સિંગર કેકેની પત્ની જ્યોતિ લક્ષ્મી કૃષ્ણાએ એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક ખૂબ સારી તસવીર શેર કરી છે.
સિંગર કેકે ના અવસાનના દોઢ મહિના પછી તેની પત્નીએ આજ એમણે યાદ કરતાં સોશ્યલ મીડિયામાં એક તસવીર શેર કરી છે. જેને જોઈને દરેક લોકો ભાવુક બની ગયા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચમકતા સિતારા કેકે દોઢ મહિના પહેલા દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે પણ હજુ એમના ફેન્સ કેકેને યાદ કરે છે અને તેના ગીતો સાંભળે છે.
- Advertisement -
હજી પણ સિંગર કેકેના ચાહકો એમણે યાદ કરીને સોશ્યલ મીડિયા પર અનેક વસ્તુઓ શેર કરે છે. લોકો હજુ પણ કેકેના અચાનક અવસાનને ભૂલી શકતા નથી. જો કે સિંગર કેકેની દીકરીએ પણ પિતાને યાદ કરીને હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી.
View this post on Instagram- Advertisement -
એવામાં સિંગર કેકેના દિશન પછી તેમની પત્ની જ્યોતિ લક્ષ્મી કૃષ્ણાએ પહેલી વખત એમના ઇન્સ્ટાગ્રામમાં કોઈ પોસ્ટ શેર કરી છે. એ પોસ્ટ શેર કરીને એમની પત્નીએ તેમણે યાદ કર્યા છે. આ પોસ્ટ જોઈને દરેક લોકોની આંખોમાં પાણી ગયા હતા અને ફરી કેકેની ઘણી યાદો લોકોને યાદ આવી ગઈ હતી.
સિંગર કેકેની પત્ની જ્યોતિ લક્ષ્મી કૃષ્ણાએ એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક ખૂબ સારી તસવીર શેર કરી છે. આ તસવીરની ખાસ વાત એ છે કે આ તસવીર જ્યોતિ લક્ષ્મી કૃષ્ણાએ પોતે પેન્ટ કરી છે. લોકો એ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagramતમને જણાવી દઈએ કે સિંગર કેકે નું અવસાન 31 મે ના રોજ કાર્ડિયક અરેસ્ટને કારણે થયું હતું. એમના અવસાનના સમચારે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફેરવી દીધું હતું. કેકેના અચાનક અવસાનની ખબર થી એમના ચાહકો પણ દંગ રહી ગયા હતા.



