By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    3 hours ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    1 day ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    2 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે
    16 minutes ago
    મહિલા અનામત બિલ: વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે: PM મોદી
    19 minutes ago
    અમરાવતીના જેહાદી અયાન અહમદે 180 સગીર હિન્દૂ દીકરીને ફસાવી 350 અશ્લીલ વિડીયો બનાવ્યા
    23 minutes ago
    લવ જેહાદનો દૈત્ય: હિન્દૂ દીકરીઓ સલામત નથી
    28 minutes ago
    શું ચૂંટણીમાં મતદાન નહીં કરનારાઓ સામે કાર્યવાહી થશે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    3 hours ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    1 day ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    1 day ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    2 days ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 hours ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 day ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    6 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજુલામાં ત્રણ બાળક અને એક સાધુના મુત્યુને એક વર્ષ થયું છતાં સરકારી સહાયની પરિવારજનો વંચિત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજુલામાં ત્રણ બાળક અને એક સાધુના મુત્યુને એક વર્ષ થયું છતાં સરકારી સહાયની પરિવારજનો વંચિત
ગુજરાત

રાજુલામાં ત્રણ બાળક અને એક સાધુના મુત્યુને એક વર્ષ થયું છતાં સરકારી સહાયની પરિવારજનો વંચિત

Khaskhabar Editor
Last updated: 2025/05/10 at 5:37 PM
Khaskhabar Editor 11 months ago
Share
1 Min Read
SHARE

ટીકુભાઇ વરુ દ્વારા મુખ્ય સચિવ, જિલ્લા કલેકટર અને શક્તિસિંહ ગોહિલને રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા

રાજુલા તાલુકામાં ત્રણ બાળકો અને એક સાધુના આકસ્મિક મુત્યુ બાદ એક વર્ષથી સરકારી સહાય ન ચુકવતા કોંગ્રેસના અગ્રણી ટીકુભાઇ વરૂ દ્વારા મુખ્ય સચિવ, જિલ્લા કલેકટર અને શક્તિસિંહ ગોહિલને રજૂઆત કરવામાં આવી હતી. રાજુલા તાલુકાના મોરંગી, વડગામ અને વડલી ગામમાં એક પછી એક થયેલ દુર્ઘટનાઓમાં નિર્દોષ લોકોના દુ:ખદ અવસાન પછી પણ પીડિત પરિવારોને આજદિન સુધી સરકાર તરફથી એક પણ રૂપિયાની સહાય મળેલી નથી. મોરંગી ગામે એક વર્ષ પહેલા તળાવમાં નાહવા ગયેલા બે બાળકો ડૂબી ગયા હતા. અને 24 કલાકની ભારે શોધખોળ બાદ તેમના મૃતદેહ મળી આવ્યા હતા. તેમજ વડગામમાં પણ સમાન રીતે નદીમાં યુવાન ડૂબી જતા જીવ ગુમાવ્યો હતો.

- Advertisement -

ટીકુભાઈ વરુએ આ મામલે સરકારની કામગીરી પર વધુમા જણાવેલ કે, આ યોજના તો બીરબલની ખીચડી જેવી બની છે માત્ર કાગળ પર રહી છે અને ગરીબને લાભ સમયસર મળતો નથી. જેથી દુ:ખી પરિવારોને સરકાર તરફથી તાત્કાલિક મદદ મળવી જોઈતી હતી. અને એક વર્ષથી પણ વધુ સમયથી ફક્ત સહાયની રાહ જોઇ રહ્યા છે.

You Might Also Like

રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ

રૅકોર્ડબ્રૅક પરફોર્મન્સ: નિખિલે 3 ઓવરમાં માત્ર 3 રન આપી 7 વિકેટ ઝડપી આસિફ શેખ અને ભરત ભોલાની આક્રમક અડધી સદી

સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી

ભાવનગર: ગોળીબાર હનુમાન મંદિર ખાતે બ્રહ્મલીન મદનમોહનદાસ બાપુનો ‘રામાર્ચન મહાયજ્ઞ’ સંપન્ન

પુજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ દ્વારા વિજયભાઈની પુણ્યતિથિ નિમિત્તે સેવા યજ્ઞ: 108 દર્દીઓને વિનામૂલ્યે શ્રવણયંત્ર અપાયા

TAGGED: Rajula
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગિરનાર જંગલમાં આવેલાં સરખડીયા હનુમાન મંદિર તા.10 થી 13મે સુધી રસ્તો બંધ
Next Article મજેવડી ગામના યુવકની હત્યા કેસમાં આરોપીઓ પાસે કરાવાયું રિ-ક્ધસ્ટ્રક્શન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રૅકોર્ડબ્રૅક પરફોર્મન્સ: નિખિલે 3 ઓવરમાં માત્ર 3 રન આપી 7 વિકેટ ઝડપી આસિફ શેખ અને ભરત ભોલાની આક્રમક અડધી સદી
ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે
મહિલા અનામત બિલ: વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે: PM મોદી
અમરાવતીના જેહાદી અયાન અહમદે 180 સગીર હિન્દૂ દીકરીને ફસાવી 350 અશ્લીલ વિડીયો બનાવ્યા
લવ જેહાદનો દૈત્ય: હિન્દૂ દીકરીઓ સલામત નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

રૅકોર્ડબ્રૅક પરફોર્મન્સ: નિખિલે 3 ઓવરમાં માત્ર 3 રન આપી 7 વિકેટ ઝડપી આસિફ શેખ અને ભરત ભોલાની આક્રમક અડધી સદી

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
સુરત

સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?