By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    4 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    6 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    6 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    1 day ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    5 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    6 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટની રંગતમાં ઉમેરાયો નવો જાનદાર રંગ, ફ્રાન્સની સીટ્રોન કંપનીની નવી શાનદાર કાર-બેસોલ્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટની રંગતમાં ઉમેરાયો નવો જાનદાર રંગ, ફ્રાન્સની સીટ્રોન કંપનીની નવી શાનદાર કાર-બેસોલ્ટ
રાજકોટ

રાજકોટની રંગતમાં ઉમેરાયો નવો જાનદાર રંગ, ફ્રાન્સની સીટ્રોન કંપનીની નવી શાનદાર કાર-બેસોલ્ટ

Khaskhabar Editor
Last updated: 2024/10/04 at 5:26 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

આ સેગમેન્ટમાં શ્રેષ્ઠ કાર – એસયુવી કુપ બેસોલ્ટ : પાણીના રેલાની જેમ સરકતી અને સુરક્ષામાં અભૈધ કિલ્લા જેવી અતિઆધુનિક કાર

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

છેલ્લા સો વર્ષ કરતા વધુ સમયથી ઓટોમોબાઇલ ક્ષેત્રે સંકળાયેલી, વિશ્વયુદ્ધોમાં ખડતલ સ્પેર પાર્ટ્સ બનાવવાનો અવિસ્મરણીય અનુભવ ધરાવતી, ફેશન અને ગ્લેમરની વૈશ્વિક રાજધાની ગણાતા ફ્રાન્સની આદરણીય કંપની સીટ્રોનનું નવું ક્લાસિક અવતરણ એટલે – બેસોલ્ટ. આ અદભૂત કારની ટેગલાઈન છે – ’મીટ ધ અનથિન્કેબલ’. અકલ્પનીય પ્રોડક્ટ. ગાડીઓની બાબતમાં જ્યાં બીજાનું વિચારવાનું પૂરું થાય ત્યાંથી સીટ્રોને વિચારવાનું શરૂ કર્યું અને એક મજબૂત વત્તા અદ્યતન એવી ઉત્તમોત્તમ ગાડી બનાવીને ભારતના રસ્તાઓ ઉપર મૂકી, જેનું નામ છે – સીટ્રોન બેસોલ્ટ.
જુદી જુદી ગાડીઓનું એક મસમોટું ગ્રુપ છે. સ્ટેલાન્ટીસ એનું નામ છે. વિશ્ર્વનું ચોથા નંબરનું સૌથી મોટું આ ગ્રુપ અબજો ડોલરનો કારોબાર 130 દેશોમાં કરે છે. જીપ, ફિયાટ, ક્રાયસલર, મેસેરેટી, ઓપેલ જેવી વર્લ્ડ ક્લાસ ગાડીઓ આ ગ્રુપની છે. એ ગ્રુપની સૌથી નોંધપાત્ર કંપની એટલે સીટ્રોન. જેની ગાડીનો વારસો એટલો સમૃદ્ધ છે અને ઇતિહાસ એટલો અભૂતપૂર્વ છે કે કોઈ પણ માણસ કે કંપની માટે તે જબરદસ્ત પ્રેરણાસ્ત્રોત બની રહે. ફ્રાન્સની આ એકસો વર્ષ જૂની સીટ્રોન એ કંપની છે જેણે દુનિયાની પહેલી ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ ધરાવતી માસ પ્રોડક્શન થઈ શકે એવી કાર બનાવી. એ જમાનામાં કાર ચેસિસ જુદુ બનતું અને બાકીના ભાગો એમાં જોડવામાં આવતા એટલે પેસેન્જરની સેફ્ટી ખાસ જળવાતી નહી.

હંમેશા નવું કરવાને સર્જાયેલી સીટ્રોને એક જ બોડીમાંથી આખી કાર બનાવવાની શરૂઆત કરીને નવો ચીલો ચાતર્યો અને ઓટોમોબાઇલના ઇતિહાસમાં પોતાનું નામ અમર કર્યું. પ્રથમ સેલ્ફ લેવલીંગ સસ્પેન્શન બનાવનાર પણ આ જ ફ્રેન્ચ કંપની. ડિસ્ક બ્રેકની શોધક એટલે આ કંપની જેનો શો-રૂમ રાજકોટ ખાતે છે. કેટકેટલી પેટન્ટો અને ઢગલાબંધ ઇન્ટરનેશનલ અવોર્ડ મેળવી ચૂકેલી સીટ્રોનનો કાર-વારસો અદ્રિતીય છે, અનન્ય છે, અભૂતપૂર્વ છે.

દરેક પેરામીટરમાં આ ફ્રેન્ચ ટેકનોલોજી ધરાવતી ગાડી જ ગોલ્ડ મેડલ લઈ જાય છે. આ કેટેગરીમાં મેક્સીમમ વ્હીલ બેઝમાં પ્રથમ ક્રમ બેસોલ્ટનો, 3 સેટિંગ ધરાવતા સ્માર્ટ કુશન અને હેડરેસ્ટ ફક્ત બેસોલ્ટમાં મળે, સુપર્બ એડવાન્સડ સસ્પેન્શન ફક્ત બેસોલ્ટના છે, કારથી દૂર રહીને પણ ચાલીસ કરતા વધુ રિમોટ ફિચર્સની લેટેસ્ટ સવલત આપે છે બેસોલ્ટ, અલ્ટ્રા હાઈ સ્ટ્રેંથ સ્ટીલ એટલે કે સુરક્ષાના ધોરણોમાં નંબર વન – બેસોલ્ટ, સૌથી વધારે બુટ સ્પેસ એટલે કે ડેકીની ક્ષમતા કઈ કારની? જવાબ છે – બેસોલ્ટ; ટોર્ક પાવર હોય કે ફોગ લેમ્પ, ડ્રાઈવર ઇન્ફોર્મેશન ડિસ્પ્લેના જુદા જુદ મોડ હોય કે સિતેરથી વધુ સ્ટેન્ડ અલોન એસેસરીઝ – સીટ્રોન બેસોલ્ટ મેદાન મારી જાય છે, ફતેહ કરે છે, વિજેતા નીવડે છે.

- Advertisement -

કાર વિશે ઈંગ્લીશ ભાષામાં એવું કહેવાય છે કે – અ કાર શુડ મેક અ સ્ટેટમેન્ટ. હવે ગાડી જેવી નિર્જીવ વસ્તુ ‘સ્ટેટમેન્ટ’ કઈ રીતે રજૂ કરી શકે? આ કહેવતનો અર્થ એ થયો કે કાર એવી સ્ટાઇલિશ અને સુરક્ષિત હોવી જોઈએ કે દૂરથી કાર આવે, આવીને ઊભી રહે અને એન્જિન બંધ થયા પછી એમાંથી કારમાલિક ઉતરે એની પહેલા કાર જોઈને જ એને જોનારા તેના પ્રભાવમાં આવી ગયા હોય અને તે કાર માલિકને અહોભાવની દૃષ્ટિએ તાક્યા કરે. બેસોલ્ટ આ પર્સનાલિટી આપે છે. ગાડી આજના સમયની જરૂરિયાત છે, એક સમયે તે લક્ઝરી ગણાતી. સીટ્રોનની બેસોલ્ટ એ દરેક માણસની બધી જરૂરિયાતો તો પૂરી કરે જ છે પણ એનાથી વધુ તે જે લકઝરિયસ ફિલિંગ આપે છે.

સીટ્રોનની એક ફિલસૂફી છે જેને સિદ્ધાંત બનાવીને એ કંપની લગાતાર કામ કરી રહી છે: ‘ડુ વ્હોટ મેટર્સ.’ જેની જરૂર છે તે કરો, જે સપનું જોયું છે તેના માટે મચી પડો, જે પબ્લિકને આપવું જોઈએ તેનું સંશોધન કરીને રહી – અને ધી બેસ્ટ રિઝલ્ટ આપો જે બીજે ક્યાંય ન મળે. એક્સ્ટ્રા ઓર્ડીનરી રિઝલ્ટ આપવાની આદત આ કંપનીને છેલ્લા સો વર્ષથી છે જેમાં પાંચથી છ પેઢીઓ પસાર થઈ ગઈ. બેસોલ્ટ તો એસયુવી કૂપ સેગમેન્ટની સોલીડ કાર છે જે કોમ્પેક્ટ સેડાનનો સટિક લુક આપે છે.
સો વાતની એક વાત. કોઈ પણ કારમાલિક એની કાર પાસે આ ત્રણ ગુણોની અપેક્ષા રાખે – (1) કમ્ફર્ટ (2)પરફોર્મન્સ અને (3) ટેકનોલોજી. આ ત્રણેય ચોકઠામાં સીટ્રોનની બેસોલ્ટ ગોલ્ડ મેડલ જીતી લાવે છે તથા આન, બાન અને શાનથી ગાડીની હરોળમાં પ્રથમ ક્રમે બિરાજે છે. સીટ્રોન કારનો સાક્ષાત અનુભવ કરવા માટે : સીટ્રોન શો-રૂમ, આન ગ્રુપ, ગોંડલ રોડ, રાજકોટ.

You Might Also Like

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

TAGGED: Citroen company - Basalt, France's Citroen company - Basalt, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદરના બોખીરાના બુટલેગરને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો
Next Article ‘કુમકુમના પગલાં પડ્યા… માડીનાં હેત ઢળ્યા’ ગોપી રાસોત્સવમાં થઇ જમાવટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?