By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 hours ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 hours ago
    યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન
    2 hours ago
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    1 day ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    35 minutes ago
    ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
    2 hours ago
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    23 hours ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    23 hours ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 hour ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 day ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 hours ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 hours ago
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    5 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    6 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજયમાં રોજ 22 લોકો અકસ્માતમાં કમોતે મરે છે: વિધાનસભામાં કોંગ્રેસી ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં સરકારનો ચોંકાવનારો ઘટસ્ફોટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > રાજયમાં રોજ 22 લોકો અકસ્માતમાં કમોતે મરે છે: વિધાનસભામાં કોંગ્રેસી ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં સરકારનો ચોંકાવનારો ઘટસ્ફોટ
ખાસ-ખબરગુજરાત

રાજયમાં રોજ 22 લોકો અકસ્માતમાં કમોતે મરે છે: વિધાનસભામાં કોંગ્રેસી ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં સરકારનો ચોંકાવનારો ઘટસ્ફોટ

Khaskhabar Editor
Last updated: 2023/09/15 at 12:33 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

-માત્ર હિટ એન્ડ રનથી જ રોજના 3 લોકોનાં મોત: રાજયમાં છેલ્લા 3 વર્ષમાં 44396 માર્ગ અકસ્માતમાં કુલ 23384 લોકોના મોત

રાજયમાં વ્યકિત રોજ કરતાં અકસ્માતમાં અકાળે મોત પામે છે. ગુજરાતમાં રોજના સરેરાશ 40 અકસ્માતો સર્જાય છે. જેમાં રોજના 22 વ્યકિતઓ જીવ ગુમાવે છે. જેમાં માત્ર હિટ એન્ડ રનના કેસમાં જ રોજના 3 લોકોનાં મોત થાય છે. ઓવરસ્પીડ, નશામાં અને રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી વધુ અકસ્માત થતાં હોવાનું તારણ બહાર આવ્યું છે.

- Advertisement -

રાજયમાં 31 મી માર્ચ, 2023 સુધીનાં 3 વર્ષ દરમ્યાન 44.396 માર્ગ અકસ્માત નોંધાયા હતા. અર્થાત રાજયમાં રોજના સરેરાશ 40 જેટલા માર્ગ અકસ્માત થયા હતા. આ માર્ગ અકસ્માતો પૈકી 23,384 વ્યકિતઓનાં મૃત્યુ થયા છે.એટલે કે સરેરાશ રોજનાં 22 જેટલી વ્યકિતઓનાં માર્ગ અકસ્માતમાં મોત થાય છે. જયારે આ ત્રણ વર્ષના આ સમયગાળા દરમ્યાન કુલ નોંધાયેલા 44,396 માર્ગ અકસ્માતમાં 40,871 વ્યકિતઓના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા.

જયારે આ ત્રણ વર્ષનાં આ સમયગાળા દરમ્યાન કુલ નોંધાયેલા 44,396 માર્ગ અકસ્માતમાં 40.871 વ્યકિતઓ ઈજાગ્રસ્ત થઈ હતી. બીજી બાજુ રાજયમાં છેલ્લા 3 વર્ષ દરમ્યાન 4860 હીટ એન્ડ રનના બનાવો પણ નોંધાયા હતા. જેમાં 3449 વ્યકિતઓના મૃત્યુ થયા હતા. અને 2720 વ્યકિતઓ ઈજાગ્રસ્ત થઈ હતી.

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા લેખીત પ્રશ્નના જવાબમાં રાજયના વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહીતી મુજબ રાજયમાં 31 મી માર્ચ, 2023 સુધીના ત્રણ વર્ષમાં 44,396 માર્ગ અકસ્માત કેસ નોંધાયા હતા.

- Advertisement -

જેમાં એપ્રિલ 2020 થી માર્ચ 2021 સુધીનાં વર્ષમાં 13,303 જેટલા માર્ગ અકસ્માતનાં બનાવો બન્યા હતા. અને એપ્રિલ 2023 થી 31 મી માર્ચ 2023 સુધીમાં 16,947 માર્ગ અકસ્માતો પોલીસ દફતરે નોંધાયા હતા.

વિધાનસભામાં સરકારે આપેલી માહીતી મુજબ…..
► એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021 સુધીનાં એક વર્ષમાં નોંધાયેલા 13,303 માર્ગ અકસ્માતમાં 6281 વ્યકિતઓના મૃત્યુ
► એપ્રિલ, 2021 થી 31 મી માર્ચ 2022 સુધીના બીજા એક વર્ષનાં અંત સુધીમાં નોંધાયેલા 15,046 માર્ગ અકસ્માતમાં 7447 વ્યકિતઓના મોત
► એપ્રિલ 2022 થી 31 મી માર્ચ 2023 સુધીનાં ત્રીજા એક વર્ષનાં અંત સુધીમાં નોંધાયેલા 16,047 માર્ગ અકસ્માતમાં 7656 વ્યકિતઓનાં મોત

સામાન્ય રીતે રાજય સરકાર કહે છે કે, તેઓ માર્ગ અકસ્માતને રોકવા માટેના તમામ પ્રયત્નો કરી રહી છે. પરંતુ ઓવરસ્પીડ, નશાયુકત હાલતમાં વાહન ચલાવવા, રોંગ સાઈડમાં વાહન ચલાવવા જેવા અનેક કારણોસર માર્ગ અકસ્માત થાય છે.આ માટે મોટાભાગનાં ધોરી માર્ગો ઉપર અમુક ચોકકસ સ્પીડમાં જ વાહનો હંકારવા જેવી સૂચનાઓ મુકવામાં આવી છે.

 

You Might Also Like

જામનગર દરિયાકાંઠે હાઈ ઍલર્ટ, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ

છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી

મોરબીમાં લીંબુ વધુ ‘ખાટા’ થયા ! ભાવમાં ચાર ગણો ઉછાળો આવ્યો

ખાડી યુદ્ધની ઝાળ મોરબી સુધી સિરામિક ઉદ્યોગ 25 દિવસ શટડાઉન

SOGએ 2.42 લાખના 69 ગ્રામ ગાંજા સાથે મુંબઈના ધ્રુવ જોષીની ધરપકડ

TAGGED: assembly, death, GOVERNMENT, Gujarat, MLA, MONSOONSESSION, MPs, people, roadaccident
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર યુનિ.ના શૈક્ષણિક કર્મચારીઓની ધિરાણ મંડળીની સાધારણ સભા યોજાઈ
Next Article લિબિયામાં ભયંકર આફત: સુનામીના કારણે 20 હજારથી વધારે લોકોના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
જામનગર દરિયાકાંઠે હાઈ ઍલર્ટ, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ
ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી
નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

જામનગર દરિયાકાંઠે હાઈ ઍલર્ટ, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગુજરાત

છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
મોરબી

મોરબીમાં લીંબુ વધુ ‘ખાટા’ થયા ! ભાવમાં ચાર ગણો ઉછાળો આવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?