By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    3 hours ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    3 hours ago
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    2 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    3 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ
    8 minutes ago
    ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો
    36 minutes ago
    ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન
    54 minutes ago
    શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું
    2 hours ago
    રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    3 hours ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    2 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    2 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    2 days ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 hours ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    4 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતના પ્રથમ પત્રકારત્વ ભવનના સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાતના પ્રથમ પત્રકારત્વ ભવનના સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી
ગુજરાતરાજકોટ

ગુજરાતના પ્રથમ પત્રકારત્વ ભવનના સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી

Khaskhabar Editor
Last updated: 2023/02/27 at 4:20 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

નિર્ભીક પત્રકારત્વ માટે સત્યનું તપોબળ જરૂરી – મોરારિબાપુ

અમૃતલાલ શેઠે ગુજરાતી પત્રકારત્વને નવી દિશા આપીને વિશ્વસનીયતાના માપદંડ સ્થાપ્યા છે – કુંદનભાઈ વ્યાસ

- Advertisement -

ગુજરાતના સૌ પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ. ડી. શેઠ પત્રકારત્વ ભવનના 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી આજરોજ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે પૂજ્ય મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે પૂજ્ય મોરારિબાપુએ અમૃતલાલ શેઠની બહુમુખી પ્રતિભાને પ્રણામ કરતા કહ્યું હતું કે, વિદ્યા એને કહેવાય જે અમૃત આપે અને જે અમૃતલાલ શેઠે ગુજરાતી પત્રકારત્વ જગતને જ્ઞાન આપ્યું એમની વિદ્યા કેવી હશે ? પત્રકારત્વ વિષય ઉપર જ્ઞાન આપવા માટે હું સક્ષમ નથી પરંતુ એક વાંચક તરીકે હું મારો અભિપ્રાય જરૂર કહીશ. પત્રકાર જગતની ફરજ બને છે કે તેઓ જનતાનો અવાજ સાંભળે અને સત્યને ઉજાગર કરે.
પૂજ્ય બાપુએ સત્યની તાકાત વિશે વાત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, જેની વાતમાં તપ હશે તેના શબ્દોમાં તેજ હશે. જ્યાં સત્યનું તપ ચૂકાઈ છે ત્યાં નિર્ભયતા આવી શકે નહિ. સત્યના પહેલા બાળકને અભય કહી શકાય. તેથી જનતાના અવાજને સાંભળીને સત્યને ઉજાગર કરો અને ખૂબ આગળ વધો. તેમજ વ્યવહારુ જીવનમાં ઉમદા માનવી બનવા માટે કોઈને કશું આપો તો વિશ્વાસ રાખીને આપજો અને કોઈ પાસેથી કશું લો તો વિચારીને લેજો.
જન્મભૂમિ ગ્રુપના સી.ઈ.ઓ અને તંત્રી કુંદનભાઈ વ્યાસે કહ્યું હતું કે, પત્રકારત્વને જાણવા માટે અમૃતલાલ શેઠને જાણવું જરૂરી છે. જેણે અમૃતલાલને નથી જાણ્યા તેમને પત્રકારત્વને નથી જાણ્યું. અમૃતલાલ શેઠએ ગુજરાતી પત્રકારત્વને નવી દિશા આપી હતી અને વિશ્વસનીયતાના માપદંડો સ્થાપ્યા છે. જનતા ઉપર થતા જુલ્મો સામે કલમની તાકાત વડે અનેરી લડાઈ લડી છે. અખબારના માલિક બનવાને બદલે જનતાના સેવક બનીને ટ્રસ્ટની સ્થાપના કરવાનો વિચાર અમૃતલાલ શેઠ જેવી વિરલ વ્યક્તિ જ કરી શકે. આજે ડિજિટલ યુગનો જમાનો છે પરંતુ મને વિશ્વાસ છે મુદ્રણ માધ્યમનો સૂરજ સદા ઉદય રહેશે. સત્વ અને તત્વ હશે તો પત્રકારત્વ હમેશાં જીવંત રહેશે.
આ વેળાએ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. તેમજ પૂજ્ય બાપુને “રામ દરબાર” અને “રામ સીતા”ની કલાકારી અને પ્રાચીન લીપીથી નિર્મિત સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું હતું. આ તકે ભવનના પાયા સમાન ભૂતપૂર્વ વડા યાસીન દલાલની સુવર્ણ કારકિર્દી અને તેમના અમૂલ્ય યોગદાન બદલ તેઓને મોમેન્ટો અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ભાવનના વડા ડો. નીતાબેન ઉદાણીએ શાબ્દિક સ્વાગત અને રાજુલભાઈ દવેએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે ભવનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને “લક્ષ્યવેધ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે મોરારિબાપુએ શું કહ્યું જાણો…
રાજકોટ ખાતે આજે મોરારી બાપુ એક કાર્યક્રમમાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે મીડિયા મિત્રો સાથેની વાતમાં જણાવ્યું હતુ કે હુ એમનાથી પરિચય નથી.
દેશમાં હાલમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબ જ ચર્ચામાં છે ત્યારે આજે એટલે કે રવિવાર કથાકાર મોરારી બાપુ રાજકોટ ખાતે આવ્યા હતા. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કહ્યુ હતુ કે, હુ એમનાથી બહુ પરિચિત નથી. જોકે મોરારીબાપુની અગાઉની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રી અતિથિ તરીકે આવેલા હોવાની પણ ચર્ચા છે. સત્યનિષ્ઠ પ્રેમ નિષ્ઠ અને કર્મ નિષ્ઠ પત્રકાર થવું હોય તો હનુમાનજીની જેમ બાધાઓ આવશે એ પાર કરવી પડશે તેમ મોરારીબાપુએ જણાવ્યું હતું.

You Might Also Like

દિલ્હીમાં દુનિયાની સૌથી મોટી અઈં ઇવેન્ટનો પ્રારંભ

મોદી-શાહ ટાર્ગેટ, હિન્દુસ્તાનનાં ટુકડા થશે, ગુજરાત ખાલિસ્તાન બનશે: મેઈલમાં ધમકી

ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, બજેટ સત્રમાં હોબાળા વચ્ચે ધ્વનિ મતથી નિર્ણય

સિંહોની મૂવમેન્ટ માટે વધુ 5 અંડરપાસનું બાંધકામ ચાલું : પરિમલ નથવાણી

નડીયાદ જિલ્લામાંથી આવેલા ટેટુ આર્ટિસ્ટને મેળો ફળ્યો, રૂ.20 થી 2000 સુધીના બનાવે છે

TAGGED: Celebrating, GoldenJubileeFestival, JournalismBhawan, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવનના Ph.D પ્રવેશમાં ગોટાળા
Next Article મોરબીના ફડસર ગામે મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર LCBનો દરોડો, છ ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

દિલ્હીમાં દુનિયાની સૌથી મોટી અઈં ઇવેન્ટનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
મોદી-શાહ ટાર્ગેટ, હિન્દુસ્તાનનાં ટુકડા થશે, ગુજરાત ખાલિસ્તાન બનશે: મેઈલમાં ધમકી
વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ
ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો
‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન
દુનિયાના અબજપતિઓની યાદીમાં ઉથલપાથલ, ટોપ-10માં નવા ચહેરાની ચોંકાવનારી એન્ટ્રી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

દિલ્હીમાં દુનિયાની સૌથી મોટી અઈં ઇવેન્ટનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
અમદાવાદ

મોદી-શાહ ટાર્ગેટ, હિન્દુસ્તાનનાં ટુકડા થશે, ગુજરાત ખાલિસ્તાન બનશે: મેઈલમાં ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
ગુજરાત

ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, બજેટ સત્રમાં હોબાળા વચ્ચે ધ્વનિ મતથી નિર્ણય

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?