By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    3 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    4 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    5 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    3 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    3 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    3 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    3 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    4 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રા પંથકમાં ભાડા પેટે ચાલતી આંગણવાડીમાં મસમોટું કૌભાંડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ધ્રાંગધ્રા પંથકમાં ભાડા પેટે ચાલતી આંગણવાડીમાં મસમોટું કૌભાંડ
ગુજરાત

ધ્રાંગધ્રા પંથકમાં ભાડા પેટે ચાલતી આંગણવાડીમાં મસમોટું કૌભાંડ

Khaskhabar Editor
Last updated: 2024/07/30 at 4:26 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ભાડા કરાર વગર અને સામાન્ય ભાડું ચૂકવી વર્કરો બરોબર રૂપિયા કટકટાવતા હોવાનો ઘટસ્ફોટ

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30

- Advertisement -

રાજ્ય સરકારના બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોના ભણતર અને વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ વપરાશ થાય છે. જેમાં ગર્ભાવસ્થાથી લઈને બાળક આંગણવાડી સુધીની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા વિનામૂલ્ય કરવા માટેના પણ આયોજન છે પરંતુ સરકારી યોજના ખરેખર લાભાર્થીઓ સુધી પહોંચે તે પૂર્વે જ ચવાઈ જાય છે. જેમાં સૌથી મોટો અને નારી આંખે દેખાતું કૌભાંડ ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીમાં નજરે પડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 1355 જેટલી આંગણવાડીઓ ચાલી રહી છે જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જુદા જુદા તાલુકાઓમાં ભાડાના મકાનોમાં આંગણવાડીઓ ચાલતી હોય છે.

આ ભાડાપટ્ટી પર ચાલતી આંગણવાડીઓમાં સરકારી પરિપત્ર મુજબ મકાન માલિક સાથે ભાડા કરાર કરવાનો ફરજિયાત હોય છે સાથે જ દરેક જે આંગણવાડી કેન્દ્ર ભાડે રાખવામાં આવી હોય તે મકાન માલિકને ચેકથી અથવા બેંકમાં ભાડું ચુકવણું કરવાનું હોય છે પરંતુ અહી તો આ પ્રક્રિયામાં જ મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. ધ્રાંગધ્રા પંથકની દરેક ભાડા પેટે ચાલતી આંગણવાડીમાં કોઈ ભાડ કરાર કર્યા વગર જ ચાલતી હોય છે સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં ભાડે ચાલતી પ્રતિ આંગણવાડીના રૂપિયા બે હજારના બદલે 500થી 700 રૂપિયાનું ચુકવણું કરવામાં આવે છે જ્યારે શહેરી વિસ્તારમાં પ્રતિ આંગણવાડીના છ હજારના બદલે માત્ર 2000થી 3000 હાજર ચૂકવી ખંડેર હાલતમાં પતરા અથવા નળિયા વાળા મકાનમાં કોઈપણ લાઈટ કે પંખાની સુવિધા વગર માત્ર એક રૂમ રાખી કામ ચલાવતું હોય છે. જ્યારે ભાડાની આંગણવાડી ચાલતા મકાન માલિકના બેંક ખાતામાં ભાડું જમાં કરવાના બદલે વર્કરના ખાતામાં જમા કરાવી બરોબર રૂપિયા કટકટાવી મસમોટું કૌભાંડ આચરવામાં આવે છે. સુરેન્દ્રનગરના ખારાઘોડા ગામે તો ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી તો સાવ મફત ચાલતી હોવા છતાં દર મહિને સરકારમાંથી આવતા 6000 રૂપિયા બરોબર સગેવગે થવાની વાત પણ સામે આવી છે. ત્યારે આ આંગણવાડીમાં ચાલતું કૌભાંડ અહીથી જ અટકતું નથી અહી બાળકો માટે પીવાના પાણીમાં પણ મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે જેમાં સામાન્ય રીતે બજારમાં 15 રૂપિયામાં વેચાણ થતાં પીવા માટે પાણીના જગ આંગણવાડીમાં 25 રૂપિયા પ્રતિ જગ માંગવાના બિલો બનાવામાં આવે છે. જોકે ભાડા પેટે ચાલતી આંગણવાડીનું કૌભાંડ ગત બે મહિના પહેલા પાટડી ખાતે ઉજાગર થયું હતું જે બાદ તપાસોના માત્ર આદેશ આપી બાદમાં મામલો ઠંડો પડી જતાં ફરીથી બધું જ યથાવત સ્થિતિમાં ચાલતું રહ્યું છે.

રાજ્ય સરકારના બાળ અને મહિલા વિકાસ પરિપત્ર મુજબ ભાડાની આંગણવાડીઓના નિયમો
(1) દરેક ભાડા પેટે ચાલતી આંગણવાડીઓમાં મકાન માલિક સાથે ફરજિયાત ભાડા કરાર કરવો જરૂરી છે.
(2) ગ્રામ્ય અથવા આદિજાતિ વિસ્તાર માટે 2000 રૂપિયા પ્રતિ મહિના લેખે ભાડે આપેલ મકાન માલિકને ચુકવણું કરવાનું હોય છે.
(3) શહેર એટલે કે નગરપાલિકા સંચાલિત વિસ્તારોમાં દર મહિને 6000 રૂપિયા મકાન માલિકને ચુકવણું કરવાનું રહે છે.
(4) દરેક ભાડેથી ચાલતી આંગણવાડી કેન્દ્રોમાં મકાન માલિકને દર મહિને બેંક ખાતા અથવા તો ચેકથી ભાડું ચુકવણું હોય છે.

- Advertisement -

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના

TAGGED: anganwadi scam, Dhrangadhra, SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિંસક હુમલાખોરોને જેલ ભેગા કરનારી પોરબંદર પોલીસનો ડૉક્ટરોએ આભાર વ્યક્ત કર્યો
Next Article FRCના ચારેય ઝોનના સભ્યોની નિમણૂક કરાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?