હિંમતનગર એ ડીવીજન પોલીસે કરી ધરપકડ..
- Advertisement -
પકડ વોરંટ મા નાસતા ફરતા આરોપી ગોપાલ પ્રજાપતિની પોલીસે કરી ધરપકડ..
ચેક રિટર્ન કેસમાં ગોપાલ પ્રજાપતિની કરી ધરપકડ..
શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની એ વર્ષ 2018 માં કઈ હતી ફરિયાદ..
- Advertisement -
હિંમતનગર એ ડીવીઝન પોલીસે ધરપકડ કર્યા બાદ હિંમતનગર ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં આરોપીને રજુ કરાયો..
તારીખ 22/11/2019 પકડ વોરંટ માં નાસતો ફરતો હતો ગોપાલ પ્રજાપતિ..
ટ્રેક્ટર પર શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લોન બાબતે ગોપાલ પ્રજાપતિ વિરુદ્ધ 138 મુજબ ગુનો કરાયો હતો..
હિંમતનગર ચીફ જ્યુડિશિયલ કોર્ટે પકડ વોરંટના જામીન મંજૂર કર્યા.
જગદીશ સોલંકી અરવલ્લી.


