જૂનાગઢની આસપાસ જંગલ વિસ્તાર હોય, વહેલી સવારે વન્યપ્રાણીઓની શહેરના નજીકના ગ્રામ્ય વિસ્તારમાં સફર કરતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. દિવસ ચડતા આ પ્રાણી જંગલમાં પરત ફરે છે. ત્યારે તસ્વીરમાં શિયાળાનો મીઠો તડકો માણતો નીલગાય પરિવાર નજરે પડે છે.