By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    5 hours ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 day ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    2 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    4 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મમતા 4 કલાક ભવાનીપુર સ્ટ્રોંગ રૂ મમાં રહ્યાં: કહ્યું- કોઈને EVM લૂંટવા નહીં દઈએ
    3 hours ago
    કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કમ્મરતોડ ભાવવધારો: 19 KGના બાટલાનો નવો ભાવ ₹3074
    3 hours ago
    જબલપુર ક્રૂઝ દુર્ઘટના: કાળના પંજામાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો, દ્રશ્ય જોઈ સૌ કોઈ ભાવુક
    4 hours ago
    NDMA Alert: મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
    4 hours ago
    ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    2 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    4 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    4 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    1 week ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 day ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
રાષ્ટ્રીય

9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!

Khaskhabar Editor
Last updated: 2026/03/10 at 4:02 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

ખેડૂતો પૂરી લોન ભરી દીધી તો પણ બૅન્કે 9.34 રૂપિયા માંગ્યા અને પછી ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માંગ્યા તો બૅન્ક અધિકારીઓ મૂંઝાયા

કર્ણાટકના એક ખેડૂતે કેનરા બૅન્કમાંથી 50000 રૂપિયાની લીધેલી લોન ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ કર્ણાટક, તા.10

બેંકિંગ સિસ્ટમની ઉદાસીનતા અને નિયમોની કડકતા ક્યારેક સામાન્ય લોકોને બળવાખોર બનાવી શકે છે, આવું જ કંઈક કર્ણાટકના હસન જિલ્લામાં જોવા મળ્યું છે. અહીં એક ખેડૂત અને કેનેરા બેંક વચ્ચે માત્ર 9 રૂપિયા 34 પૈસાના મુદ્દે વિવાદ થયો, જેનાથી બેંક અધિકારીઓ મૂંઝાઈ ગયા. કર્ણાટકના એક ખેડૂતની એક સામાન્ય લોનની ઘટના હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ખેડૂતે કેનરા બેંકમાંથી 50000 રૂપિયાની લોન લીધી હતી અને તેને પૂરેપૂરી ચૂકવી દીધી હતી. પરંતુ બેંક તરફથી આવેલા એક ફોન કોલે તેમને આશ્ચર્યમાં મૂકી દીધા. બેંકે કહ્યું કે, ’તમારી લોનમાં હજુ 9.34 રૂપિયા ભરવાના બાકી છે અને તે તાત્કાલિક ભરી દો.’ આ નાનકડી રકમની માંગણીએ ખેડૂતને વિચારતા કરી દીધા, પરંતુ તેમણે તેને ગંભીરતાથી લીધી અને બેંકમાં પહોંચી ગયા.
બેંકમાં પહોંચીને ખેડૂતે 10 રૂપિયા જમા કરાવ્યા, જેથી બાકીની રકમ કરતાં વધુ પૈસા જમા થઈ ગયા. પરંતુ વાત આટલેથી પૂરી થતી નથી. તેમણે બેંકના કર્મચારીને કહ્યું, “મારા 66 પૈસા પાછા આપો.” ખેડૂતનો તર્ક હતો કે, જો બેંક એક-એક પૈસાનો હિસાબ માંગે છે અને વ્યાજની ગણતરીમાં એક પૈસાનું પણ મહત્વ છે, તો ગ્રાહક કેમ પોતાના પૈસા ભૂલી જાય? આ વાત સાંભળીને બેંકમાં હાજર અન્ય ગ્રાહકો અને કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. સામાન્ય રીતે આટલી નાની રકમને લોકો અવગણી દે છે, પરંતુ આ ખેડૂતે તેને સિદ્ધાંતની વાત બનાવી દીધી.
આ ઘટના માત્ર 66 પૈસાની નથી, પરંતુ તે બેંકિંગ વ્યવસ્થાની પારદર્શિતા અને ગ્રાહક અધિકારોની છે. ખેડૂતે કહ્યું કે, “બેંકો હંમેશા ગ્રાહકો પાસેથી ચોક્કસ હિસાબ માંગે છે, તો અમે કેમ ન માંગીએ? આ નાની રકમ પણ મારી મહેનતની કમાણી છે.” તેમની આ વાતે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટલાક લોકો તેને આત્મસન્માનનું પ્રતીક માને છે, જ્યારે અન્ય તેને નિયમોના કડક પાલનનું ઉદાહરણ ગણાવે છે. ઘણા યુઝર્સે આને શેર કરીને કહ્યું છે કે, આવી ઘટનાઓ બેંકોને વધુ જવાબદાર બનાવે છે. આ મામલાએ ફરી એક વખત સવાલ ઉભો કર્યો છે કે, શું નાની રકમને અવગણવી યોગ્ય છે? અથવા દરેક લેવડ-દેવડમાં પૂરી પારદર્શિતા જરૂરી છે? કર્ણાટકના આ ખેડૂતની પહેલે બેંકિંગ સિસ્ટમ પર મોટો સવાલ ઉભો કરી દીધો છે. જો બેંકો આટલી નાની રકમ માટે કોલ કરે છે, તો ગ્રાહકો પણ તેમના અધિકારો વિશે જાગૃત થવા જોઈએ. આ ઘટના નાની છે, પરંતુ તેની અસર મોટી હોઈ શકે છે.

ચોકક્ધના ગૌડાની ‘ગાંધીગીરી’ સોશિયલ મીડિયા પર વાયરલ
એક તરફ દેશનો ખેડૂત 66 પૈસા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ દેશભરમાં કરોડોના બેંક છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ 152 કરોડના કૌભાંડના સંદર્ભમાં દરોડા પાડ્યા હતા જેમાં નકલી ખાતાઓ દ્વારા બેંકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. કેનરા બેંક સામે બાથ ભીડનાર લોનધારક ચોકકન્ના ગૌડાની “ગાંધગીરી” હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને બેંકિંગ લોકપાલના વર્તન પર ગંભીર પ્રશ્ર્નો ઉભા કરી રહ્યું છે.

- Advertisement -

You Might Also Like

મમતા 4 કલાક ભવાનીપુર સ્ટ્રોંગ રૂ મમાં રહ્યાં: કહ્યું- કોઈને EVM લૂંટવા નહીં દઈએ

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કમ્મરતોડ ભાવવધારો: 19 KGના બાટલાનો નવો ભાવ ₹3074

જબલપુર ક્રૂઝ દુર્ઘટના: કાળના પંજામાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો, દ્રશ્ય જોઈ સૌ કોઈ ભાવુક

NDMA Alert: મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ

ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
Next Article પાસપોર્ટ અને હેડ પોસ્ટ ઑફિસને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
બેંગલુરુ સીઝનમાં ત્રીજી મેચ હાર્યું: ગુજરાતે 4 વિકેટથી હરાવ્યું
હૉટલોમાં ‘લીકર શોપ’ માટે હવે ‘સીધી પરમીટ’ મળી જશે
રાજકોટમાં રેસ્ટોરાં, કેટરિંગ અને સ્ટ્રીટ ફૂડવાળા સગડા તરફ વળ્યા તો કેટલાક બંધ કરવાની કગાર પર
પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન
ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મમતા 4 કલાક ભવાનીપુર સ્ટ્રોંગ રૂ મમાં રહ્યાં: કહ્યું- કોઈને EVM લૂંટવા નહીં દઈએ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કમ્મરતોડ ભાવવધારો: 19 KGના બાટલાનો નવો ભાવ ₹3074

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

જબલપુર ક્રૂઝ દુર્ઘટના: કાળના પંજામાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો, દ્રશ્ય જોઈ સૌ કોઈ ભાવુક

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?