By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    12 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    12 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    13 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    13 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    13 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    10 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    12 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    12 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    1 day ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    10 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    3 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 day ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં એક કિશોરીએ સરકારને પરખાવ્યું-‘તમારાથી કંઈ ન થતું હોય તો અમને કહી દો,મે જાતે અમારું રક્ષણ કરીશું’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં એક કિશોરીએ સરકારને પરખાવ્યું-‘તમારાથી કંઈ ન થતું હોય તો અમને કહી દો,મે જાતે અમારું રક્ષણ કરીશું’
ગુજરાતરાજકોટ

રાજકોટમાં એક કિશોરીએ સરકારને પરખાવ્યું-‘તમારાથી કંઈ ન થતું હોય તો અમને કહી દો,મે જાતે અમારું રક્ષણ કરીશું’

khaskhabarrajkot
Last updated: 2020/10/12 at 5:13 PM
khaskhabarrajkot 5 years ago
Share
4 Min Read
SHARE

દેશમાં રોજ રેપની ઘટનામાં વધારો થતો જાય છે ત્યારે રાજકોટમાં મિતલ કેશુભાઈ પરમાર નામની કિશોરીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવ્યું છે કે સમગ્ર રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અમે જાગ્રત મહિલાએ ભારતના બંધારણે આપેલા અધિકાર મુજબ બંદૂક, ગન, રિવોલ્વર રાખવાના લાઈસન્સ અમારા સ્વરક્ષણ માટે આપવા માગ કરીએ છે. એક કિશોરીએ કહ્યું હતું કે ભારત સરકારથી કંઈ ન થાય તેમ હોય તો અમને કહી દો અને અમે અમારું રક્ષણ જાતે જ કરી લઈશું. તમે અનેક ફૂલનદેવીને જગાડવાની કોશિશ ના કરો. આવેદનપત્ર આપતી વખતે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતી-કિશોરીઓ કલેક્ટર કચેરીએ ઉપસ્થિત રહી હતી અને હથિયારનાં લાઈસન્સ આપવા માગ કરી હતી.

  • હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવા અને લાઇસન્સ આપવા માગ કરી
    આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે એક ફોન કરવાથી ટીમ આવી રક્ષણ કરે એ બધી બાબત હવે સપના સમાન બની ગઈ છે. હવે લાગે છે કે સ્વરક્ષણ જ એક ઉપાય છે. આ ભારત દેશની હાલની સ્થિતિ અને પરિસ્થિતિને લઈ અમારા રક્ષણ માટે અમને લાગે છે કે અમારી પોતાની પાસે હથિયાર હોવું જોઈએ, આથી આગામી દિવસોમાં અમારામાંની કોઈ બહેન સાથે આવું કૃત્ય થાય એ પહેલાં અમને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવે અને હથિયાર રાખવા માટેનું લાઈસન્સ તાત્કાલિક ધોરણે આપો, જેથી આવા નરાધમોને અમે જાતે જ સરકારે આપેલા સ્વરક્ષણના હથિયારથી સજા આપી શકીએ.

મોટી સંખ્યામાં યુવતીઓ અને કિશોરીઓ પણ કલેક્ટર કચેરીએ હાજર રહી હતી અને બધાએ લાઈસન્સની માગ કરી.

- Advertisement -
  • હથિયારનું લાઇસન્સ હોય તો આવી ઘટના સમયે આરોપીને હું પાડી શકુંઃ કિશોરી
    મિતલ પરમાર નામની કિશોરીએ જણાવ્યું હતું કે સરકાર અમારું રક્ષણ કરી શકે એવું અમને હવે લાગતું નથી, આથી અમે અમારું રક્ષણ જાતે કરી શકીએ એ માટે અમે હથિયાર પાસે રાખી શકીએ, એનું લાઈસન્સ આપો. અમે સ્વરક્ષણ માટે લાઈસન્સ માગીએ છીએ, કારણ કે દિન-પ્રતિદિન રેપની ઘટના વધતી જ જાય છે. તાજેતરમાં જ હાથરસમાં ગેંગરેપની ઘટના બની, કાલે બીજે ક્યાંય હોઈ શકે અને હું પણ ભોગ બનું એનો મને ડર છે. હથિયારનું લાઈસન્સ હોય તો આવી ઘટના સમયે આરોપીને હું પાડી શકું. અમારી રજૂઆત એટલી જ છે કે હવે અમારું સ્વરક્ષણ અમને જાતે જ કરવા દો. લાઈસન્સની પરવાનગી ન મળે તો સરકાર અમારી જવાબદારી લે.
  • આ કિશોરીએ સ્પષ્ટ કહી દીધું, મને કાયદાના પાઠ ન ભણાવશો.

 

  • નેતાઓ પ્રજાને બદલે આરોપીઓનું રક્ષણ કરી રહ્યા છેઃ કિશોરી
    એક કિશોરીએ જણાવ્યું હતું કે અમે દીકરીઓ આ દેશમાં સુરક્ષિત નથી, એટલે અમે હથિયાર પાસે રાખી શકીએ એ માટેની પરમિશન લેવા આવ્યા છીએ. હાલ રેપ, હત્યાઓની ઘટના વધતી જાય છે ત્યારે અમારી સુરક્ષા અમે જાતે જ કરીશું, કારણ કે સરકાર અમારી સુરક્ષા કરી શકે તેમ નથી. જનતાનું રક્ષણ જે-તે નેતાઓના હાથમાં હોય છે, પરંતુ અહીં ઊલટું જ છે. નેતાઓ જ આરોપીઓનું રક્ષણ કરે છે. અમે અમારું રક્ષણ જાતે જ કરીશું એટલે કાયદાકીય રીતે અમને હથિયાર સાથે રાખવાની પરવાનગી આપો. ભારત સરકારથી કંઈ ન થાય તેમ હોય તો અમને કહી દો અને અમે અમારું રક્ષણ જાતે જ કરી લઈશું. તમે અનેક ફૂલનદેવીને જગાડવાની કોશિશ ના કરો. મને કાયદાના પાઠ ન ભણાવશો. હું એ કોમમાંથી આવું છું, જેણે કાયદા બનાવ્યા છે. હું મારા સ્વભિમાન સાથે જીવીશ, નહીંતર મોતને મીઠું કરીશ.

You Might Also Like

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

વિશ્ર્વની પ્રથમ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા ગ્લોબલ યુનિવર્સિટી ‘વનતારા’નો શુભારંભ

મોદી સરકારના નેતૃત્વમાં દેશ બન્યો વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું પાવરહાઉસ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવાઝની સફળતાનું રહસ્ય : દુનિયા લાસ્ટ પર્ફોર્મન્સ યાદ રાખે છે, પાસ્ટ નહીં!
Next Article હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા હિંમતનગર ખાતે સિંધી સમાજના ભાઈઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ગુજરાત

વિશ્ર્વની પ્રથમ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા ગ્લોબલ યુનિવર્સિટી ‘વનતારા’નો શુભારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?