By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 hours ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 day ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    1 day ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    1 day ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    5 hours ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    5 hours ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    5 hours ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    5 hours ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેટરીનાની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ, જોઈને જ લાગશે ‘એક ભયાનક કોમેડી’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > કેટરીનાની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ, જોઈને જ લાગશે ‘એક ભયાનક કોમેડી’
બોલીવુડમનોરંજન

કેટરીનાની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ, જોઈને જ લાગશે ‘એક ભયાનક કોમેડી’

Khaskhabar Editor
Last updated: 2022/07/16 at 12:34 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

આ રિલિઝ કરેલ મોશન પોસ્ટરમાં સિધ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર નર કંકાલ સાથે મસ્તી કરતાં નજર આવે છે અને એ બંનેની વચ્ચે કેટરીના કૈફ બેઠી છે.

કેટરીના કૈફે તેના જન્મદિવસના ઠીક એક દિવસ પહેલા તેની આવનારી ફિલ્મ “ફોન ભૂત” નું મોશન પોસ્ટર શેર કર્યું છે. આ ભૂતિયા હોરર કોમેડીમાં કેટરીના સાથે સિધ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર પણ જોવા મળશે. આ મોશન પોસ્ટર લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે અને લોકો તેને શેર પણ કરી રહ્યા છે.

- Advertisement -

Katrina Kaif announces new release date of her upcoming movie 'Phone Bhoot'

Read @ANI Story | https://t.co/Dn9YN6ajmO#PhoneBhoot #KatrinaKaif #SiddhantChaturvedi #IshanKhatter pic.twitter.com/i5FAlaogj3

— ANI Digital (@ani_digital) July 15, 2022

- Advertisement -

ફોન ભૂત ફિલ્મનું મોશન પોસ્ટર મેકર્સે રિલિઝ કરી દીધું છે. આ રિલિઝ કરેલ મોશન પોસ્ટરમાં સિધ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર નર કંકાલ સાથે મસ્તી કરતાં નજર આવે છે અને એ બંનેની વચ્ચે કેટરીના કૈફ બેઠી છે. કેટરીના એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ પોસ્ટર શેર કર્યું છે અને સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, ‘ભૂતોની દુનિયાથી નોટ આઉટ’.

આ પોસ્ટર બહાર પડતાંની સાથે જ મેકર્સે આ ફિલ્મની રિલિઝ ડેટ પણ બહાર પાડી દીધી છે. આ ફિલ્મ 7 ઓકટોબરના રોજ રિલિઝ થશે. એક્સેલ ઈન્ટરનેટ બેનર હેઠળ બનેલ ફિલ્મ ફોન ભૂત નું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે અને આ ફિલ્મના પ્રોડ્યુસર કારણ અખ્તર અને રિતેશ સિદ્ધવાની છે. આ ફિલ્મની સ્ટોરી રાવી શંકરણ અને જસવિન્દર સિંહે લખી છે.

KATRINA – ISHAAN – SIDDHANT: 'PHONE BHOOT' MOTION POSTER… Team #PhoneBhoot – starring #KatrinaKaif, #IshaanKhatter and #SiddhantChaturvedi – unveils the #MotionPoster… Directed by #GurmmeetSingh… Produced by #RiteshSidhwani and #FarhanAkhtar… 7 Oct 2022 release. pic.twitter.com/Ov4AR2vtfH

— taran adarsh (@taran_adarsh) July 15, 2022

ફિલ્મ ફોન ભૂત ના લીડ માં કેટરીના કૈફ સિધ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર જોવા મળશે. વર્ષ 2020માં જ આ ફિલ્મના શૂટિંગની શરૂઆત કરવામાં આવી હતી. પહેલા ફિલ્મ ફોન ભૂત 15 જુલાઇના રોજ રિલિઝ થવાની હતી પણ કોઈ કારણોસર તેની રિલિઝ ડેટ પાછળ ધકેલવામાં આવી છે. આ ફિલ્મ હોરર અને કોમેડીનું સારું એવું મિશ્રણ છે.

ફિલ્મના બહાર પડેલ મોશન પોસ્ટરને જોઈને લોકો ઘણા ખુશ થઈ ગયા છે અને કહી રહ્યા છે કે ઘણા સમય પછી સારી હોરર કોમેડી ફિલ્મ જોવા મળશે. સાથે જ લગ્ન પછી કેટરીના કૈફની પહેલી ફિલ્મ આવવા જઈ રહી છે.

 

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

TAGGED: farhanakhtar, gurmmetsingh, ishaankhatter, katrinakaif, phonebhoot, riteshsidhwani, siddhantchaturvedi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિવંગત ગાયક KKની પત્નીએ બનાવ્યું અદભૂત પેઇન્ટિંગ, શેર કરીને સાથે લખ્યું ઈમોશનલ કેપ્શન
Next Article ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે એક વખત ફરીથી વિરાટ કોહલી પર મોટુ નિવેદન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?