By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    4 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    8 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    9 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    9 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    10 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    10 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 day ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    1 day ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    4 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક સમયના સુપરસ્ટાર વૈજયંતીમાલાએ 90 વર્ષની વયે કર્યુ અદભૂત ભરતનાટ્યમ, જુઓ વીડિયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > એક સમયના સુપરસ્ટાર વૈજયંતીમાલાએ 90 વર્ષની વયે કર્યુ અદભૂત ભરતનાટ્યમ, જુઓ વીડિયો
બોલીવુડમનોરંજન

એક સમયના સુપરસ્ટાર વૈજયંતીમાલાએ 90 વર્ષની વયે કર્યુ અદભૂત ભરતનાટ્યમ, જુઓ વીડિયો

Khaskhabar Editor
Last updated: 2023/08/30 at 12:11 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

દિગ્ગજ કલાકાર વૈજયંતીમાલાએ પોતાના 90માં બર્થડે પર 4 મીનિટનું ભરતનાટ્યમ પર્ફોર્મન્સ આપીને સૌને પોતાની એનર્જીથી ચોંકાવી દીધું હતું. જુઓ વીડિયો.

વૈજયંતીમાલા પહેલી એવી સાઉથ એક્ટ્રેસ હતી જેમણે બોલીવુડમાં સૌથી પહેલા પગ મૂક્યો હતો. તમિલ સિનેમાથી શરૂઆત કરનારી દિગ્ગજ ભરતનાટ્યમ્ કલાકાર વૈજયંતીમાલાનો એક એવો જમાનો હતો જ્યારે તેમણે મીના કુમારી, મધુબાલા, નરગિસ, સુચિત્રા સેન, વહીદા રહમાન વગેરેને પાછળ મૂકી દીધાં હતાં. સાઉથથી બોલીવુડમાં આવીને વર્ષો સુધી રાજ કર્યું પરંતુ કરિયરનાં પીકમાં આવીને બધું જ છોડી દીધું. આજે 90 વર્ષીય વૈજયંતીમાલાએ 4 મીનિટ સુધી સળંગ ભરતનાટ્યમ કરીને બધાંને ચોંકાવી દીધું છે. જુઓ.

- Advertisement -

વીડિયો થયો વાયરલ
એક્ટ્રેસ વૈજયંતીમાલાએ 13 ઑગસ્ટનાં પોતાનો 90મો બર્થડે સેલિબ્રેટ કર્યો. આ અવસર પર તેમણે 4 મીનિટનું ભરતનાટ્યમ ડાંસ કર્યું. આ વીડિયોમાં 90 વર્ષની ઉંમરમાં પણ સુંદરરીતે ડાંસ કરતી વૈજયંતીમાલા લોકોને મંત્રમુગ્ધ કરતી દેખાઈ રહી છે. એક્ટ્રેસે ટ્રેડિશનલ ડાંસની મુદ્રાઓ એક્સપ્રેશન્સની સાથે દર્શાવી હતી.

Vyjayanthimala turned 90.
She is fit and dancing with elegance.💜 pic.twitter.com/95CjcdhWqt

— Shivani (@Astro_Healer_Sh) August 26, 2023

- Advertisement -

આ રીતે 13 વર્ષની વૈજયંતીમાલાની થઈ શરૂઆત
વર્ષ 1940નાં અંતમાં AVM પ્રોડક્શનથી એવી મયપ્પા ચેટ્ટિયાર અને નિર્માતા-નિર્દેશક એવી રમન એક યુવા ભરતનાટ્યમ નૃત્યનાં કાર્યક્રમમાં જોડાવા મદ્રાસ એટલે કે ચેન્નઈનાં ગોખલે હોલમાં ગયાં હતાં. ત્યાં 13 વર્ષની બાળકીનો ચહેરો, હાવભાવ, કલાને જોઈને પ્રભાવિત થઈ ગયાં. તેમણે એ બાળકીને પોતાની ફિલ્મ ‘વાજકઈ’માં કાસ્ટ કર્યું. આ સાઉથની અભિનેત્રી એટલે કે વૈજયંતીમાલાએ બોલીવુડમાં ગદર મચાવી દીધી. તેમણે 1951ની સાલમાં બોલિવુડમાં એન્ટ્રી લીધી હતી.

50-60નાં દશકામાં બનાવ્યો દબદબો
વૈજયંતીમાલા એવી પહેલી સાઉથ એક્ટ્રેસ બની હતી જેમણે બોલીવુડમાં સૌથી પહેલા એન્ટ્રી કરી. તમિલ સિનેમાથી પોતાનાં સફરની શરૂઆત કરતાં તેમણે હિંદી સિનેમા પર પણ કબ્જો જમાવ્યો અને 50-60નાં દશકામાં મીના કુમારી, મધુબાલા, નરગિસ, સુચિત્રા સેન, વહીદા રહમાન, માલા સિન્હા અને નૂતનને પાછળ મૂકીને તમામ દિલો પર રાજ કર્યું. પ્રતિસ્પર્ધાની ચિંતા કર્યા વગર તેમણે પોતાના કરિયર પર ફોકસ કર્યો. પરંતુ પોતાના કરિયરનાં પીક સમયે તેમણે બધું જ છોડી દીધું હતું.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

TAGGED: Bharatnatyam, Vyjayanthimala
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article G20 સમિટના VIP મહેમાનો માટે જર્મનીથી આવી સ્પેશ્યલ લકઝરી ગાડીઓ: સરકાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં વ્યસ્ત
Next Article ઝેરી પ્રદુષણથી ભારતીયો સરેરાશ 5 વર્ષનુ આયુષ્ય ગુમાવે છે: શિકાગો યુનિવર્સીટીનો ચોંકાવનારો રીપોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?