By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    1 hour ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    1 day ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    1 hour ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    1 day ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    1 day ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    1 day ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 day ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 hours ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 day ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અર્જુનની સેન્ચુરી પર પહેલી વખત પિતા સચિન તેંડુલકરે આપી પ્રતિક્રિયા, કહી આ વાત…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > અર્જુનની સેન્ચુરી પર પહેલી વખત પિતા સચિન તેંડુલકરે આપી પ્રતિક્રિયા, કહી આ વાત…
સ્પોર્ટ્સ

અર્જુનની સેન્ચુરી પર પહેલી વખત પિતા સચિન તેંડુલકરે આપી પ્રતિક્રિયા, કહી આ વાત…

Khaskhabar Editor
Last updated: 2022/12/16 at 1:36 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

સચિન તેંડુલકરના દિકરા અર્જુન તેંડુલકરએ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યુ અને પહેલી ઈનિંગમાં સેન્ચુરી મારી હતી. અર્જુને 120 રનની તાબડતોબ ઈનિંગ રમી હતી. આ સેન્ચુરીની ઈનિંગ બાદ સચિન તેંડુલકરે પહેલી પ્રતિક્રિયા આપી છે.

સચિન તેંડુલકરે દિકરા અર્જુન તેંડુલકરના ભારતીય ક્રિકેટ રણજી ટ્રેફીમાં પોતાનું ડેબ્યૂ કર્યું છે. અર્જુને આ મેચમાં સેન્ચુરી ફટકારી પોતાના જ પિતા સચિનના એક રેકોર્ડની પણ બરાબરી કરી છે. આ સેન્ચુરી પર હવે સચિન તેંડુલકરે પોતાનું પહેલુ રિએક્શન આપ્યું છે.

- Advertisement -

સચિને પોતાના એક ઈવેન્ટમાં પોતાની ડેબ્યૂ સેન્ચુરી અને પિતા રમેશ તેંડુલકર સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો. સાથે જ તેમણે કહ્યું કે સારૂ થયું તમે મને આ સવાલ કર્યો. આ માટા માટે ગર્વની વાત છે. કારણ કે દરેક પિતા ઈચ્છે છે કે તેને તેમના બાળકના કામથી ઓળખવામાં આવે.

http://

View this post on Instagram

A post shared by Mumbai Indians (@mumbaiindians)

- Advertisement -

નાઈટ વોચમેન તરીકે ઉતરેલા અર્જુને ફટકારી સેન્ચુરી
હકીકતે 23 વર્ષના અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં ગોવા માટે રમતા ડેબ્યૂ કર્યું. અર્જુને પોતાના ડેબ્યૂ મેચમાં જ રાજસ્થાન વિરૂદ્ધ શાનદાર ઈનિંગ રમી. અર્જુન તેંડુલકરે પોતાની ઈનિંગમાં 207 હોલમાં 120 રન ફટકાર્યા. તેમણે પોતાની ઈનિંગમાં 16 ચોગા, 2 છગા માર્યા.

અર્જુન તેંડુલકર આ મેચમાં નાઈટ વોચમેન સાતમાં નંબર પર બેટિંગ માટે ઉતર્યા હતા. મેચના પહેલા દિવસે રમત પુર્ણ થતા સુધી અર્જુન 4 રન બનાવીને અણનમ રહ્યા. ત્યાર બાદ તેમણે પિતા સચિન સાથે વાત કરી હતી. ત્યારે સચિને કહ્યુ હતું કે હવે સેન્ચુરી ફટકારીને જ પરત આવજો. પછી શું, પોતાના પિતાની વાત માનતા જ અર્જુને બીજા દિવસે 178 બોલ પર સેન્ચુરી પુરી કરી લીધી હતી.

http://

View this post on Instagram

A post shared by Arjun Tendulkar (@arjuntendulkar24)

સચિને જણાવ્યો પિતા સાથેનો જુનો કિસ્સો
એક ઈવેન્ટમાં અર્જુનના સવાલ પર સચિને પોતાના પિતા સાથે જોડાયેલો એક કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું, “મને આજે પણ યાદ છે કે જ્યારે મારા ક્રિકેટના શરૂઆતી દિવસ હતા ત્યારે મારા પિતાને કોઈ શખ્સે સચિનના પિતા કહીને સંબોધિત કર્યા હતા. ત્યારે મારા પિતાના મિત્રેએ તેમને પુછ્યું હતું કે તમને કેવું લાગી રહ્યું છે.? ત્યારે તેમણે કહ્યું હતું કે આ મારા જીવનની સૌથી ગૌરવન્વિત કરનાર ક્ષણ છે. દરેક પિતા ઈચ્છે છે કે તે પોતાના બાળકના કામથી ઓળખાય.”

સચિને માન્યુ કે એક ક્રિકેટરનો દિકરો હોવાના કારણે વધારે પ્રેશર હોય છે. તેણે સન્યાસ બાદ મીડિયાને અપીલ કરી હતી કે તે અર્જુન પર એક્સ્ટ્રા દબાણ ન બનાવે. મારા માતા-પિતાએ પણ મારા પર આવું કોઈ પ્રેશર ન હતુ આપ્યું. સચિને ત્યારે મીડિયાને પ્રશ્ન કર્યો હતો કે અર્જુનને પ્રદર્શન કરવા દો. ત્યાર બાદ જ કંઈક કહી શકાશે.

You Might Also Like

હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ

ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે

TAGGED: arjuntendulkar, CRICKET, sachintendulkar, SANTUARY
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા, યુવા પ્રમુખ સતિષ શીંગાળા અને દર્પણ બારસિયા વચ્ચેની વાતચીત
Next Article ભાગેડુ નીરવ મોદી હવે ભારત પરત ફરશે: બ્રિટનની કોર્ટે અપીલ ફગાવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસસ્પોર્ટ્સ

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?