By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    8 hours ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    1 day ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    2 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    3 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    6 hours ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    6 hours ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    6 hours ago
    મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક
    7 hours ago
    અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    8 hours ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    1 day ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    2 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    2 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 day ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફિલ્મ રસીયાઓ માટે ગોળનું ગાડું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > ફિલ્મ રસીયાઓ માટે ગોળનું ગાડું
AuthorNaresh Shah

ફિલ્મ રસીયાઓ માટે ગોળનું ગાડું

Khaskhabar Editor
Last updated: 2022/01/21 at 11:34 AM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

1955 દોસ્ત રાજકપૂરને ધ્યાનમાં રાખીને ૠષિકેશ મુખરજીએ બંગાળી વાર્તા પરથી હસમુખા કેન્સર પેશન્ટ પર ફિલ્મ લખી પણ… જયારે ફિલ્મ બનાવવાનો મેળ પડયો ત્યારે રાજકપૂર ચાળીસી વટાવી ગયા હતા. કેન્સરગ્રસ્ત હિરો યુવાન હોય એ આવશ્યક હોવાથી પ્રોડયુસર એન. સી. સીપ્પી અને ડાયરેકટર ૠષિકેશ મુખરજીએ વિચાર્યું કે શશી કપુર આ કિરદાર માટે ઠીક રહેશે. ડિરેકટર – પ્રોડયુસર શશી કપુરને મળવા જાય તેના આગલા દિવસે જ રાજેશ ખન્ના ૠષિકેશ મુખરજી પાસે પહોંચી ગયા અને આનંદ ફિલ્મ માટે તેને પસંદ કરવામાં આવ્યા.

શાહનામા
– નરેશ શાહ 

1971માં રિલીઝ થયેલી આનંદ વખતે રાજેશ ખન્ના સુપરસ્ટાર હતા તેથી તેમની ફી પોષાય તેમ નહોતી. કાકા (રાજેશ ખન્ના) પણ આનંદ માટે કટિબદઘ હતા એટલે ફી નકદ સ્વરૂપે દેવાની બદલે આનંદ ફિલ્મની મુંબઈ ટેરીટેરીના રાઈટસ રાજેશ ખન્નાની શક્તિરાજ ફિલ્મને આપી દેવામાં આવ્યાં, જે શક્તિ સામંત અને રાજેશ ખન્નાએ પાર્ટનરશીપમાં બનાવેલી કંપની હતી

- Advertisement -

આનંદ ફિલ્મમાં ડોકટરનો રોલ મરાઠી એકટર રમેશ દેવે કરેલો. તે માટે જાની રાજકુમારને પસંદ કરવામાં આવ્યા પણ પછી.. એવી ઘટનાઓ બની કે એ ડોકટર દંપતિનો રોલ મિસ્ટર એન્ડ મિસિસ રમેશ દેવે જ ર્ક્યો હતો
એવું તે શું થયું હતું કે ડાયલોગ-કિંગ રાજકુમારને સ્ક્રીપ્ટ સંભળાવ્યા પછી પણ ૠષિદાએ તેમને પડતાં મૂક્વાનો નિર્ણય લીધો ?

તમને ખબર છે, કલાસિક ફિલ્મ પ્યાસા માટે ગુરૂદત્તે સ્વયં ટ્રેજેડી કિંગ દિલીપકુમારને સાઈન ર્ક્યા હતા. ફિલ્મનું મુહૂર્ત પરેલના કારદાર સ્ટુડિયોમાં હતું. મજેદાર વાત તો એ છે કે પોતાની ફિલ્મના મુહૂર્તમાં હાજર રહેવા માટે દિલીપકુમાર સુધ્ધાં કારદાર સ્ટુડિયોમાં આવી ગયા હતા. સેટ પર ગુરૂદત્ત સહિત તમામ લોકો મુહૂર્ત શોટ માટે કે દિલીપસાબના આવવાની રાહમાં હતા પણ… કશુંક એવું બન્યું કે એ જ દિવસે હિરો દિલીપકુમારને પડતાં મૂકીને પ્યાસા નો મુહૂર્ત શોટ ગુરૂદત્ત પર ફિલ્માવાયો અને એ અમર ફિલ્મના હિરો ગુરૂદત્ત બની ગયા
વિસ્મયનું હજુ ત્રીજું ઉદાહરણ પણ જાણી લો.

1981માં આવેલી ઉમરાવજાનના ગીત-ગઝલ આજેય લાજવાબ કેટેગરીમાંના ગણાય છે અને તેનું સંગીત ખૈય્યામ સાહેબે આપ્યું હતું પરંતુ ઉમરાવજાનની કાસ્ટ ફાઈનલ થતી હતી ત્યારે સંગીતકાર તરીકે જયદેવને પસંદ કરવામાં આવ્યા હતા. એ પછી એવી વાતો બની કે તેમના સ્થાને ખૈય્યામ આવ્યા, જો કે ખૈય્યામે સાઈન કરતાં પહેલાં જયદેવ સાહેબનું નો ઓબ્જેકશન સર્ટીફીકેટ માંગ્યું હતું. એ પછી નક્કી થયું કે ઉમરાવજાન ની ગઝલમાં આશા ભોંસલેનો સ્વર લેવો કારણકે લતાજી ઓલરેડી પાકિઝા માં પોતાનો સ્વર આપી ચૂક્યા હતા. અલગ ફીલ માટે અવાજ પણ અલગ હોવો જોઈએ… જો કે પ્રથમ ગઝલ દિલ ચીઝ ક્યા હૈઆપ મેરી જાન લિજીએ નું રેકોર્ડિગ મહેબુબ સ્ટુડિયોમાં હતું ત્યારે હાલાત એવા થઈ ગયેલાં કે બધાને લાગ્યું કે આશા ભોંસલે આજે કદાચ, રેકોર્ડિગ નહીં કરે કારણકે…

- Advertisement -

ર007માં પ્રયોગલક્ષ્ાી દસ કહાનીયાં નામની ફિલ્મ બની હતી, જેની દશ વાર્તાઓને છ અલગ-અલગ ડિરેકટરે સેલ્યુલોઈડ પર ઉતારી હતી. ર0ર0ના કોવિડ કાળ દરમિયાન (પહેલાં મરાઠીમાં, પછી) હિન્દીમાં એક દળદાર પુસ્તક પ્રગટ થયું : દસ કલાસિક્સ (મંજુલ પબ્લિકેશન્સ, કિંમત : 1499 રૂપિયા ) હિન્દી સિનેમાની પ્રથમ પચાસ ફિલ્મોમાં હક્કથી સ્થાન ધરાવનારી, અલગ-અલગ મૂડ મિજાજની દશ ફિલ્મોના સર્જનની વાત કરતાં આ પુસ્તકના લેખિકા નિ:શંક એક જ છે : અનિપા પાધ્યે.

આ લેખનો આરંભ વાંચીને જાગેલાં તમામ પ્રશ્ર્નોના જવાબ અને કુતુહલના સમાધાન તમને દસ કલાસિક્સ પુસ્તકમાંથી મળે છે, એટલું જ નહીં અનેક આચંકા, આશ્ર્ચર્ય પણ આ પુસ્તક તમને પાને-પાને આપતું રહે છે. કરુણા તો એ છે કે અનિતા પાધ્યેએ મરાઠીમાં લખેલાં(દહા કલાસિક્સ) પુસ્તકમાં સામેલ દશે-દશ ફિલ્મો હિન્દીમાં બનેલી છે
દો બીઘા જમીન, પ્યાસા, દો આંખે બારહ હાથ, મધર ઈન્ડિયા, ગાઈડ, તિસરી ક્સમ, મોગલ-એ-આઝમ, આનંદ, પાકિઝા અને ઉમરાવજાન… આ એવી ફિલ્મો છે કે જે ખરેખરા ફિલ્મ રસીયાએ જોઈ જ હોય યા મોટાભાગે તેના પ્રભાવથી પરિચિત હોય. એક સરસ યા યાદગાર ફિલ્મ બનવા પાછળની કેવી મથામણ અને કેવા અપડાઉન હોય છે, એ જાણવાની તાલાવેલીને દસ કલાસિક્સ પૂર્ણ કરે છે તો… કેટલાંક રહસ્યોને પણ છતાં કરે છે. દાખલા તરીકે, ગીતકાર શૈલેન્ના જીવતરને તિસરી ક્સમ ફિલ્મનું નિર્માણ કઈ રીતે ભરખી ગયું, એ સ્પષ્ટપણે જાણવા મળે છે તો પાકિઝા બનાતાં કેમ ચૌદ વરસ લાગ્યા અને અંગ્રેજી ગાઈડ સદંતર ફલોપ હોવા છતાં હિન્દી ગાઈડ કલાસિક કેમ બની અને તે દરમિયાન દેવ આનંદ અને નાના ભાઈ વિજય આનંદ વચ્ચે તેમજ પડદા પાછળ જે બઝયું, તેની કથા પણ રસપ્રદ છે. જો કે અનિતા પાધ્યેના મીનાકુમારી અને વિજય આનંદ પરના પુસ્તકોમાં પણ આ બન્ને ફિલ્મોની વિગતો છે. દો બીઘા જમીન ફિલ્મ કેવી રીતે બની, તેની કથા વાંચો ત્યારે ખબર પડે કે, બલરાજ સાહનીને ખરેખર હાથરિક્ષ્ાાના ચાલક ગણીને કલક્તામાં કેવા હડધૂત કરવામાંં આવ્યાં હતા. મોગલ એ આઝમના પ્રિમિયરમાં દિલીપ કુમાર શા કારણે નહોતા ગયા અને તિસરી ક્સમ ફિલ્મ માટે બાસુ ભટ્ટાચાર્યની પ્રથમ પસંદગી કોમેડિયન મહેમુદ હતા, આવા અનેક સ્ફોટક લાગે તેવા ખુલાસા દસ કલાસિક્સ પુસ્તકમાંથી આપણને મળે છે.

દશે દશ ફિલ્મની સર્જન પાછળથી કથા અનિતા પાધ્યેએ ફિલ્મો સાથે સંકળાયેલા લોકોની રૂબરૂ મુલાકાતો કરીને એવી રસાળ શૈલીથી આલેખી છે કે આ પુસ્તક ફિલ્મ રસીયાઓ માટે ગોળનું ગાડું બની જાય. દરેક ફિલ્મ પર એક સ્વતંત્ર લેખ-સિરિઝ લખી શકાય એવું પોટેન્શિયલ ધરાવતાં દસ કલાસિક્સ પુસ્તકનું પ્રોડકશન મોગલે આઝમ જેવું ઉચ્ચ દરજ્જાનું છે તો લખાણ આનંદ જેવું હૃદયસ્પર્શી. લેખિકાનો એપ્રોચ દો આંખે બારહ હાથ જેવો માનવતાવાદી છે. વાસ્તવિક ઘટનાઓનો લય પાકિઝા અને ઉમરાવજાન ના સુમધુર સંગીત જેવો હોવાથી પુસ્તક તિસરી ક્સમ જેવું યથાર્થયાદી બનીને ગાઈડ જેવું ઉતમ અને યાદગાર બન્યું છે

You Might Also Like

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોશિયલ મીડિયા કોર્નર
Next Article ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર અક્ષર પટેલે તેના જન્મદિવસ પર કરી ગર્લફ્રેન્ડ સાથે સગાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો
મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી
માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી
અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા
આજના ‘આયારામ-ગયારામ’ સામે સ્વ.ચીમનકાકાના આદર્શોની યાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Bhavy Raval

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?