પ્રાંતિજના મજરા ચોકડી પર બનેલો અકસ્માત.
સી.એન.જી ગાડી બ્લાસ્ટ થતા ઘાસચારો ભરેલું આઇસર તેની સાથે પીક-અપ ડાલુ આગની ઝપેટમાં….
- Advertisement -
વાહનમાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે મોત. અન્ય બે લોકો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા.
પોલીસ ઘટના સ્થળે…
જગદીશ સોલંકી સાબરકાંઠા.


