જૂનાગઢની આસપાસ જંગલ વિસ્તાર હોય, વહેલી સવારે વન્યપ્રાણીઓની શહેરના નજીકના ગ્રામ્ય વિસ્તારમાં સફર કરતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. દિવસ ચડતા આ પ્રાણી જંગલમાં પરત ફરે છે. ત્યારે તસ્વીરમાં શિયાળાનો મીઠો તડકો માણતો નીલગાય પરિવાર નજરે પડે છે.
શિયાળાનો મીઠો તડકો માણતો નીલગાયનો પરિવાર
You Might Also Like
Follow US
Find US on Social Medias