By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    11 hours ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 day ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    2 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    4 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મમતા 4 કલાક ભવાનીપુર સ્ટ્રોંગ રૂ મમાં રહ્યાં: કહ્યું- કોઈને EVM લૂંટવા નહીં દઈએ
    9 hours ago
    કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કમ્મરતોડ ભાવવધારો: 19 KGના બાટલાનો નવો ભાવ ₹3074
    9 hours ago
    જબલપુર ક્રૂઝ દુર્ઘટના: કાળના પંજામાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો, દ્રશ્ય જોઈ સૌ કોઈ ભાવુક
    10 hours ago
    NDMA Alert: મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
    10 hours ago
    ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    2 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    4 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    4 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    1 week ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 day ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવરાત્રિના 9 દિવસમાં સાંજે 6થી 2 વાગ્યા સુધીમાં હાર્ટ એટેકના 766 કેસ નોંધાયા !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > નવરાત્રિના 9 દિવસમાં સાંજે 6થી 2 વાગ્યા સુધીમાં હાર્ટ એટેકના 766 કેસ નોંધાયા !
ગુજરાત

નવરાત્રિના 9 દિવસમાં સાંજે 6થી 2 વાગ્યા સુધીમાં હાર્ટ એટેકના 766 કેસ નોંધાયા !

Khaskhabar Editor
Last updated: 2023/10/25 at 4:28 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

રાજ્યમાં હાર્ટ એટેકના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોધાયા

ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં નવરાત્રી પર્વ પૂર્ણ થયો અને દશેરાની ઉજવણી પણ કરવામાં આવી. નવરાત્રી પર્વમાં ચિંતાજનક બાબત એ હતી કે ગરબા રમતા રમતા યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓ વધી હતી. નવરાત્રી દરમિયાન 10 કરતાં વધુ યુવાનો ગરબા રમતા રમતા હાર્ટ એટેકને લીધે મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં નવરાત્રીના નવ દિવસમાં સાંજના 6 વાગ્યાથી સવારના 2 વાગ્યા સુધીમાં હાર્ટ એટકને 800 જેટલા કેસ નોધાયા છે. આમ યુવાનોમાં હાર્ટ એટેકની બિમારીનું પ્રમાણ વધી રહ્યુ છે જે ચિંતા ઉપજાવે તેવી બાબત છે.
રાજ્યમાં નવરાત્રી દરમિયાના હાર્ટ એટેકની સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોધાયા હતા. અમદાવાદ શહેરમાં હાર્ટ એટેક, બ્લડ પ્રેસર સહિતના 201 કેસ નોધાયા હતા. ગાધીનગરમાં 17, જામનગરમાં 44, જૂનાગઢમાં 24, ભાવનગરમાં 29, રાજકોટમાં 62, સુરતમાં 68, વડોદરામાં 39 કેસ નવરાત્રી દરમિયાના સાંજે 6 થી 2 વાગ્ય સુધીમાં નોધાયા હતા. રાજયમાં નવરાત્રી દરમિયાના હાર્ટને લગતી બિમારીમાં સરેરાશ દરરોજ 85 જેટલા કેસ નોધાતા હતા. રાજ્યની ઇમરજન્સી સેવા એવી 108 દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.
યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કારણોમાં શરીર પ્રત્યેની બેદરકારી, કામનું ભારણ, માનસિક તણાવ, ભોતિક સુવિધાઓ પાછળ દોડધામ, અનિયમિત ખોરાક, પૂરતી ઊઘ ન લેવી, નિયમિત શરીરનું ચેકઅપ ન કરાવવું, જેના કારણે બ્લડ પ્રેસર, શુગર અને હદયની લગતી બિમારીનું પ્રમાણ વધી રહ્યુ છે. નવરાત્રી દરમિયાન ગરબામાં શરીરને વધુ પ્રમાણમાં ડ્રેસ પડે છે જેના કારણે બ્લડ પ્રેસરનું પ્રમાણ વધે છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધુ પ્રકાશમાં આવી છે.

- Advertisement -

પ્રથમ નોરતું: 73
બીજુ નોરતું: 92
ત્રીજુ નોરતું: 69
ચોથુ નોરતું: 109
પાંચમુ નોરતું: 102
છઠ્ઠું નોરતું: 76
સાતમુ નોરતું: 70
આઠમુ નોરતું: 82
નવમુ નોરતું: 93

You Might Also Like

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

બેંગલુરુ સીઝનમાં ત્રીજી મેચ હાર્યું: ગુજરાતે 4 વિકેટથી હરાવ્યું

હૉટલોમાં ‘લીકર શોપ’ માટે હવે ‘સીધી પરમીટ’ મળી જશે

રાજકોટમાં રેસ્ટોરાં, કેટરિંગ અને સ્ટ્રીટ ફૂડવાળા સગડા તરફ વળ્યા તો કેટલાક બંધ કરવાની કગાર પર

પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન

TAGGED: death, Gujarat, HEARTATTACK, navratri, people
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 300 લોકોની વસ્તી ધરાવતા હળવદના એક ગામમાં 70થી વધુ ઘરોમાં માંદગીના ખાટલા
Next Article રાજયકક્ષાની શાળાકીય સ્વિમિંગ અને ડાઈવિંગ સ્પર્ધા યોજાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
બેંગલુરુ સીઝનમાં ત્રીજી મેચ હાર્યું: ગુજરાતે 4 વિકેટથી હરાવ્યું
હૉટલોમાં ‘લીકર શોપ’ માટે હવે ‘સીધી પરમીટ’ મળી જશે
રાજકોટમાં રેસ્ટોરાં, કેટરિંગ અને સ્ટ્રીટ ફૂડવાળા સગડા તરફ વળ્યા તો કેટલાક બંધ કરવાની કગાર પર
પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન
ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
અમદાવાદ

બેંગલુરુ સીઝનમાં ત્રીજી મેચ હાર્યું: ગુજરાતે 4 વિકેટથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ગુજરાત

હૉટલોમાં ‘લીકર શોપ’ માટે હવે ‘સીધી પરમીટ’ મળી જશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?