કુલ વાહન ચોરીના 18 ગુન્હાઓ ડિટેક્ટ કરવામાં આવતા પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે આશીર્વાદ સમાન સાબિત થયેલ છે. ઈસનપુર પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે.

You Might Also Like

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

TAGGED: ahmedabad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં મોરારિબાપુની રામકથામાં દરરોજ હજારો શ્રોતાઓ લે છે ભોજન પ્રસાદ
Next Article સરગમ ક્લબ અને સ્વ. પારૂલબેન દિનેશભાઇ ત્રિવેદી (મોંમ્બાસા – કેન્યા)ના સ્મરણાર્થે સંયુકત આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?