સ્થાનિક સ્વરાજની ચુંટણીમા કોંગ્રેસને મળી પ્રથમ બિનહરીફ સફળતા
ધોરાજી તાલુકા પંચાયતની ઝાંઝમેર સીટના ભાજપના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસના ઉમેદવાર થયા બિનહરીફ
- Advertisement -
ઝાંઝમેર તાલુકા પંચાયતની સીટના ભાજપના ઉમેદવાર ચિરાગભાઈ દેસાઈએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા થયા બિનહરીફ
ઝાંઝમેર તાલુકા પંચાયતની સીટના ભાજપના ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું ખેંચતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવાં મળ્યો
ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું ખેંચતા ઝાંઝમેર તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસ માટે બીન હરીફ થઈ છે
- Advertisement -
બિનહરીફ થતા કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળી પ્રથમ સફળતા


