લગ્નમાંથી પરત ફરતી વેળાએ સર્જાઈ કરૂણાંતિકા
PMO દ્વારા મૃતકના પરિવારને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય અપાશે
- Advertisement -
ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં જાનૈયાઓ ભરેલી જીપ 300 મીટર ખાઈમાં પડી હતી, જેમાં 14 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. ઘટના ચંપાવતના સુખીઘાંડા-રીછા સાહિબ રોડ પર વહેલી સવારે 3 વાગે ઘટી હતી. PMO દ્વારા મૃતકનાં પરિવારને 2 લાખની અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય અપાશે.


