By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    2 hours ago
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    1 week ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    1 week ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    2 weeks ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેબલ પર ટેક્સ આપો નહીંતર ઠપ કરી દઇશું ઇન્ટરનેટ! ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ
    26 minutes ago
    ‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી
    1 hour ago
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    1 week ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    1 week ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
    1 hour ago
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 week ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 week ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    1 week ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વર્લ્ડ સ્લીપ ડે : અપૂરતી ઊંઘ ડાયાબિટિસ, હાયપરટેન્શન જેવા રોગોને નોતરી શકે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વર્લ્ડ સ્લીપ ડે : અપૂરતી ઊંઘ ડાયાબિટિસ, હાયપરટેન્શન જેવા રોગોને નોતરી શકે છે
ગુજરાત

વર્લ્ડ સ્લીપ ડે : અપૂરતી ઊંઘ ડાયાબિટિસ, હાયપરટેન્શન જેવા રોગોને નોતરી શકે છે

Khaskhabar Editor
Last updated: 2022/03/16 at 5:51 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

સિનર્જી હોસ્પિટલ દ્વારા સ્લીપ ડિસ ઓર્ડર વિષય પર ઈવેન્ટ યોજાયો

  • ડો. જયેશ ડોબરીયાએ નિંદ્રાને લગતી સમસ્યા દૂર કરવા અંગે જાગૃતિ આપી

ખાસ-ખબર સંવાદદાતા
16 માર્ચ એટલે વર્લ્ડ સ્લીપ ડે. ભાગદોડ ભરી જિંદગીમાં આજકાલ ઘણાં લોકો ચિંતા અને અવ્યવસ્થિત જીવન શૈલીને કારણે સ્લીપ ડિસ ઓર્ડરનો ભોગ બને છે. જેને લઈને સિનર્જી હોસ્પિટલ દ્વારા વર્લ્ડ સ્લીપ ડે નિમિત્તે જાગૃતિ ભર્યો સેમિનાર યોજ્યો હતો. સવારના 6 વાગ્યે કિસાનપરા ચોક, રેસકોર્ષ રીંગ રોડ પર આયોજીત કરેલાં આ ઈવેન્ટમાં ડો. જયેશ ડોબરીયાએ નિંદ્રાને લગતી વિવિધ સમસ્યાઓ અંગે જાગૃતિ આપી હતી.જેમાં જણાવવામાં આવ્યું હતું કે, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઊંઘ જરૂરી છે. ઊંઘ સારી તો દિવસ સારો, યાદશક્તિ માટે પણ ઊંઘ જરૂરી છે.

Contents
સિનર્જી હોસ્પિટલ દ્વારા સ્લીપ ડિસ ઓર્ડર વિષય પર ઈવેન્ટ યોજાયોડો. જયેશ ડોબરીયાએ નિંદ્રાને લગતી સમસ્યા દૂર કરવા અંગે જાગૃતિ આપીસ્લીપ ડિસ ઓર્ડરની બચવા આટલી બાબતોનું અચૂક ધ્યાન રાખોમાનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઊંઘ જરૂરી છે.ઊંઘ સારી થઈ હશે તો દિવસ સારો જશે.યાદશક્તિ માટે ઊંઘ જરૂરી છે તેમજ તમારા નસકોરાં ઘણું કહે છે તેથી તેને અવગણશો નહીંદિવસનો થાક,દિવસ દરમિયાન ઊંઘ આવવી, એકાગ્રતાનો અભાવ એ અપૂરતી ઊંઘની નિશાની છે.તંદુરસ્ત જીવન માટે પૂરતી ઊંઘ, પોષણયુક્ત આહાર અને શારીરિક માનસિક કસરત જરૂરી છે.અપૂરતી ઊંઘ ડાયાબીટીસ, હાયપરટેન્શન જેવા રોગોને નોતરી શકે છે.નસકોરાં આવતાં હોય તો તેનો ઈલાજ કરાવો જેથી બીજા પણ શાંતિથી સુઈ શકે.લગ્નનાં સાત વચનોમાં એક આઠમું વચન લો કે, હું નસકોરાં નહીં બોલાવું, હું શાંતિથી સુઈશ અને તેને સુવા દઈશ.

 આ ઉપરાંત તંદુરસ્ત જીવનનો આધાર પૂરતી ઊંઘની સાથે પોષણયુક્ત આહાર અને શારીરિક-માનસિક કસરત પણ કરવી જોઈએ. ઘણીવાર આપણે આપણાં નસકોરાંને પણ અવગણીએ છીએ ત્યારે આપણાં નસકોરાં પણ ઘણું બધું કહે છે તેથી તેનો ઈલાજ કરવો જોઈએ. વધુમાં અપૂરતી ઊંઘ ડાયાબીટિસ, હાયપરટેન્શન જેવા રોગો નોતરી શકે છે કે નહીં તે અંગેની સમજ આપી હતી. આમ સ્લીપ ડિસ ઓર્ડર દૂર કરવા અંગે જાણકારી આપી હતી.આ તકે રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ પણ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આ ઈવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રેલી કાઢીને લોકોને બેનર્સ અને પોસ્ટર્સ સાથે સ્લીપ ડિસ ઓર્ડર અંગે માહિતી આપી હતી.

- Advertisement -

સ્લીપ ડિસ ઓર્ડરની બચવા આટલી બાબતોનું અચૂક ધ્યાન રાખો

  • માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઊંઘ જરૂરી છે.
  • ઊંઘ સારી થઈ હશે તો દિવસ સારો જશે.
  • યાદશક્તિ માટે ઊંઘ જરૂરી છે તેમજ તમારા નસકોરાં ઘણું કહે છે તેથી તેને અવગણશો નહીં
  • દિવસનો થાક,દિવસ દરમિયાન ઊંઘ આવવી, એકાગ્રતાનો અભાવ એ અપૂરતી ઊંઘની નિશાની છે.
  • તંદુરસ્ત જીવન માટે પૂરતી ઊંઘ, પોષણયુક્ત આહાર અને શારીરિક માનસિક કસરત જરૂરી છે.
  • અપૂરતી ઊંઘ ડાયાબીટીસ, હાયપરટેન્શન જેવા રોગોને નોતરી શકે છે.
  • નસકોરાં આવતાં હોય તો તેનો ઈલાજ કરાવો જેથી બીજા પણ શાંતિથી સુઈ શકે.
  • લગ્નનાં સાત વચનોમાં એક આઠમું વચન લો કે, હું નસકોરાં નહીં બોલાવું, હું શાંતિથી સુઈશ અને તેને સુવા દઈશ.

You Might Also Like

અમદાવાદના સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેંદરડામાં બંધ પડી ગયેલી આધારકાર્ડની કામગીરી શરૂ
Next Article ગુજરાતનું દેવું 1 વર્ષમાં 300963 કરોડ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કેબલ પર ટેક્સ આપો નહીંતર ઠપ કરી દઇશું ઇન્ટરનેટ! ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
અમદાવાદના સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે
PC પર PlayStation ગેમ્સ રમવાનું સપનું રહેશે અધૂરું? એક્સક્લૂઝિવ ગેમ્સ માત્ર PS માટે જ…
કંપનીઓ દ્વારા વિદેશમાં કરાતા રોકાણ પર RBIની નજર
એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદના સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?