ગુજરાતમાં કોરોના કહેર બાદ મ્યુકરમાઈકોસિસનો કહેર વરસી રહ્યો છે. લોકો કોરોનામાંથી સાજા થયા બાદ મ્યુકરમાઈકોસિસનો ભોગ બની રહ્યા છે. રાજ્યમાં તમામ મહાનગરોમાં મ્યૂકરમાઈકોસિસ દર્દીઓના માથે મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જેનો આખરે ડર હતો તે જ બન્યું છે. અમદાવાદમાં બાળકને મ્યૂકરમાઈકોસિસનો પ્રથમ.
ગુજરાતમાં બાળકોમાં નોંધાયો મ્યૂકરમાઈકોસિસનો સૌથી પહેલો કેસ, ગંભીર સર્જરી બાદ સ્ટેબલ
Follow US
Find US on Social Medias


