નાગરિકોને યોગ ટ્રેઈનર બનાવવાની તાલીમની શરૂઆત આજથી શરૂ થઈ ગઈ છે આ અભિયાન અંતર્ગત નાગરિકોને એક મહિનાની તાલીમ આપવામાં આવશે સઘૅન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત યોગ બોર્ડ નાં ઉપક્રમે આ તાલીમ આપવામાં આવી રહી છે રોજ સવારે ૬ થી ૮ એમ બે કલાક સુધીનાં આ સમયગાળા દરમિયાન નાગરિકોને યોગ ટ્રેઈનર માટેની તાલીમ આપવામાં આવશે ટ્રેઈનિંગ સમાપ્તિ બાદ નાગરિકોને યોગ ટ્રેઈનર તરીકેનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે યોગ ટ્રેઈનર પોતાના ઘર નજીકનાં કોઈ પણ સ્થળ જેવાકે બિલ્ડીંગ, ટેરેસ, ગાર્ડન કે સોસાયટીમાં દરરોજ એક કલાક માટે યોગ ક્લાસ ચલાવી શકશે આજથી શહેર માં આઠ જેટલા સ્થળોએ યોગ ટ્રેઈનર બોલવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે
સુનિલ ગાંજાવાલા
સુરત