By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’
    8 hours ago
    મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી
    9 hours ago
    ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા
    9 hours ago
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    1 day ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    7 hours ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    7 hours ago
    જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી
    7 hours ago
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    1 day ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    9 hours ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    1 day ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    2 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    2 days ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    7 hours ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 day ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોના બાદ આ 8 ક્રોનિક બિમારીઓ થઇ ચૂકી છે કોમન, જાણો તેના વિશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કોરોના બાદ આ 8 ક્રોનિક બિમારીઓ થઇ ચૂકી છે કોમન, જાણો તેના વિશે
ખાસ-ખબરલાઇફ સ્ટાઇલ

કોરોના બાદ આ 8 ક્રોનિક બિમારીઓ થઇ ચૂકી છે કોમન, જાણો તેના વિશે

Khaskhabar Editor
Last updated: 2023/04/07 at 11:56 AM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

દર વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો આ દિવસને ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય છે દુનિયાભરમાં લોકોને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી વાતો પર ધ્યાન અપાવવાનો અને સ્વસ્થ્ય જીવન પસાર કરાવવાનો છે.

દર વર્ષે સાત એપ્રિલે આખી દુનિયામાં વર્લ્ડ હેલ્થ ડે ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો ઉદ્દેશ્ય દુનિયાભરના લોકોને સ્વાસ્થ્ય અને મેડિકલ ક્ષેત્રમાં થઈ રહેલી નવી નવી પ્રગતિના પ્રત્યે જાગૃત કરવાનો છે. આ વર્ષે વર્લ્ડ હેલ્થ ડે ‘Health For All’ થીન પર ઉજવવામાં આવી રહ્યો છે.

- Advertisement -

ભારતમાં પાછલા થોડા અઠવાડિયાઓથી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે જોકે હવે આ વાયરસને આટલો ખતરનાક નથી માનવમાં આવી રહ્યો પહેલા માનવામાં આવતું હતું પરંતુ કોરોનાથી બહાર આવી ચુકેલા લોકોમાં લોન્ગ કોવિડ સિમ્પટમ્સ અને ઘણી બીમારીઓ નવા પડકારના રૂપમાં ઉજવવામાં આવી છે.

લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત
લોકોના સ્વાસ્થ્ય પર લાંબા સમય સુધી કોરોનાથી પડતા પ્રભાવના વિશે કંઈ પણ નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ વાતથી ઈનકાર ન કરી શકાય કે પાછલા ત્રણ વર્ષમાં આ મહામારીએ ન ફક્ત લોકોના શારીરિક સ્વાસ્થ્ય પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કર્યા છે.

હજુ પણ તેની સાઈડ ઈફેક્ટ્સ
ઘણા રિસર્ચમાં વાયરસથી હૃદય, ફેફસા, કિડની અને શરીરના અન્ય અંગો પર પડતા પ્રભાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મહામારી કોઈ હાલની બિમારીના નિદાન અને સારવારમાં અડચણ પણ કરે છે.

- Advertisement -

ગતિહીન જીવશૈલી કોવિડ-19 મહામારીના એક વધુ દુષ્પ્રભાવના રૂપમાં આપણા સામે આવી જેનાથી લોકો ટેવાઈ ગયા છે. ઘણા લોકો હજુ પણ તેના પ્રભાવથી ઝઝુમી રહ્યા છે અને દુષ્પ્રભાવોને આમંત્રણ આપી રહ્યા છે.

શું હોય છે Chronic Diseases?
ક્રોનિક ડિસીસનો મતલબ એવી બિમારીઓ જે ઓછામાં ઓછા એક વર્ષ કે તેનાથી વધારે સમય સુધી રહે છે અને જેના માટે સતત ઈલાજની જરૂર હોય છે. ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ અને કિડની ડિસીસ જેવી ક્રોનિક બિમારીઓ આખી દુનિયામાં લોકોના મોતનું પ્રમુખ કારણ છે. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પર અહીં અમે તમને એ ક્રોનિક બીમારીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મહામારી બાદ વધી રહી છે.

માનસિક બીમારીઓ
આ વિશે એક એક્સપર્ટ્સ કહે છે, “ચિંતા, અવસાદ, યાદશક્તિ અને કોન્સનટ્રેશન સાથે જોડાયેલી સમસ્યાઓ કોરોનાની બાદ કોમન થઈ ગઈ છે અને ક્વોલિટી ઓફ લાઈફ ખરાબ થઈ ગઈ છે. તેમાં તણાવ, અલગ રહેવું, નજીકના લોકોને ગુમાવી દેવા અને આર્થિક સંકંટે આ બીમારીઓને વધારવાનું કામ કર્યું છે.”

અન્ય એક એક્સપર્ટના અનુસાર, “કોરોનાનું માનસિક સ્વાસ્થ્ય પર મહત્વપૂર્ણ પ્રભાવ પડે છે, ચિંતા, અવસાદ અને અન્ય માનસિક મુશ્કેલીઓ વધી છે. આ કંડીશન ક્વોલિટી ઓફ લાઈફને પ્રભાવિત કરે છે.”

કેન્સર
ડૉક્ટર પ્રજાપતિએ કહ્યું, “કોવિડ-19 પેથોફિઝિયોલોજીમાં શામેલ ઘણા પ્રોટીનોને લક્ષિત કરે છે માટે સંક્રમણથી ઘણા પ્રકારના કેન્સર થવાનો ખતરો વધી શકે છે. આ હાલના અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે કોવિડ-19 વાયરસ પી53 અને તેનાથી સંબંધિત માર્ગોની સાથે ઈન્ટરેક્ટ કરે છે જેનાથી સંભવિત રૂપથી ડીએનએ અને સેલ ઓક્સીડેટિવ ક્ષતિ થઈ શકે છે.”

શ્વાસ સાથે જોડાયેલી બીમારીઓ
કોરોના લાંબા સમય સુધી સતત ખાંસી, શ્વાસની તકલીફ, છાતીમાં દુખાવો જેવી મુશ્કેલીઓનું પણ કારણ છે. આ કંડીશન્સ અસ્થમા કે ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ જેવા પહેલાથી રહેલી શ્વાસની બીમારીથી પીડિત લોકો માટે મુશ્કેલી બની શકે છે.

કોવિડ-19 મુખ્ય રીતે શ્વસન પ્રણાલીને પ્રભાવિત કરે છે અને જે લોકો વાયરસથી ઠીક થઈ ચુક્યા છે તે લાંબા સમય સુધી ખાંસી, શ્વાસની તકલીફ અને થાક જેવી રિસ્પાયરેટરી ડિસીસનો અનુભવ કરી શકે ચે. તેના ઉપરાંત ઘરની અંદરના વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી શ્વાસની બીમારીઓ થવાનો ખતરો પણ વધી શકે છે.

બ્લડ પ્રેશર
એક્સપર્ટ અનુસાર, “સામે આવેલા સબૂત જણાવે છે કે લોકોમાં હાઈ બીપી મહામારીના સ્તર પર પહોંચી ગયું છે. જર્નલ સર્કુલેશનમાં એક સ્ટડી અનુસાર, કોવિડ મહામારીના વિવિધ એજ ગ્રુપ વચ્ચે હાઈ બીપીના રોગીઓમાં વૃદ્ધિની છે જે ચિંતાજનક છે.”

હૃદય રોગ
એક્સપર્ટ અનુસાર, “કોવિડ-19ના બાદ કાર્ડિયોવસ્કુલર કે હાર્ટની બીમારી જેવી કે હાર્ટ એટેક, સ્ટ્રોક, ઈરરેગ્યુલર હાર્ટબીટ, હાર્ટ ફેલ્યોર અને બ્લડ ક્લોટિંગનો ખતરો વધી શકે છે.”

ડાયાબિટીસ
એક્સપટ્સ અનુસાર, “કોવિડ-19ના ઘણા સર્વવાઈવર્સમાં ડાયાબિટીસ સહિત ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિકસિત થઈ શકે છે.”

અસ્થમા
કોરોનાથી પીડિત લોકોમાં ઓક્સીજનનું બ્લડ ફ્લોની સાથે તાલમેલ વધારે પડકાર ભરેલું થઈ જાય છે. આ સ્થિતિ ત્યારે વધારે ખરાબ થઈ જાય છે. જ્યારે શરીરની ઈમ્યુન સિસ્ટમનો સામનો કોઈની સાથે થાય છે. પરિણામે વાયુમાર્ગની આસપાસના મસલ્સ સંકોચાઈ જાય છે અને વાયુમાર્ગ સંકોચાવા લાગે છે. તેનાથી કફ, ખાંસી, છાતીમાં દુખાવો, ગળામાં દુખાવો થવા લાગે છે.

ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ
COPDથી પીડિત લોકોમાં સામાન્ય લોકોની તુલનામાં કોવિડ-19ના કારણે થતા શ્વાસ અને ફેફસાની મુશ્કેલીઓ ખૂબ વધારે ગંભીર થઈ શકે છે. સીઓપીડીમાં તમને નિમોનિયા થવાનો ખતરો પહેલાથી વધારે વધી જાય છે. COPDમાં તમે કોવિડ-19ના સામાન્ય લક્ષણોની સાથે જ સામનો કરવો પડી શકે છે જેનાથી તમને શ્વાસ લેવામાં તકલીફ જેવી મુશ્કેલીઓ થઈ શકે છે.

ક્રોનિક ડિસીસથી કઈ રીતે બચો?
ઘણી ક્રોનિક ડિસીસ આપણી લાઈફસ્ટાઈલ અને ભોજનની આદતો સાથે જોડાયેલી છે. એક હેલ્ધી લાઈફસ્ટાઈલને ફોલો કરી તમે ક્રોનિક ડિસીસ થવાની સંભાવનાઓને ઓછી કરી શકો છો અને સારી લાઈફ પસાર કરી શકો છો.

You Might Also Like

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

TAGGED: CHRONICDISEASES, coronavirus, health, WORLDHEALTHDAY
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકામાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે T20 મુકાબલા રમશે ટીમ ઈન્ડિયા, ત્રણ વન-ડે સહિતની શ્રેણી રમાશે
Next Article પ્રિયંકા ચોપરા નાનકડી દીકરી સાથે સિદ્ધિવિનાયકના દર્શને પહોંચી, ફોટો પાડવાને લઇને થઇ ટ્રોલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ધંધા માટે વ્યાજે લીધેલા 85 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરી ધમકી આપતાં વ્યાજખોરો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
તા. 11થી 13 સુધી રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન
શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના પ્રકરણમાં પીડિત મહિલાને અન્યાય?
ઑનલાઇન વીમામાં 82% ગ્રાહકો સાથે ફ્રોડ
સાતલપુર: હાજીપીરથી દર્શન કરી પરત ફરતાં પરિવારને કાળ ભેટ્યો; ટેન્કરની ટક્કરે એક જ પરિવારના 4ના મોત
‘ખાસ-ખબર કપ-2026’માં રોમાંચની રફતાર: ત્રીજા દિવસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને થ્રિલિંગ મુકાબલા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ખાસ-ખબરરાજકોટ

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
લાઇફ સ્ટાઇલ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?