તહેવારો પહેલાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય અને ગરીબ માણસને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો
રાજ્યમાં અષાઢ મહિનામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવે જનતા પર વધુ એક વાર મોઘવારીનો માર પડ્યો છે. વાત જાણે એમ છે કે, સિંગતેલના ભાવમાં આજે પણ 10 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધતાં સિંગતેલનો ડબ્બો 3 હજારને પાર પહોચી ગયો છે. મહત્વનું છે કે, અત્યારે વરસાદની સિઝનમાં પણ લોકો દાળવડા-ભજીયા સહિતના ફરસાણના શોખીન હોય છે. જોકે ફરી એકવાર તેલના ભાવમાં વધારો થતાં લોકોને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.
- Advertisement -
રાજ્યની જનતા પર વધુ એક વાર મોઘવારીનો માર પડ્યો છે. વરસતા વરસાદ વચ્ચે આજે સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધતાં સિંગતેલનો ડબ્બો 3 હજારને પાર પહોચી ગયો છે. તહેવારો પહેલાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય અને ગરીબ માણસને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તહેવારો પહેલાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય અને ગરીબ માણસને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.