By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    9 hours ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    5 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    10 hours ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    10 hours ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    11 hours ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    2 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    2 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    4 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    5 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    6 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતના 49 ટોલનાકા પરથી પસાર થવાનું મોંઘુ પડશે: ટોલટેકસમાં થયો વધારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગુજરાતના 49 ટોલનાકા પરથી પસાર થવાનું મોંઘુ પડશે: ટોલટેકસમાં થયો વધારો
ખાસ-ખબરગુજરાત

ગુજરાતના 49 ટોલનાકા પરથી પસાર થવાનું મોંઘુ પડશે: ટોલટેકસમાં થયો વધારો

Khaskhabar Editor
Last updated: 2023/03/31 at 11:23 AM
Khaskhabar Editor 4 years ago
Share
1 Min Read
SHARE

ડુમીયાણી ટોલનાકે કારનો નવો ટેકસ 115, વઘાસીયામાં 110 અને વનાણામાં 80: માસિક પાસના દર પણ જાહેર

2022માં ટોલટેકસ પેટે સરકારે 50855 કરોડ ઉઘરાવ્યા; વધારો પાછો ખેંચવા કોંગ્રેસની માંગ

- Advertisement -

આવતીકાલથી નવા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી જ વાહનચાલકો માથે નવો બોજ પડશે. રાજકોટથી પોરબંદર સહિતના જુદા-જુદા હાઈવે પરના ટોલનાકાઓ પરના ટોલદરમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ડુમીયાણી, વઘાસીયા, વનાણા જેવા ટોલનાકાઓ પરથી પસાર થતા વાહનચાલકોએ વધુ ટેકસ ચુકવવો પડશે. એવુ બહાર આવ્યું છે કે ગુજરાતમાં કુલ 49 ટોલનાકાઓ પરના ટોલટેકસમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા જાહેર કરાયા મુજબ મોરબી જીલ્લામાં આવતા વઘાસીયા ટોલનાકા પરનો ટોલદર કાર જેવા નાના વાહનો માટે 110 કરાયો છે જયારે લાઈટ કોમર્સીયલ વાહનો માટે 180 તથા બસ-ટ્રક માટે 380 થયો છે. 50 મુસાફરી માટેના માસિક પાસના 3725 થયા છે.

ડુમીયાણી ટોલનાકે કાર જેવા નાના વાહનોએ ટોલટેકસ પેટે રૂા.115 ચુકવવા પડશે. નાના વ્યાપારી વાહનો માટે 185 તથા બસ-ટ્રક માટે 390નો ટેકસ રહેશે. માસિક પાસના 3865 રહેશે તેમાં 50 વકત મુસાફરી થઈ શકશે.

- Advertisement -

વનાણા ટોલનાકા પર કાર જેવા નાના વાહનો માટે ટોલટેકસ રૂા.80 રહેશે. જયારે નાના કોમર્સીયલ વાહન માટે 125 તથા બસ-ટ્રકના રૂા.265 થશે. 50 મુસાફરીની મર્યાદામાં માસિક પાસમાં રૂા.2610 થશે.

 

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

રૂ.10 હજારની પોતાના ખિસ્સામાંથી મરણ સહાય, વિદ્યાર્થીઓ માટે આજીવન મફત ઝેરોક્ષ અને મહિલાઓને મફત સિલાઈ તાલીમ

ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ

Gen-Zને ધર્મ તરફ વાળવા જયા કિશોરીની રાજકોટમાં સનાતન યુવાકથા

એક જ સપ્તાહમાં શરદી-તાવના 1500થી વધુ કેસ, ડેન્ગ્યુના 4 કેસ

TAGGED: Gujarat, tallbooths, talltax
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડોનાલ્ડ ટ્ર્મ્પ સામે અપરાધિક કેસ ચાલશે: રાષ્ટ્રપતિની ઝુંબેશ દરમિયાન પોર્ન સ્ટારને પૈસા ખવડાવવાનો ગંભીર આરોપ
Next Article IT ના નવા નિયમો કાલથી લાગુ: સ્ટાન્ડર્ડ ડિડકશન યથાવત, ટેક્ષ સ્લેબની રેન્જ વધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
રૂ.10 હજારની પોતાના ખિસ્સામાંથી મરણ સહાય, વિદ્યાર્થીઓ માટે આજીવન મફત ઝેરોક્ષ અને મહિલાઓને મફત સિલાઈ તાલીમ
ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ
કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગુજરાત

રૂ.10 હજારની પોતાના ખિસ્સામાંથી મરણ સહાય, વિદ્યાર્થીઓ માટે આજીવન મફત ઝેરોક્ષ અને મહિલાઓને મફત સિલાઈ તાલીમ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?