By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    11 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    11 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    11 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    11 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સલમાન ખાન પર Ex ગર્લફ્રેન્ડનો સનસનીખેજ આરોપ! મારપીટ કરવાનો આરોપ પણ લગાવ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > સલમાન ખાન પર Ex ગર્લફ્રેન્ડનો સનસનીખેજ આરોપ! મારપીટ કરવાનો આરોપ પણ લગાવ્યો
બોલીવુડમનોરંજન

સલમાન ખાન પર Ex ગર્લફ્રેન્ડનો સનસનીખેજ આરોપ! મારપીટ કરવાનો આરોપ પણ લગાવ્યો

Khaskhabar Editor
Last updated: 2022/12/02 at 12:30 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

સોમી અલીએ બોલિવૂડના દબંગ સલમાન ખાન પર નિશાન સાધતાં એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો અને આ સાથે જ તેના પર મારપીટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સોમી અલી ફરી એકવાર ચર્ચામાં આવી છે. જણાવી દઈએ કે સોમી અલીએ ફરી એકવાર બોલિવૂડના દબંગ હીરો સલમાન ખાન પર નિશાન સાધતાં તેને સલમાન સાથેનો એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો અને આ સાથે જ તેના પર મારપીટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. પણ થોડા સમય પછી પછી સોમીએ આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

- Advertisement -

સોમી અલીએ સલમાન પર આરોપ લગાવ્યો હતો
જણાવી દઈએ કે સોમી અલી એક એક્ટ્રેસની સાથે સાથે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે. જો કે બંને વચ્ચેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહતો પણ આજે એ બંનેના અફેરની ચર્ચા ચાલી રહી છે. હાલ ટો સોમી અને સલમાન ખાનના સંબંધોમાં ઘણું અંતર આવી ગયું છે અને એ જ કારણે સોમી ઘણીવાર પોતાની પોસ્ટમાં સલમાન ખાન પર નિશાનો સાધતી જોવા મળે છે અને આ વખતે પણ સોમી અલીએ પોતાની નવી પોસ્ટમાં દબંગ ખાન પર ઘણા આરોપો લગાવ્યા છે.

હાલ જ સોમીએ સલમાન ખાન સાથેનો એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો અને એ તસવીરમાં સલમાન તેને ગુલાબનું ફૂલ આપતા જોવા મળે છે. આ ફોટો શેર કરતાંની સાથે જ સોમીએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે -‘ હજુ ઘણું બધું થવાનું છે. મારા શોને ભારતમાં બેન કરી દીધો અને પછી મારા પર કેસ કરવાની ધમકી આપવામાં આવી હતી. તું એક ડરપોક વ્યક્તિ છે. અંહિયા મને પ્રોટેક્ટ કરવા માટે 50 વકીલો ઉભા છે જેઓ મને સિગારેટ દ્વારા સળગાવવાથી અને શારીરિક શોષણથી બચાવશે જે તમે મારી સાથે વર્ષો સુધી કર્યું હતું.’ સોમીએ આગળ લખ્યું હતું કે, ‘તે તમામ મહિલા અભિનેત્રીઓ પર શરમ આવે છે જેઓ મહિલાઓ પર હુમલો કરનારા આ માણસનું સમર્થન કરે છે. આવા કલાકારોને પણ શરમ આવવી જોઈએ, જેમણે તેનું સમર્થન કર્યું. હવે લડવાનો સમય છે.

- Advertisement -

સલમાન વિશેની સોમીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી પણ ત્યારબાદ અભિનેત્રીએ આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી. પોસ્ટ ડિલીટ કરવાનું કારણ શું છે, તે તો સોમી જ કહી શકે છે, પરંતુ તેની પોસ્ટે ચોક્કસપણે બોલિવૂડમાં હલચલ મચાવી દીધી છે.

જો કે સોમી અલીએ આ પહેલા પણ ઘણી વખત સલમાન ખાન પર નિશાન સાધ્યું હતું અને અનેક પોસ્ટમાં સલમાન પર ગંભીર આરોપ લગાવતી જોવા મળે છે. એક સમય હતો જ્યારે સોમી અલી સલમાન ખાનની ઘણી મોટી ફેન હતી. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ પણ કરતા હતા પણ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જણાવી દઈએ કે સોમીએ પોતાના જૂના ઈન્ટરવ્યુમાં સલમાન ખાન સાથે બ્રેકઅપનું કારણ જણાવતા કહ્યું હતું કે સલમાને તેને ચિટ કરી હતી તેથી તેને સલમાનને છોડી દીધો હતો.

 

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

TAGGED: MOLESTING, salmankhan, somiali
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિંગર જુબિન નૌટિયાલ મુંબઈની હોસ્પિટલમાં દાખલ, ઘરમાં જ થઈ દુર્ઘટના
Next Article યુએનમાં ભારતએ આપ્યો વળતો જવાબ: ‘લોકશાહી વિશે અમારે કોઈ પાસેથી શીખવાની જરૂર નથી’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?