યુવાશક્તિ ગ્રુપ ગોંડલ દ્વારા આજરોજ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 70 માં જન્મદિવસ નિમિત્તે આયુર્વેદિક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા. યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા તથા જયદીપસિંહ જાડેજા ગોંડલ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા. વિનયભાઇ રાખોલિયા નગરપાલિકા કારોબારી ચેરમેન પૃથ્વી સિંહ જાડેજા.નગર પાલિકા શાસક પક્ષ નેતા રાજભા જાડેજા. મનુભાઈ કોટડીયા. યુવા ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા સહિતનાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા મહીદીપસિંહ જાડેજા, મયુરભાઈ સોનૈયા, જેકી ભાઈ પરમાર, સંજયભાઈ પંડયા તેમજ યુવા શક્તિ ગ્રુપના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70માં જન્મદિવસ નિમિત્તે આયુર્વેદિક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું
You Might Also Like
Follow US
Find US on Social Medias