By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    1 day ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    1 day ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    3 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    1 day ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    2 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    3 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    4 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    4 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    6 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    1 day ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    4 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતની Indri બની દુનિયાની બેસ્ટ વ્હિસ્કી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતની Indri બની દુનિયાની બેસ્ટ વ્હિસ્કી
રાષ્ટ્રીય

ભારતની Indri બની દુનિયાની બેસ્ટ વ્હિસ્કી

Khaskhabar Editor
Last updated: 2023/10/03 at 4:54 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

સ્વદેશી બ્રાન્ડ ઈંદ્રી વ્હિસ્કીએ 2 વર્ષની અંદર જીત્યા 14 ઈન્ટરનેશનલ એવોર્ડ

સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
શું તમે દારૂ પીઓ છો? વ્હિસ્કી લવર છો? જો જવાબ હા છે તો આ સમાચાર તમારા માટે છે. ભારતની સ્વદેશી બ્રાન્ડ ઈંદ્રી વ્હિસ્કીએ ‘વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ એવોર્ડ્સ’માં વિશ્ર્વની શ્રેષ્ઠ વ્હિસ્કીનો ખિતાબ જીત્યો છે. ભારતીય સિંગલ મોલ્ટને ‘બેસ્ટ ઇન શો, ડબલ ગોલ્ડ’ એવોર્ડ આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર , દર વર્ષે વિશ્ર્વભરની ઘણી મોટી કંપનીઓ પોતાને શ્રેષ્ઠ વ્હિસ્કી કંપની તરીકે સાબિત કરવા માટે ‘વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ એવોર્ડ્સ’માં ભાગ લે છે. આ સ્પર્ધા ઘણા રાઉન્ડ સુધી ચાલુ રહે છે. દારૂના સ્વાદની પરખ રાખનારા ટોચના લોકો અને ઇન્ફ્લુએન્સર પેનલ વ્હિસ્કીને ટેસ્ટ કરે છે. આ પછી, સ્પર્ધામાં સામેલ વ્હિસ્કીમાંથી શ્રેષ્ઠ વ્હિસ્કીની પસંદગી કરવામાં આવે છે. ‘મેડ ઈન ઈન્ડિયા‘ ઈંદ્રી વ્હિસ્કી સિંગલ મોલ્ટ સ્કોચ, બોર્બોન, કેનેડિયન, ઓસ્ટ્રેલિયન અને બ્રિટિશ સિંગલ માલ્ટ સહિત સેંકડો આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને હરાવીને પોતાને શ્રેષ્ઠ વ્હિસ્કી સાબિત કરી છે. ‘ઈંદ્રી દિવાળી કલેક્ટર એડિશન 2023’ને ‘વિસ્કી ઑફ ધ વર્લ્ડ એવોર્ડ્સ’માં ‘બેસ્ટ ઇન શો, ડબલ ગોલ્ડ’નો ખિતાબ આપવામાં આવ્યો છે. ઈંદ્રી માટે આ જીત સમગ્ર વિશ્ર્વમાં ભારતીય વ્હિસ્કીની ગુણવત્તા અને ઝડપથી વધી રહેલી લોકપ્રિયતાનું એક પ્રમાણપત્ર છે. સ્વદેશી વ્હિસ્કી બ્રાન્ડ ઈંદ્રી લોન્ચ થયાને માત્ર 2 વર્ષ થયા છે. તેમ છતાં, ઈંદ્રી વ્હિસ્કીએ અત્યાર સુધીમાં 14 થી વધુ ઈન્ટરનેશન એવોર્ડ જીત્યા છે . પિકાડિલી ડિસ્ટિલરીઝે તેને વર્ષ 2021માં હરિયાણામાં લોન્ચ કર્યું હતું. તેની પ્રથમ સીરિઝમાં ઈંદ્રીએ ટ્રિપલ-બેરલ સિંગલ માલ્ટ લોન્ચ કર્યું હતું. તેણે ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. સર્વશ્રેષ્ઠ વ્હિસ્કીનો ખિતાબ જીત્યા બાદ, પિકાડિલી ડિસ્ટિલરીઝના સ્થાપક સિદ્ધાર્થ શર્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત માટે આ રોમાંચક સમય છે. ભારતીય વ્હિસ્કી પણ હવે પાછળ નથી. અમે ભારતની કહાનીમાં અમારી ભૂમિકા ભજવી રહ્યા છીએ. દેશના અલગ-અલગ રાજ્યોમાં ઈંદ્રી વ્હિસ્કીની કિંમત અલગ-અલગ છે. મહારાષ્ટ્રમાં તેની કિંમત 5100 રૂપિયા છે. જ્યારે હરિયાણા, ગોવા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કર્ણાટકમાં તેની કિંમત 3100 રૂપિયાની આસપાસ છે. હાલમાં, ઈંદ્રી વિશ્ર્વના 17 દેશો ઉપરાંત ભારતના 19 રાજ્યોમાં ઉપલબ્ધ છે. આ સિવાય અમેરિકા અને યુરોપના કેટલાક રાજ્યોમાં આ વર્ષે નવેમ્બરથી તેની સપ્લાય શરૂ થવા જઈ રહી છે.

- Advertisement -

You Might Also Like

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

TAGGED: india, Indri, WHISKEY
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિન્દી સિરીયલ FIRમાં શેખર શુક્લાએ 650 જેટલા અલગ-અલગ પાત્રો ભજવ્યા હતા
Next Article PM મોદીને મળેલી ભેટોની થશે હરાજી: તમામ આવક ‘નમામિ ગંગે’ પરિયોજનામાં વપરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?