By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    24 hours ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    24 hours ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    23 hours ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    24 hours ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    2 days ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    2 days ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: AAPના ચૂંટણી ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર: અત્યાર સુધીમાં કુલ 41 નામોનો સમાવેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > AAPના ચૂંટણી ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર: અત્યાર સુધીમાં કુલ 41 નામોનો સમાવેશ
ખાસ-ખબરગુજરાત

AAPના ચૂંટણી ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર: અત્યાર સુધીમાં કુલ 41 નામોનો સમાવેશ

Khaskhabar Editor
Last updated: 2022/10/06 at 3:30 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી ફુલ એક્ટિવ જોવા મળી રહી છે. ત્યારે આજે વધુ 12 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યા છે. અગાઉ કુલ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગુજરાતની વધુ 12 બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2022નું બ્યુગલ ફૂંકી દીધું છે. ત્યારે ગુજરાત વિધાનસભા માટે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએના કુલ 29 ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાંથી પ્રથમ યાદીમાં કુલ 10 ઉમેદવારો અને બીજી યાદીમાં 9 અને ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાઇ છે. જ્યારે આજે વધુ ઉમેદવારોની ચોથી યાદી AAPએ જાહેર કરી છે. જેમાંના 12 ઉમેદવારોના નામ નીચે મુજબ છે…

બેઠક ઉમેદવાર
હિંમતનગર- નિર્મલસિંહ પરમાર
ગાંધીનગર દક્ષિણ- દોલત પટેલ
સાણંદ- કુલદીપ વાઘેલા
વટવા- બિપીન પટેલ
ઠાસરા- નટવરસિંહ રાઠોડ
શેહરા- તખ્તસિંહ સોલંકી
કાલોલ- દિનેશ બારિયા
ગરબાડા- શૈલેષ ભાભોર
લિંબાયત- પંકજ તાયડે
ગણદેવી- પંકજ પટેલ
અમરાઈવાડી- ભરત પટેલ

ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોનું લિસ્ટ AAPએ કર્યું હતું જાહેર

- Advertisement -

બેઠક ઉમેદવાર
નિઝર- અરવિંદ ગામિત
માંડવી- કૈલાશ ગઢવી
દાણીલીમડા- દિનેશ કાપડિયા
ડીસા- ડૉ.રમેશ પટેલ
વેજલપુર- કલ્પેશ પટેલ
સાવલી- વિજય ચાવડા
ખેડબ્રહ્મા- બિપીન ગામેતી
નાંદોદ- પ્રફુલ વસાવા
પોરબંદર- જીવન જુંગી

બીજી યાદીમાં 9 ઉમેદવારોનું લિસ્ટ AAPએ જાહેર કર્યું હતું

ઉલ્લેખનીય છે કે, AAPએ અગાઉ 9 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ચોટીલા, માંગરોળ અને ગોંડલ સહિતની બેઠકો માટેના ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યા હતા. મહત્વનું છે કે, આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAPની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ ખેલાશે.

બેઠક AAP ઉમેદવાર
ચોટીલા- રાજુ કરપડા
માંગરોળ- પિયુષ પરમાર
ગોંડલ- નિમિષાબેન ખૂંટ
ચોર્યાસી બેઠક- પ્રકાશ કોન્ટ્રાક્ટર
વાંકાનેર- વિક્રમ સોરાણી
દેવગઢ બારીયા- ભરત વાકલા
અમદાવાદની અસારવા બેઠક- જે.જે.મેવાડા
ધોરાજી- વિપુલ સખીયા
જામનગર ઉત્તર બેઠક- કરશન કરમુર

પ્રથમ યાદીમાં AAPએ કયા 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા

ભેમાભાઈ ચૌધરી: દિયોદર
જગમાલભાઈ વાળા: સોમનાથ
અર્જુનભાઈ રાઠવા: છોટા ઉદેપુર
સાગરભાઈ રબારી: બેચરાજી
વશરામભાઈ સાગઠિયા: રાજકોટ(ગ્રામીણ)
રામ ધડૂક: કામરેજ
શિવલાલ બારસીયા : રાજકોટ દક્ષિણ
સુધીરભાઈ વાઘાણી: ગારીયાધાર
ઓમપ્રકાશ તિવારી : અમદાવાદ નરોડા
રાજેન્દ્ર સોલંકી : બારડોલી

You Might Also Like

કાલે ૭૫ હજાર બેન્ક કર્મીની હડતાળ, ગુજરાતની ૫૪૦૦ શાખામાં કામગીરી ખોરવાશે

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

TAGGED: aap, CANDIDATES, gujaratassemblyelection
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સપ્ટેમ્બરના અંતે રૂા. 2250 કરોડની કોરોના વેક્સિન એક્સપાયર: 75 દિવસના ફ્રી પ્રિકોશન ડોઝનો કાર્યક્રમ પૂરો
Next Article જૂનાગઢમાં સોશ્યલ ગૃપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

કાલે ૭૫ હજાર બેન્ક કર્મીની હડતાળ, ગુજરાતની ૫૪૦૦ શાખામાં કામગીરી ખોરવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટમાં જુગારના ત્રણ દરોડામાં 3 મહિલા સહીત 20 ઝડપાયા
કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

કાલે ૭૫ હજાર બેન્ક કર્મીની હડતાળ, ગુજરાતની ૫૪૦૦ શાખામાં કામગીરી ખોરવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ગુજરાત

નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?