By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    7 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    8 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    1 day ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    6 hours ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    1 day ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    1 day ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 day ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    6 hours ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પહેલો તે સંજુ વાળા બીજો ય સંજુ વાળા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પહેલો તે સંજુ વાળા બીજો ય સંજુ વાળા
રાજકોટ

પહેલો તે સંજુ વાળા બીજો ય સંજુ વાળા

Khaskhabar Editor
Last updated: 2022/03/23 at 6:18 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE
  • ગુજરાતના જાણીતા કવિ સંજુ વાળાનું પુ. મોરારિબાપુના હસ્તે અભિવાદન થશે

  • રાજકોટના આંગણે રવિવારે અનોખો શબ્દોત્સવ યોજાશે

  • સંજુ વાળાની ષષ્ટિપૂર્તિની ઉજવણી અને ગુજરાતી કવિતાક્ષેત્રે તદ્દન નવો-નોખો ઉઘાડ આપનાર છ ગ્રંથોનું થશે લોકાર્પણ

  • તા. 27 માર્ચ, રવિવારે સાંજે ચાર વાગ્યે હેમુ ગઢવી હોલમાં સમારોહ: શહેરમાં ચાર સ્થળે નિમંત્રણ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ શરૂ

ગુજરાતી ભાષાના મોટા ગજાના કવિશ્રી સંજુ વાળાની ષષ્ટિપૂર્તિની ઉજવણી રાજકોટમાં તા. 27મી માર્ચે અત્યંત ગરિમાપૂર્ણ સમારોહમાં થવા જઈ રહી છે. સાવરકુંડલાના બાઢડાના વતની અને વર્ષોથી રાજકોટને પોતાની કર્મભૂમિ-સર્જનભૂમિ બનાવનાર કવિ, વિવેચક સંજુ વાળાનું ભવ્ય અભિવાદન પૂ. મોરારિબાપુના હસ્તે તા. 27મીને રવિવારે સાંજે ચાર વાગ્યે શહેરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારા સમારોહમાં થશે. આ અવસરે કુલ છ ગ્રંથોનું પણ લોકાર્પણ થશે. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા,વરિષ્ઠ સર્જક રઘુવીર ચૌધરી આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે. સંજુ વાળા ષષ્ટિપૂર્તિ અભિવાદન સમિતિ આયોજિત આ કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક હાસ્ય કલાકાર સાંઈરામ દવેની સંસ્થા સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન છે.

Contents
ગુજરાતના જાણીતા કવિ સંજુ વાળાનું પુ. મોરારિબાપુના હસ્તે અભિવાદન થશેરાજકોટના આંગણે રવિવારે અનોખો શબ્દોત્સવ યોજાશેસંજુ વાળાની ષષ્ટિપૂર્તિની ઉજવણી અને ગુજરાતી કવિતાક્ષેત્રે તદ્દન નવો-નોખો ઉઘાડ આપનાર છ ગ્રંથોનું થશે લોકાર્પણતા. 27 માર્ચ, રવિવારે સાંજે ચાર વાગ્યે હેમુ ગઢવી હોલમાં સમારોહ: શહેરમાં ચાર સ્થળે નિમંત્રણ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ શરૂ

સંજુ વાળા અભિવાદન સમિતિના અધ્યક્ષ સાંઈરામ દવેએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જ પૂ. મોરારિબાપુએ આ સુંદર કાર્યક્રમ માટે સમય-તારીખ આપ્યાં હતા પરંતુ કોરોના માર્ગદર્શિકાને લીધે કાર્યક્રમ પાછળ ઠેલવો પડ્યો હતો પરંતુ હવે બધું સાનુકૂળ છે તેથી અમે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ.

- Advertisement -

આપણી ભાષાના બહુ મોટા કવિના વધામણાં રાજકોટમાં થાય એ બહુ જ નોંધપાત્ર ઘટના છે અને એમાં વળી પૂ. બાપુના આશીષ અને રઘુવીર ચૌધરીનું સાંનિધ્ય મળે તે વિશેષ ઉપલબ્ધિ છે. સમિતિના ઉપાધ્યક્ષ, યુજીસી એચઆરડીસીના અધ્યક્ષ ડો. કલાધર આર્યે જણાવ્યું હતું કે સંજુ વાળાના આ અભિવાદન સમારોહની ઉજવણી માટે ગુજરાત ભરમાંથી સાહિત્યસર્જકોને નિમંત્રણ પાઠવાયું છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી રઘુવીરભાઈ રહેશે તે ઉપરાંત પ્રો.સમીર ભટ્ટ સંજુભાઈની કવિતા વિશે વાત કરશે જ્યારે સાંઈરામ દવે પ્રાસંગિક ઉદબોધન કરશે. એ પુર્વે સંજુ વાળાની કવિતાઓની સાંગીતિક પ્રસ્તુતિ હેમંત ચૌહાણ, ડો.ભરત પટેલ, ઉદય મઝુમદાર,ગાર્ગી વ્હોરા દ્વારા થશે. તેનું સંચાલન કવિ મિલિન્દ ગઢવી કરશે જ્યારે અભિવાદન સમારોહનું સંચાલન પ્રણવ પંડ્યા કરશે.

જ્વલંત છાયાએ કહ્યું હતું કે આ કાર્યક્રમની વિશેષતા એ છે કે રવિવારે પૂ. મોરારિબાપુના હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતમાં છ પુસ્તકોનું લોકાર્પણ થશે. સંજુભાઈ વાળાના ચાર પુસ્તકો ગઝલરસના, વાગ્વસ્તુ, કડી ગોઠડી તથા રસપરિક્રમા ઉપરાંત એમની કવિતાઓ વિશેના આસ્વાદોનું પુસ્તક છેક શિખરની મજા પણ લોકાર્પિત થશે. તે ઉપરાંત સંજુભાઈના જીવન અને કાર્ય વિશે સાહિત્યકારો, મિત્રો, પત્રકારોએ લખેલા અભ્યાસલેખોના પુસ્તક સહજ જડી સરવાણીનું પણ વિમોચન થશે. વર્ષ 2000માં કવિ રમેશ પારેખની ષષ્ટિપૂર્તિ રાજકોટે ધામધૂમથી ઉજવી પછી કવિ સંમેલન કે એવા નાના-મોટા કાર્યક્રમો થતા રહ્યા છે પરંતુ આટલા મોટાપાયે કોઈ એક જ કવિના ઓવારણા લેવાનો અવસર યોજાયો નથી. સંજુભાઈની ષષ્ટિપુર્તિએ આ નિમિત્ત અમને આપ્યું છે. ગુજરાતી સાહિત્ય માટે આ ઘણી નોંધપાત્ર ઘટના છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અભિવાદન સમિતિના જ્વલંત છાયા, આર.પી. જોશી વગેરે સક્રિય છે.સમગ્ર કાર્યક્રમના આયોજનને સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન ઉપરાંત મૌલેશભાઈ ઉકાણી-બાન લેબ્ઝ, જયંતીભાઈ ચાંદ્રા, જ્યોતીન્દ્ર મહેતા, શામજીભાઈ ખૂંટ, હરેશ મહેતા, સાવર કુંડલા,રાજકોટ નાગરિક સહકારી બેન્ક, રાજકોટ પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક, નરેન્દ્રસિંહ જાડેજા, દર્શન દાસાણી-ટી પોસ્ટ, ડો. જયપ્રકાશ ભટ્ટનો સહયોગ સાંપડ્યો છે. આ કાર્યક્રમ સાહિત્યપ્રેમીઓ માટે ખુલ્લો છે. વ્યવસ્થા માટે કાર્ડ રખાયાં છે જે ટી પોસ્ટ, રેસકોર્સ તથા કાલાવડ રોડ-દેશી કાફેમાંથી ઉપરાંત પીપલ્સ બેંક, લોધાવડ ચોક; બાન લેબ, સ્વામિનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ; ઇંછઉઈ સૌ.યુનિ.રાજકોટ ખાતેથી મળી શકશે.

- Advertisement -

સંજુ વાળા: બહુઆયામી, પ્રતિભા સંપન્ન કવિ

સંજુ વાળાનો જન્મ 11 જુલાઈ 1960ના રોજ સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે ભજન પરંપરા વાળા એક તદ્દન મધ્યમવર્ગીય ખેડુત પરિવારમાં થયો હતો. એમના દાદીબા ભજનો ગાતા. પિતાજી પણ ભજન-દોહા લખતા એ સંસ્કારો એમણે ઝીલ્યા. આપબળે આગળ આવેલા સંજુ વાળા 18 વર્ષની કાચી વયે તો સરકારી નોકરીમાં જોડાઈ ગયા હત. મહેસુલ વિભાગમાં વિવિધ ફરજો બજાવીને બે વર્ષ પહેલાં મામલતદાર તરીકે નિષ્કલંક કારકિર્દી સાથે નિવૃત્ત થયા છે. એ જ નાની વયથી એમણે કવિતા સર્જનક્ષેત્રે પણ યાત્રા આરંભી હતી. ગુજરાતી કવિતા ક્ષેત્રે એમણે નિભાવેલી પરંપરા અને કરેલા પ્રયોગો નોંધપાત્ર રહ્યા છે, સંજુભાઈના કાવ્ય સંગ્રહ ’કંઈક, કશુંક અથવા તો..’, ’કિલ્લેબંધી’, ’રાગાધીનમ્’ તથા ’કવિતા નામે સંજીવની’ને વિવિધ પુરસ્કારો-પારિતોષીકો મળ્યાં છે તેમણે નોંધપાત્ર સંપાદનો પણ આપ્યાં છે. રાષ્ટ્રીય કક્ષાના કવિ સંમેલનોમાં એમણે કવિતા પાઠ કર્યા છે તો સંખ્યાબંધ નવોદિત કવિઓનું કાઠું એમણે ઘડ્યું છે. કવિનું રાજકોટમાં અભિવાદન એ રાજકોટવાસીઓ માટે પણ ગૌરવની અને યાદગાર ઘટના છે.

રૂા.1500થી વધારેની કિંમતના પુસ્તકો રવિવારે રૂા.600માં અપાશે

સંજુ વાળાના અભિવાદન નિમિત્તે કુલ છ ગ્રંથ પ્રકાશિત થશે. પાંચ પુસ્તકોના પ્રકાશક પ્રવીણ પ્રકાશન છે. જેમાં ‘ગઝલરસના’, ‘કડી ગોઠડી’, ‘ગઝલ પરિક્રમા’, ’વાગ્વસ્તુ’ અને ’છેક શિખરની મજા’ પુસ્તકોનો સમાવેશ છે. પ્રથમ ચાર પુસ્તકોમાં સંજુભાઈએ કરેલા કવિતાઓના આસ્વાદ, એક એક શેર કે કડીના કરેલા આસ્વાદ અને ગઝલની ઊંડી સમજ આપતા લેખો છે. ગઝલો જાણતા લોકોને પણ એમાં રસ પડે અને કવિતા વિશે જ્ઞાન ઓછું હોય તો પણ એમને એમાંથી ખજાનો મળે તેમ છે. પાંચમા પુસ્તક ’છેક શિખરની મજા’માં કવિના કાવ્યસંગ્રહ ’રાગાધીનમ’ની 25 ગીત રચનાઓના વિવિધ અભ્યાસુઓએ કરાવેલ આસ્વાદ અને અન્ય અભ્યાસલેખો છે. ‘સહજ જડી સરવાણી’ તેમનો અભિવાદન ગ્રંથ છે. સંજુ વાળાના આ 6 પુસ્તકનો સેટને જેની કિંમત 1500 આસપાસ છે તે રવિવારે વિમોચનના દિવસે રુ. 600માં ઉપલબ્ધ થશે. પાંચ પુસ્તકનો સેટ રૂ. 500માં અને ફકત અભિવાદન ગ્રંથ જોઈતો હોય તો તે રૂ.250ને બદલે રવિવારે, 27મી તારીખે રૂ. 100માં પ્રાપ્ત થશે. કવિ સંજુ વાળા, વરિષ્ઠ પત્રકાર જ્વલંત છાયા, શિક્ષણવિદ્દ ડો. કલાધર આર્ય અને સાહિત્યપ્રેમી આર.પી. ખાસ-ખબર કાર્યાલયની મુલાકાતે આવી સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી.

You Might Also Like

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા

ગંદકી વચ્ચે બનતા બ્રેડ, બર્ગર બનાવતા સોમનાથ બેકરી- દ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અણિયારા ગામે જીજ્ઞેશદાદાના વ્યાસાસને ભાગવતામૃત મહોત્સવ
Next Article વડોદરા તૃષા મર્ડર કેસ : એક ભૂલના આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીને આ રીતે દબોચ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ગુજરાતરાજકોટ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?