By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    2 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    4 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    4 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    6 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
    22 hours ago
    દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !
    23 hours ago
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    2 days ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    2 days ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    3 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    7 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    6 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    7 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આઠ વર્ષ બાદ તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે: રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદી સાથે કરશે મુલાકાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > આઠ વર્ષ બાદ તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે: રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદી સાથે કરશે મુલાકાત
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

આઠ વર્ષ બાદ તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે: રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદી સાથે કરશે મુલાકાત

Khaskhabar Editor
Last updated: 2023/10/09 at 11:46 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

 

તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સુલુહુ હસન ત્રણ દિવસીય રાજનૈતિક યાત્રા પર રવિવારના નવી દિલ્હી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી પહેલી અને તંજાનિયા તરફથી કોઇ રાષ્ટ્રપતિ આઠ વર્ષ પછી ભારત યાત્રા પર પધાર્યા છે. ભારતની નજર ચીનના પક્ષથી નિકળીને તાન્ઝાનિયાની સાથે આર્થિક અને સુરક્ષા કરાર કરીને સંબંધ બનાવવા પર વધુ મહત્વ આપશે.

- Advertisement -

વિદેશ મંત્રાલયમાં પ્રવક્તા અરિંદમ બાગચીએ એક્સ પર કહ્યું કે, સંબંધોને એક નવી ગતિ આપવા માટે તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસન ભારત યાત્રા પર આવ્યા છે. તેઓ સોમવારના રાષ્ટ્રપતિ મુર્મૂ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી દ્વિપક્ષીય વાતચીત કરશે. વિદેશ મંત્રી એશ. જયશંકરે રવિવારના સાંજે તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. તેમણે એક્સ પર લખ્યું રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને સમ્માનની લાગણી અનુભવી રહ્યો છું.

#WATCH | Delhi: Tanzania President Samia Suluhu Hassan attends a ceremonial reception at Rashtrapati Bhavan. pic.twitter.com/DQhWsoCGZp

— ANI (@ANI) October 9, 2023

- Advertisement -

સુરક્ષા સહિત 15 દસ્તાવેજો પર હસ્તાક્ષર થશે
તાન્ઝાનિયાના વિદેશ મંત્રી જનવરી યૂસુફ મકામ્બાએ કહ્યું કે, બંન્ને દેશોના સહયોગથી વિભિન્ન ક્ષેત્રોમાં 15 કરાર પર હસ્તાક્ષર થયા. તેમણે કહ્યું કે, અમે હવેના ત્રણ વર્ષોમાં 10 અરબ અમેરિકી ડોલરનો ઉપયોગ દ્વિપક્ષીય વેપારનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે, તંજાનિયા માટે આ એક મહત્વપૂર્ણ પ્રવાસ છે.

80ની સાલ સુધી બંન્ને દેશો વચ્ચે ગાઢ સંબંધો
80ની સાલ સુધી ભારત- તાન્ઝાનિયાની વચ્ચે ગાઢ સંબંધો હતા. તંજાનિયાના તાત્કાલિન રાષ્ટ્રપતિ જૂલિયસ ન્યેરેરેને વર્ષ 1974માં જવાહરલાલ નહેરૂ એવોર્ડ અને વર્ષ 1995માં ગાંધી શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ વૈશ્વિક દક્ષિણમાં ચીનના પ્રભાવ પર નિયંત્રણ રાખવા માટે તાન્ઝાનિયાની સાથેનો સહયોગ મહત્વપૂર્ણ છે.

#WATCH | Delhi: Tanzanian President Samia Suluhu Hassan receives a ceremonial reception at Rashtrapati Bhavan. pic.twitter.com/y7ScHvAUj0

— ANI (@ANI) October 9, 2023

તંજાનિયાએ પોતાની નીતિમાં ફેરફાર કર્યો
ચીનની સાથે તાન્ઝાનિયાએ પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે. તેઓ નથી ઇચ્છતા કે, ચીનના દેવાની જાળમાં ફસાઇ જાય. તંજાનિયા માટે ભારત એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તાન્ઝાનિયા ભારતને ખનિજ પદાર્થ નિકાસ કરે છે જેમાં મુખ્ય સોનું આવે છે. જેના બદલામાં ભારત પેટ્રોલિયમ ઉત્પાદન, દવાઓ અને એન્જીનિયરિંગ સંબંધીત ઉત્પાદન તાન્ઝાનિયાને નિકાસ કરે છે.

You Might Also Like

ભારત પર લાગશે 100% ટેરિફ ?

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર

પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો

ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

TAGGED: DraupadiMurmu, india, narendramodi, president, samiasuluhu, Tanzanian
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘અમે વિશ્વને અમારા દેશ પર થયેલા અત્યાચારને ભૂલી જવા નહીં દઇએ’: યુએનમાં ઇઝરાયેલના કાયમી પ્રતિનિધિએ કર્યુ એલાન
Next Article આજે હૈદરાબાદમાં CWCની બેઠક યોજાઇ: વિધાનસભા ચૂંટણીની રણનીતિ સહિત આ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ચાંદીપુરા વાયરસે પાટણના 5 વર્ષના બાળકનો જીવ લીધો
રાજકોટ મહાનગરપાલિકાએ યુધ્ધના ધોરણે પેચવર્ક શરૂ કર્યું
રૂ. ૩.૧૨ કરોડની તોડબાજીના ગુનામાં કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ
જામનગરમાં પ્રેમિકાને ત્રાસ આપતા પતિને મારી પ્રેમીએ કારખાનામાં જ 10 ફૂટનો ખાડા ખોદી લાશ દાટી દીધી
પડવલા ગામે ધમધમતા જુગારધામ ઉપર ભાયાવદર પોલીસનો દરોડો : 16ની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ભારત પર લાગશે 100% ટેરિફ ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
આંતરરાષ્ટ્રીય

પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?