પુજારા ટેલિકોમના ડિરેક્ટર યોગેશ પુજારા આગવા મેનેજમેન્ટ ભારે પ્રખ્યાત છે.
પુજારા ટેલિકોમના ડિરેક્ટર યોગેશ પુજારા આગવા મેનેજમેન્ટ ભારે પ્રખ્યાત છે. દરેક કામને ચોક્કસ રીતે કરવાની હંમેશા પ્રેરણા આપતાં યોગેશ પુજારાએ તાજેતરમાં ભાવનગર અને ગઢડા રોડ પર આવેલી ટેલિકોમ દુકાનોની મુલાકાત લીધી હતી.
આ સંદર્ભે યોગેશ પુજારાએ જણાવ્યું હતું કે, દુનિયાના પુસ્તકને વાંચવા માટેનું સરળ પગલું છે મુલાકાત.અમારી ઓપો મોબાઈલ ગુજરાત ટીમે મોબાઈલ રીટેલર ભાઈઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બધા રીટેલર ભાઈઓને મળીને ભારે આનંદ થયો હતો.
દરેક કામને ચોક્કસ રીતે કરવાની હંમેશા પ્રેરણા આપતાં યોગેશ પુજારાએ તાજેતરમાં ભાવનગર અને ગઢડા રોડ પર આવેલી ટેલિકોમ દુકાનોની મુલાકાત લીધી હતી.
- Advertisement -
- Advertisement -
આ સંદર્ભે યોગેશ પુજારાએ જણાવ્યું હતું કે, દુનિયાના પુસ્તકને વાંચવા માટેનું સરળ પગલું છે મુલાકાત.
અમારી ઓપો મોબાઈલ ગુજરાત ટીમે મોબાઈલ રીટેલર ભાઈઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બધા રીટેલર ભાઈઓને મળીને ભારે આનંદ થયો હતો.
તેમજ એકતાની ભાવના પણ જાગૃત થાય છે અને વધુ સફળતા મેળવવાના ઉત્સાહમાં વધારો થાય છે.