બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની મીટીંગ તાલુકાની કમિટીની રચના કરવા માટે
શ્રી નેસડિયા હનુમાનજી મંદિર ખાતે મીટીંગ મળી જેમાં તાલુકા તથા બરવાળા તાલુકા ની હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી આ મિટિંગમાં નેસડિયા હનુમાનજી મંદિરના મહંત શ્રી આનંદ દાસ બાપુ હાજર રહ્યા હતા અને તેઓએ આશીર્વચન સાથે પત્રકારના સંગઠનના બંને તાલુકાના હોદ્દેદારોની વરણી કરતો નિમણૂક કરતા નિમણૂક પત્ર આપવામાં આવ્યા આ તાલુકાના સંગઠનની રચના માં બોટાદ તાલુકા તથા બરવાળા તાલુકાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા જેમાં બોટાદ તાલુકા શહેર પ્રમુખ તરીકે હર્ષદભાઈ ડાવરા તથા બરવાળા તાલુકા પ્રમુખ તરીકે પ્રકાશભાઈ રાઠોડ ની તથા બંને તાલુકાના હોદ્દેદારોની કમિટી ની વરણી સર્વાનુમતે કરવામાં આવી


