ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તરમાં આવતા કુકસવાડા ગામની ખડા સીમ વિરતાર મકાનમાં જુગાર રમાઈ બારીઓની રૃ .૧૭૨૨૯૭ / ના મુદામાલ સાથે પકડી પાડીગણનાપાત્ર કેસ શોધી કાઢતી ચોરવાડ પોલીસ

જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ સેટ્ટી સાહેબ નાઓએ જીલ્લામાં ચાલતી દારૂ – જુગારની ગે.કા. પ્રવૃતિ શોધી કાઢી આવી પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના આધારે માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.ડી.પુરોહીત સાહેબના માર્ગદર્શન હેઠળ ચોરવાડ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ . ની સુચના મુજબ ચોરવાડ પો.સ્ટે.ના પો . હેડ કોન્સ . ડી.એચ. કોડીયાતર તથા પો.કોન્સ . વિપુલભાઇ સેજાભાઇ નાઓને અગાઉ સંયુક્ત બાતમી હકિકત મળેલ કે કુકસવાડા ગામે ખડા સીમ વિસ્તારમાં રહેતા મોહનભાઇ ડાયાભાઇ ચારીયા પોતાની કબજા ભોગવટાની વાડીના મકાનમાં આર્થિક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે . જે બાતમી આધારે રેઇડ કરી રૂ . ૧૩૨૨૦૦ / – ના મુદ્દામાલ સાથે કુલ -૮ આરોપીઓ વિરૂધ્ધ ચોરવાડ પો.સ્ટે . ગુ.ર.નં -૧૧૨૦૩૦૧૨૨૦૦૬૩૯ જુગારધારા ક .૪,૫ મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે . તા . ૧૬ / ૦૯ / ૨૦૨૦ > પકડાયેલ આરોપીઓ : 1. મોહનભાઇ ડાયાભાઇ જારીયા જાતે કોળી ઉ.વ .૪૦ રહે.કુકસવાડા ખડા વિસ્તાર તા.માળીયા હાટીના 2. રામાભાઇ બચુભાઇ ચાવડા જાતે કોળી ઉ.વ .૩૩ રહે.કુકસવાડા ગોતાણા રોડ તા.માળીયા હાટીના 3. પરબતભાઇ કાનાભાઇ ચુડાસમા જાતે કોળી ઉ.વ .૨૦ રહે.કુકસવાડા ખડા સીમ વિસ્તાર તા.માળીયા હાટીના 4. કરશનભાઇ પીઠાભાઇ વાઢેર જાતે કોળી ઉ.વ .૩૫ રહે.કુકસવાડા ચૌટા વીસ્તાર તા.માળીયા હાટીના 5. નીતીનભાઇ અરજનભાઇ વાઢેર જાતે કોળી ઉ.વ .૩૩ રહે.કુકસવાડા ચૌટા વિસ્તાર તા.માળીયા હાટીના 6. બાબુભાઇ કારાભાઇ વાઢેર જાતે કોળી ઉ.વ .૪૫ રહે.કુકસવાડા ગોતાણા રોડ તા.માળીયા હાટીના 7. દિલીપભાઇ પીઠાભાઇ વાઢેર જાતે કોળી ઉ.વ .૩૩ રહે.કુકસવાડા ખડા સીમ વિસ્તાર તા.માળીયા હાટીના 8. કરશનભાઇ રૂડાભાઇ પારેચા જાતે કોળી ઉ.વ .૪૯ રહે.કુસવાડા ખડા સીમ વિસ્તાર તા.માળીયા હાટીના જે પકડાયેલ મુદ્દામાલ : 1. રોકડ રકમ – ૩૩૭૦૦ / 2 મો.ફોન નંગ -૫ કિ.રૂ .૧૩૫૦૦ / 3. મો.સા. નંગ -૩ કિ.રૂ .૮૫૦૦૦ / 4. જુગાર સાહિત્ય કિ.રૂ .૦૦ / આ કામગીરી ચોરવાડ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ . તથા પો.હેડ કોન્સ . પી.જે.ડાભી તથા પો.હેડ કોન્સ . ડી.એચ.કોડીયાતર તથા પો.હેડ કોન્સ . ડી.એમ. કાગડા તથા પો.હેડ કોન્સ . પી.એસ.કરમટા તથા પો.કોન્સ . ભાવસિંહ કેશરભાઇ તથા પો.કોન્સ . બાલુભાઇ નારણભાઇ તથા પો.કોન્સ . વિપુલભાઇ સેજાભાઇ તથા પો.કોન્સ . પ્રવિણભાઇ વરજાંગભાઇ નાઓએ સાથે મળી કરેલ છે