By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    12 hours ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    12 hours ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    1 day ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    4 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    12 hours ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    12 hours ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    12 hours ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    12 hours ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 day ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડોલરભાઇ કોટેચા એટલે સહકારી, સામાજીક, ધાર્મિક, રાજકીય ક્ષેત્રનો સંગમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ડોલરભાઇ કોટેચા એટલે સહકારી, સામાજીક, ધાર્મિક, રાજકીય ક્ષેત્રનો સંગમ
ગુજરાતજુનાગઢ

ડોલરભાઇ કોટેચા એટલે સહકારી, સામાજીક, ધાર્મિક, રાજકીય ક્ષેત્રનો સંગમ

Khaskhabar Editor
Last updated: 2022/09/10 at 4:34 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ગુજરાતની અગ્રીમ હરોળનાં સહકારીક્ષેત્રનાં આગેવાન ડોલરભાઇ કોટેચાની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત

જૂનાગઢનાં ઓટોમોબાઇલ વ્યવસાયથી સહકારી ક્ષેત્રમાં પ્રવેશ કરી રાષ્ટ્ર ફલક ઉપર નામના મળેવી

- Advertisement -

દરેક વ્યકિતની કોઇ એક ક્ષેત્રમાં આવડત કે ખાસિયત હોય છે.પરંતુ જૂનાગઢનાં ડોલરભાઇ કોટેચામાં સહકારી,સામાજીક સેવા, ધાર્મીક અને રાજકીય ક્ષેત્રનો સંગમ જોવા મળે છે.પોતાની સુજબુજ અને કર્તવ્ય નિષ્ઠાનાં કારણે ડોલરભાઇ કોટેચાએ માત્ર જૂનાગઢ જ નહી પરંતુ રાષ્ટ્રીય ફલક ઉપર નામનાં મેળવી છે. એટલું જ નહી રાજયની નબળી અને નફો ન કરતી બેંકોનું એકત્રીકરણ કરી બેંકોમાં સુવર્ણ યુગ લાવવાનો ભગીરથ પ્રયાસ ડોલરભાઇ કોટેચાએ કર્યો છે. રાજયમાં સહકારી આગેવાનની ચર્ચા થાય ત્યારે પ્રથમ હરોળમાં ડોલરભાઇ કોટેચાનાં નામની ચોકકસ ચર્ચા થાય છે. નિખાલસ ધાર્મીક જીવન જીવતા ડોલરભાઇ કોટેચાની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત…

માત્ર જૂનાગઢ જ નહી પરંતુ રાષ્ટ્રીયકક્ષાએ સહાકરીક્ષેત્રે આગવી ઓળખ ડોલરભાઇ કોટેચાએ મેળવી છે. જૂનાગઢમાં સહકારી ક્ષેત્ર બીજનાં રોપણા કર્યા બાદ આજે દેશ લેવલે વટવૃક્ષ બની બહાર આવ્યા છેે. ડોલરભાઇ કોટેચાએ પોતાની આગવી સુજબુજથી સહકારીક્ષેત્ર કોઇ દિવસ ભુલી ન શકાય તેવુ યોગદાન આપ્યું છે. જૂનાગઢની કોકોબેંકથી સહકારી ક્ષેત્ર શરૂઆત કરનાર ડોલરભાઇ કોટેચા રાષ્ટ્રીયકક્ષાએ પહોંચ્યા છે. રાજયની અગ્રીમ હરોળનાં સહકારી ક્ષેત્રનાં આગેવાન ડોલરભાઇ કોટેચાનો જન્મ ઐતિહાસીક અને ધાર્મીકનગરી જૂનાગઢમાં 30 જૂન 1957માં થયો હતો. જૂનાગઢમાં બાળપણ વિત્યુ અને પ્રાથમીક શિક્ષણ મેળવ્યુ. ડોલરભાઇ કોટેચાએ ઉચ્ચઅભ્યાસ મેળવી. પોતીકા વ્યવાસયમાં લાગી ગયા હતા. પોતાનાં ઓટોમોલાઇનાં વ્યવસાયમાં રસ ધરાવવા લાગ્યા હતા. પોતાની આગવી સુજ અને કાર્ય કુનેહથી 1992માં જૂનાગઢમાં કોમર્શિયલ કો- ઓપેરેટીવ બેંકનાં માઘ્યમથી સહકારી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. સાથે ભાજપથી રાજકીય કારર્કિદીનો પ્રારંભ કર્યો. 32 વર્ષનાં અથાગ પ્રયાસ અને મહેનતથી ડોલરભાઇ કોટેચાએ માત્ર રાજય નહી દેશભરમાં આગવી ઓળખ ઉભી કરી શક્યા છે. ડોલરભાઇ કોટેચાનો સ્વભાવ સેવાનો છે.

જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકને 500 કરોડનાં બિઝનેસ અને 15 શાખા સુધી પહોંચાડી

- Advertisement -

તેમણે જૂનાગઢમાં સામાજીક, ધાર્મીક, શૈક્ષણિકક્ષેત્ર નોધપાત્ર સેવા આપી છે. જૂનાગઢમાં તેવોનાં એનક સેવા કર્યોને આજે લોકો યાદ કરી રહ્યાં છે. જૂનાગઢ સ્મશાનમાં લોકભાગીદારીથી વિદ્યુત ભઠ્ઠીનું નિમાર્ણ કયુ હતું. જૂનાગઢ ઉપરાંત ગુજરાતમાં લોકભાગીદારીથી અવિરત સેવાનાં માઘ્યમથી યશસ્વી યોગદાન આપું છે. તેમજ ડોલરભાઇ કોટેચાએ સહકારનાં સિઘ્યાંતોમાં ઓતપ્રોત રહીને જૂનાગઢ કોકો બેંકમાં એમડી, ચેરમેન સહીતનાં હોદા શોભાવ્યાં છે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રનાં તેમનાં યોગદાન અંગે ડોલરભાઇ કોટેચાએ જણાવ્યું હતુ કે, ગુજરાતની નબળી અને નાની બેંકો જેમકે, વંથલી નાગરીક બેંક, ગાંધીનગરમાં રૂષિકા મહિલા બેંક, લીંમ્ડી નાગરીક બેંક, જામનગરમાં વર્ધમાન કો. ઓપરેટીવ બેંક, લાઠી નાગરીક બેંક, અમદાવાદમાં મહિલા વિકાસ બેંક, સહિતની બેંકોનુંં એકત્રીકરણ કર્યુ છે. સભાસદો, થાપણદારો અને ગ્રાહકોનો વિશ્ર્વાસ જિત્યો છે અને બેંકને નફો કરતી બનાવી છે. ડોલરભાઇ કોટેચાએ ગુજરાતમાં સરકારી ક્ષેત્ર અનેરી સિધ્ધીઓ હાંસલ કરી છે અને રાજય અને જિલ્લા કક્ષાએ આગવી ઓળખ ઉભી કરી છે. 1992 થી આજ સુધીમાં જિલ્લા તથા રાજયકક્ષાની અનેક સંસ્થાઓમાં ડાયરેકટ, ચેરમેન, એમડી, સહિતનાં વિવિધ હોદ્દા પર યશસ્વી ફરજ બજાવી રહ્યાં છે. ડોલરભાઇ કોટેચાએ ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ હાઉસીંગ ફાઇનાન્સ બોર્ડ, વડાદેરા સુગર ફેકટરી, જામનગર ડીસ્ટ્રીક કો. ઓપરેટીવ બેંક, બિલેશ્ર્વર ખાંડ ઉદ્યોેગ કોડીનાર, જૂનાગઢ જિલ્લા સરકારી સંધ, લોહાણા વિદ્યાર્થી ભવન સહિત અનેક સંસ્થામાં હોદ્દા પર કામ કરી રહ્યાં છે. ડોલરભાઇ કોટેચાની સુજ અને કર્તવ્ય નિષ્ઠ કાર્ય શૈલીનાં કારણે તાજતરમાં ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક અમદાવાદનાં ચેરમેન પદે વરણી પામ્યા છે. આ ઉપરાંત નેશનલ કો. ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક ફેડરેશન મુંબઇનાં અઘ્યક્ષ પણ બન્યાં છે. ડોલરભાઇ કોટેચા 1992થી રિયલ એસ્ટેર, પ્રવાસન,હોટેલ રિસોર્ટ અને ઓટોમોબાઇલ ક્ષેત્ર રોકાયલો છે. ડોલરભાઇ કોટેચાએ જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકનો કાર્યભાર સંભાળ્યો ત્યારે 398 લાખ અને મુડી 11.53 લાખ હતી. જે માર્ચનાં અંતમાં 34200.64 લાખ અને 778.76 લાખ થઇ.કુલ 500 કરોડથી ઉપર બિઝનેસ છે. જૂનાગઢ કોકોબેંક હવે માત્ર જૂનાગઢની ઓળખ રહી નથી, પરંતુ અમદાવાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, જામનગર જિલ્લામાં 15 શાખાઓનું નેટવર્ક ધરાવે છે. તેમજ ડોલરભાઇ કોટેચાએ વર્ષ 2006 થી 2022 સુધીમાં નાણાકીય રીતે નબળી અને નકારાત્મ નેટવર્થ ધરાવતી બેંકનું વિલીકરણ કરી સફળ બેંકો બનાવી છે. તેમજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ચેરમેન પદે રહ્યા હતા. ત્યારે બેંકને સઘ્ધર અને ગુજરાતી અગ્રીમ હરોળની બેંકમાં સ્થાન અપાવવામાં આગેકુંચ કરી હતી. ડોલરભાઇ કોટેચાએ બેંકનાં 42 વર્ષમાં પ્રથમ વખત 10 ટકા ડીવીડન્ડ આપવાની જાહેરાત કરી હતી. તેમની સુજબુજથી બેંકની થાપણેમાં 245 કરોડનો વધારો થયો હતો. ધીરાણમાં 100 કરોડનો વધારો થયો હતો. તેમજ સહકારી ક્ષેત્ર વિના મુલ્યે માઇક્રો એટીએમ આ5વા આવ્યાં હતા. વિવિધ તાલુકા લેવલે 12 શાખાઓમાં એટીએમ મુકવામાં આવ્યા હતા. તેમજ બેંકમાં ધીરાણની યોજનાઓ ડબલ કરી હતી. સરકારનાં આધાર સ્થંભ સમાન ડોલરભાઇ કોટેચાએ સહકારીક્ષેત્રે અનેક ઉન્તશિખરો સર કર્યો છે અને ગૌરવંનુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

રાજ્યની નબળી અને નફો ન કરતી બેંકોને એકત્રીકરણ કરી બેંકોમાં સુવર્ણ યુગ લાવવા ભગીરથ પ્રયાસ

નિખાલસ અને ધાર્મિક જીવન, વાંચન,પરિવારને મહત્વ
ડોલરભાઇ કોટેચાનો સ્વભાવ નિખાલસ છે. સરળ સ્વભાવનાં કારણે લોકો સાથે ઝડપથી આત્મીયતા કાળવી લે છે. લોકોનો વિશ્ર્વાસ જીતવામાં સફળ થાય છે. તેમજ ધાર્મીક જીવન જીવે છે. ઇશ્ર્વરમાં ખુબ જ શ્રઘ્ધા રાખે છે. વાંચનનો પણ શોખ ધરાવે છે. પરિવારને પુરતો સમય આપે છે. દેશ લેવલે સહકારી કામ કરતા હોય છતા પરિવારને પુરતો સમય અને સહકાર આપે છે.

સિઘ્ધાંતો સાથે કોઇ દિવસ બાંઘછોડ નહી
ડોલરભાઇ કોટેચા સિઘ્ધાતો સાથે કોઇ દિવસ બાંઘછોડ કરતા નથી. ડોલરભાઇ કોટેચા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનાં ચેરમેન પદ ઉપર કામ કરી રહ્યાં હતા. ત્યરે અમદાવાદ ખેંતી બેંકનાં ચેરમેન પદે નિમણુંક થતા જીડીસીસી બેંકનાં ચેરમેન પદેથી સ્વૈચ્છીક રાજીનામું આપી દીધું હતું. તેમણે હંમેશા સિધ્ધાંતોને પોતાનાં આદર્શ માન્યાં છે.

You Might Also Like

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

હિંસા, શોષણ અને ભેદભાવ સામે બાળકોને મળશે સુરક્ષા : 1098 અને 112 પર મળશે મદદ

TAGGED: COMMERCIAL, cooperativebank, dollarbhaikotecha, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભુજથી ગુમ થયેલો યુવાન જૂનાગઢ બસ સ્ટેશનથી મળ્યો
Next Article સાપ્તાહિક ટેરોટ રિડિંગ: જાણો રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ (10 થી 16 સપ્ટેમ્બર)

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!
2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ગુજરાત

અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?