એમ એસ ડબલ્યુ ની વિધાઁથીની એ મેઘરજ તાલુકાની અનુસુચિત જન જાતિ સમાજની સ્ત્રીઓની સમસ્યા અને અસરો વિશે લધુનિબંધ મુક્યો
અરવલ્લી જીલ્લાના અંતરાળિ વિસ્તારના છીકારી ગામની જલ્પા ખરાડી ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ખાતે એમ એસ ડબલ્યુ નો અભ્યાસ કરતી હતી તેમાં વિવિધ વિષયોનું સંશોધન ના ભાગરુપે રાજગોળ નવાઘરા વિસ્તારના વિસ્તારની અનુસુચિત જન જાતિ સમાજની સ્ત્રીઓની સમસ્યા નો અભ્યાસ કરીને લઘુ નિબંધ મુક્યો હતો.તેનુ યુનિવર્સિટી દ્વારા મુલ્યાંકન કરીને તેમની ડિગ્રી સટીફીકેટ ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવર્ત ગુજરાત રાજય ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા.અગ્ર સચિવ અંજુ શર્મા યુનિવર્સિટી ના કુલપતિ હષૅદ શાહ ના હસ્તે દીક્ષાંત સમારોહ યોજીને સટીફીકેટ વિતરણ કરવામાં આવ્યું ત્યારે મેઘરજ અનુચિત જનજાતિ સમાજમાં આનંદ ની લાગણી છવાઈ.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


