By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    23 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    24 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    23 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    23 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    6 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 day ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    7 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 94 વર્ષની ભારતીય મહિલાએ દેશને અપાવ્યું ગૌરવ, વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > 94 વર્ષની ભારતીય મહિલાએ દેશને અપાવ્યું ગૌરવ, વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા
સ્પોર્ટ્સ

94 વર્ષની ભારતીય મહિલાએ દેશને અપાવ્યું ગૌરવ, વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા

Khaskhabar Editor
Last updated: 2022/07/12 at 11:22 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 94 વર્ષનાં મહિલા ભગવાની દેવીએ એક ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે.

કહેવાય છે ને કે કશું પણ શીખવા માટે કોઈ ઉંમર નથી હોતી અને આ વાતનું ઉદાહરણ 94 વર્ષનાં મહિલા ભગવાની દેવી એ લોકો સામે મૂક્યું છે. આ દાદીનું નામ છે ભગવાની દેવી. જેમને ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 100 મીટરની રેસમાં 24.74 સેકન્ડમાં જીતીને ભારતની શાન બની ગયા છે. ફિનલેન્ડમાં યોજાયેલ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 94 વર્ષનાં મહિલા ભગવાની દેવીએ ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે.

- Advertisement -

94-year-old Bhagwani Devi Dagar won a gold and 2 bronze for India at the World Masters Athletics championships 2022 in Finland, yesterday pic.twitter.com/JRPZrBDSAK

— ANI (@ANI) July 11, 2022

- Advertisement -

આ ખબર બહાર આવતાની સાથે જ લોકો આ 94 વર્ષના દાદીની ખૂબ જ પ્રસંશા કરી રહ્યા છે. સાથે જ લોકો એમને વધામણી આપી રહ્યા છે. ભગવાની દેવી આ પહેલા પણ ઘણી વખત ખબરોમાં આવી ગયા છે. એમને ચેન્નઇમાં યોજાયેલ નેશનલ માસ્ટર્સ એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. એ પછી ભગવાની દેવીને વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસ ભારતને રિપરેજન્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.

ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 94 વર્ષનાં મહિલા ભગવાની દેવીએ એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે.

Champion & Inspiring Dadi ji
94 yrs old Bhagwani Devi of India Won Gold Medal 🥇 in 100 Mtrs with timing of 24.74 Sec at Tampere, Finland in World Masters Athletics Championship
Salute & Respect 🌹🙏
Jai Hind 🇮🇳 pic.twitter.com/gj8HkJvKc1

— Rinku Hooda (@RinkuHooda001) July 5, 2022

કંગના રનૌતે તેમના સોશ્યલ મીડિયામાં ભગવાની દેવીની તસવીર શેર કરતાની સાથે એમની પ્રસંશા કરી હતી. ભગવાની દેવી ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 100 મીટરની રેસમાં 24.74 સેકન્ડમાં જીતી ગયા હતા અને એમની માટે તેઓ ગોલ્ડ મેડલ જીત્યા છે અને સાથે જ શૉટ પુટ ખેલમાં તેઓ બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

હાથમાં ગોલ્ડ મેડલ પકડેલ ભગવાની દેવીની તસવીર ઘણી વાયરલ થઈ રહી છે અને લોકો એમની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે. મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી પણ એમની આ તસવીર શેર કરવામાં આવી છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘ ભારતની 94 વર્ષની ભગવાની દેવીએ કરી એક વખત સાબિત કરી દીધું છે કે ઉંમર તો એક આંકડો છે.

India's 94-year-old #BhagwaniDevi Ji has yet again proved that age is no bar!

She won a GOLD medal at the #WorldMastersAthleticsChampionships in Tampere in the 100m sprint event with a timing of 24.74 seconds.🥇She also bagged a BRONZE in Shot put.

Truly commendable effort!👏 pic.twitter.com/Qa1tI4a8zS

— Dept of Sports MYAS (@IndiaSports) July 11, 2022

You Might Also Like

રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ

ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે

મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક

T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું

આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું

TAGGED: bhagwanidevidagar, FINLAND, WorldMastersAthletics
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Women’s Hockey World Cup: હોકી વર્લ્ડકપમાં ભારત ક્રોસઓવર મેચમાં મેજબાન ટીમ સ્પેનથી હારી
Next Article રાજકોટ : કોટડા સાંગાણીના અરડોઇમાં 5 ઈંચ વરસાદ, ભારે વરસાદના કારણે નદીમાં આવ્યું પૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સડેલા બટેટા-દૂધીમાંથી રસોઈ બનાવતી ‘શ્રી રામ પંજાબી એન્ડ ચાઇનીઝ’ રેસ્ટોરન્ટને સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 41 seconds ago
હવે અકસ્માતના દસ્તાવેજો માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં!
PDM કોલેજ ફાટકે બનશે શહેરનો સૌથી લાંબો ‘ઝેડ’ આકારનો અંડરબ્રિજ
રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?