By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    12 hours ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    1 day ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    1 day ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    2 days ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    11 hours ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    11 hours ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    12 hours ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    1 day ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    12 hours ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    12 hours ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 day ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકરક્ષક દળની પરીક્ષામાં નાપાસ થવાની બીકે આપઘાત કરવા જતી યુવતીને અભયમ ટીમે બચાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > લોકરક્ષક દળની પરીક્ષામાં નાપાસ થવાની બીકે આપઘાત કરવા જતી યુવતીને અભયમ ટીમે બચાવી
રાજકોટ

લોકરક્ષક દળની પરીક્ષામાં નાપાસ થવાની બીકે આપઘાત કરવા જતી યુવતીને અભયમ ટીમે બચાવી

Khaskhabar Editor
Last updated: 2025/06/19 at 4:28 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

આત્મહત્યા કરવા માટે આજી ડેમ પર લઈ જવાની જીદ કરતી યુવતીનું કાઉન્સેલિંગ કર્યું
સગા સંબંધીના ઘરે જવાની ના પાડતા અંતે તેણીનો કબજો પોલીસને સોંપ્યો હતો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટમાં ગત તા. 15ના રોજ 181 મહિલા હેલ્પલાઇન પર એક સજ્જનનો કોલ આવ્યો. તેણે જણાવ્યું કે એક યુવતીને પોતાનું ઘરનું સરનામું યાદ નથી અને તે ખૂબ દુ:ખી છે. આથી, અભયમ્ ટીમના કાઉન્સિલરશ્રી બીનાબેન ગોહિલ, કોન્સ્ટેબલશ્રી રોજીબેન બાનું અને પાયલટશ્રી વિજયભાઈ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થયા.

- Advertisement -

સ્થળ પર પહોંચી ટીમે સૌ પ્રથમ કોલ કરનારા વ્યક્તિ સાથે વાતચીત કરી. તેણે જણાવ્યું કે યુવતી રસ્તામાં મળી ત્યારે ધ્રૂજતી હતી. જ્યારે નામ-સરનામાં વિશે પૂછ્યું ત્યારે યુવતીએ કહ્યું કે તેને તેના ઘરનું સરનામું કે પરિવારના સભ્યોના નામ યાદ નથી. વધુમાં, સજ્જને જણાવ્યું કે યુવતી એ એલ.આર.ડી. (લોકરક્ષક દળ)ની પરીક્ષા આપી હતી. તેને ડર છે કે તે નાપાસ થશે અને તે નિરાશ થઈને આજી ડેમમાં કૂદીને આત્મહત્યા કરવાની વાત કરી રહી હતી અભયમ્ ટીમે યુવતીને આશ્વાસન આપ્યું, તેને પાણી પીવડાવ્યું અને નાસ્તો કરાવ્યો. ધીમે-ધીમે તેની સાથે વાતચીત કરીને, તેની સમસ્યા જાણી. યુવતીએ જણાવ્યું કે એલ.આર.ડી.ની પરીક્ષા આપી હતી, પરંતુ 50 માર્ક્સના પ્રશ્નોના જવાબ લખવાના બાકી રહી ગયા હતા. એટલે નાપાસ થશે તો ઘરના સભ્યો ફરીથી કોઈ પરીક્ષા આપવા દેશે નહીં. અન્ય લોકો પણ ટોણા મારશે, એવી બીકથી આજી ડેમ અથવા દરિયામાં કૂદીને આત્મહત્યા કરવી છે.

અભયમ્ ટીમે યુવતીનું કાઉન્સિલિંગ કર્યું. તેને સમજાવ્યું કે હજુ તો પરિણામ આવ્યું નથી અને આગામી દિવસોમાં પણ પરીક્ષા લેવામાં આવશે. પરંતુ યુવતી પોતાની વાત પર અડગ હતી અને આત્મહત્યા કરવા માટે આજી ડેમ પર લઈ જવાની જીદ કરતી હતી. તે પોતાના કે સગાં-વ્હાલાના ઘરે પણ જવા માંગતી ન હતી. તે પોતાનું પૂરું નામ જણાવવા પણ માંગતી ન હતી. કારણ કે પીડિતાને ભય હતો કે ટીમ તેને તેના પિતાને સોંપી દેશે. અંતે યુવતીએ કહ્યું કે પોલીસ બનવાનું સપનું હતું, પરંતુ હવે અધૂરું રહી જતા મરી જવું છે અભયમ ટીમના યુવતીમાં જીજીવિષા જગાવવાના અનેક પ્રયત્નો છતાં તે આત્મહત્યા કરવાની વાત પર મક્કમ રહેતા, ટીમે તેને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવાનો નિર્ણય કર્યો. પોલીસ સ્ટેશન ખાતે પણ યુવતીને સમજાવવામાં આવી. અંતે સલાહ, સૂચન અને માર્ગદર્શન આપીને યુવતીનો કેસ સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે આમ અભયમ્ ટીમે લોકરક્ષક દળની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી આત્મહત્યા કરવા માંગતી યુવતીને બચાવી લઈને પોલીસ મથકે સોંપતા, ગુજરાત સરકારની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ વધુ એક કિસ્સામાં મહિલાની મદદગાર બની હતી.

You Might Also Like

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

કાલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે

રાજકોટ લોકમેળા માટે અરજી, ડ્રો, હરાજીની તારીખો જાહેર : 20 જુલાઈથી અરજી ફોર્મનું વિતરણ શરૂ થશે

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે શ્રવણયંત્ર વિતરણ કેમ્પનું આયોજન
Next Article પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાએ ઉજવાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ગીરમાં ગેરકાયદે રીસોર્ટ-હોટેલો પર બુલડોઝર ફરશે : નવી મંજૂરી નહીં
હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ
જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?