By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    36 minutes ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 hours ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    24 hours ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 day ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
    19 minutes ago
    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
    23 minutes ago
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    2 hours ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    2 hours ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 day ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 day ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 day ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    4 minutes ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    24 hours ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    1 day ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    1 day ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જામનગરમાં કોંગ્રેસ નેતા ભૂલ્યા ભાન, ચૂંટણી પ્રચારમાં લલિત વસોયાએ કર્યો પૈસાનો વરસાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > જામનગરમાં કોંગ્રેસ નેતા ભૂલ્યા ભાન, ચૂંટણી પ્રચારમાં લલિત વસોયાએ કર્યો પૈસાનો વરસાદ
સૌરાષ્ટ્ર કચ્છ

જામનગરમાં કોંગ્રેસ નેતા ભૂલ્યા ભાન, ચૂંટણી પ્રચારમાં લલિત વસોયાએ કર્યો પૈસાનો વરસાદ

Khaskhabar Editor
Last updated: 2021/02/20 at 5:01 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

સાગર સંઘાણી / જામનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાઈ રહી છે. એવામાં જામનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતાઓ ભાન ભૂલ્યા અને તેમની આ હરકતનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ નેતાઓએ લલીત વસોયા પર પૈસા ઉડાડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

જામનગરમાં અત્યારે હાલ જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. એવામાં કોંગ્રેસ નેતાઓનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યોની હાજરીમાં નોટોનો વરસાદ કરી ક્યાંકને ક્યાંક મતદારોને પ્રલોભન આપવાનો સીધો મેસેજ આપવામાં આવી રહ્યો છે. કાલાવાડના ખંઢેરા જિલ્લા પંચાયત બેઠક તેમજ બેરાજા પંચાયતની બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતાઓ ભાન ભુલ્યા છે.

- Advertisement -

આ ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ નેતાઓ દ્વારા પૈસાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ નેતા પણ પૈસા ઉડાડતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતા લલિત વસોયા તેમજ કોંગ્રેસ ધારાસભ્ય પ્રવીણ મુસડીયા, ખંઢેરા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર દિપક વસોયા ચૂંટણી પ્રચાર દરમિયાન પૈસા ઉડાડતા જોવા મળ્યા હતા. તેથી કહી શકાય કે, ક્યાંકને ક્યાં આ નેતાઓએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે.

ત્યારે આ મામલે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, કાલાવાડ તાલુકો મારું વતન છે. ત્યાં બેરાજા બેઠક પર અમે પ્રચાર કરવા ગયા હતા. આ બેરાજા ગામના મારા સમર્થકો અને મારા મિત્રોના હું વર્ષોથી સંપર્કમાં છું અને આવેશમાં આવી પૈસા ઉડાડ્યા હતા. જે પૈસા ઉડાવ્યા હતા તે ગૌશાળાની બેન્ડ પાર્ટી માટે હતા અને ગૌશાળામાં પૈસાનો ફાળો જાય એટલા માટે પૈસા ઉડાડતા હતા. એક દ્રષ્ટિએ જોઇએ તો આ અમારી ભૂલ છે અને હું મારી ભૂલ સ્વીકારું છું.

લલિત વસોયાએ વધુમાં જણાવ્યું કે, હું મારી ભૂલ સ્વીકારું છું… પરંતુ પૈસા ગૌશાળામાં જતા હતા એટલા માટે લોકો અને જે મારા મિત્રો હતા તેમણે પૈસા ઉડાડ્યા હતા. આ વાતનો સ્વીકાર કરું છું અને આચાર સંહિતાના ભંગ બદલ તેમાં ફરિયાદ થાય તો તે ફરિયાદની સજા ભોગવવા અમારી તૈયારી છે.

- Advertisement -

You Might Also Like

કચ્છમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ; રાપર અને ભચાઉમાં ધરા ધ્રુજી

ભચાઉ હાઈવૅ પર 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત: માસૂમ બાળક સહિત બેનાં મોત

ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા

દ્વારકા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનું ઉદ્ઘાટન

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બ્લેકહેડ્સ અને ડેન્ડ્રફ દૂર કરવાથી લઈ બોડી પોલિશિંગ અને સ્ક્રબિંગ માટે શ્રેષ્ઠ છે આ વસ્તુની પેસ્ટ, અજમાવી જુઓ.
Next Article અવકાશયાન કામે લાગ્યું / આ છે રાતા ગ્રહ મંગળની પહેલી તસવીરો, તમે પણ જોઈ લો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
૪ દિવસ ગુજરાતમાં મેઘમહેરની આગાહી : સુરતમાં અઢી ઇંચ વરસાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સૌરાષ્ટ્ર કચ્છ

કચ્છમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ; રાપર અને ભચાઉમાં ધરા ધ્રુજી

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
સૌરાષ્ટ્ર કચ્છ

ભચાઉ હાઈવૅ પર 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત: માસૂમ બાળક સહિત બેનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
સૌરાષ્ટ્ર કચ્છ

ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?