By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    8 hours ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    8 hours ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    2 days ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    2 days ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    1 day ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    4 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    4 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    5 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    8 hours ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    11 hours ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    2 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    5 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    4 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    5 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    9 hours ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    4 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    5 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    6 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે
જુનાગઢ

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Khaskhabar Editor
Last updated: 2026/04/17 at 4:32 PM
Khaskhabar Editor 2 months ago
Share
5 Min Read
SHARE

જૂનાગઢ મનપા એક પછી એક વિકાસ કામોની મંજૂરીઓ તો આપે છે પણ હકીકત જુદી

મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. 31.21 કરોડના વિકાસકાર્યોને મંજૂરી આપી

- Advertisement -

ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે વોટર હાર્વેસ્ટિંગ કીટનું આયોજન

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17

જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વિકાસ કામોની એક પછી એક સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવો તો કરવામાં આવે છે. પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. જૂનાગઢ શહેરમાં આવેલ ઉપલા દાતારની ટેકરીઓ વચ્ચે આવેલ નયનરમ્ય વિલિંગ્ડન ડેમને બાગ બગીચા સાથે બાળકો માટેના રમત ગમતના સાધનો સાથે હરિયાળો બનવવા અનેક વખત જોગવાઈ કરી છે. પણ હજુ સુધી કઈ થયું નથી એક રીતે બહાઉદ્દીન કોલેજ રોડ પર સાઈકલિંગ ટ્રેક બનાવ્યો હતો અને પણ આજે કોઈ ઠેકાણા નથી આવી અનેક વિકાસ કામોને મજૂરી મળે છે પણ સ્થળ ઉપર કંઈક અલગ જોવા મળે છે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં એક મહત્વપૂર્ણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠક શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષપદે મળેલી આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસકામો અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકનું મુખ્ય આકર્ષણ શહેરના નરસિંહ મહેતા સરોવરના આધુનિકીકરણ અને તેના વ્યાપારી તેમજ શૈક્ષણિક ઉપયોગ માટેના નિર્ણયો રહ્યા હતા. બેઠકમાં કુલ 11 મહત્વના મુદ્દાઓ પર સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી છે, જેના માટે અંદાજે રૂ. 31 કરોડ 21 લાખની માતબર રકમ ફાળવવામાં આવી છે.
કોર્પોરેશન દ્વારા શહેરની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 11 જેટલા અલગ-અલગ વિકાસલક્ષી પ્રસ્તાવો તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવો અંગે અધિકારીઓ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેનો હેતુ શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવાનો અને શહેરની પાયાની જરૂરિયાતોને આધુનિક પદ્ધતિથી પૂરી કરવાનો હતો. આ 11 મુદ્દાઓમાં માળખાગત સુવિધાઓ, પર્યાવરણ જાળવણી, અને મનોરંજનના સ્થળોના ઉપયોગ જેવા મહત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર એ શહેરની શાન છે. હવે આ સરોવરના સૌંદર્યનો ઉપયોગ પ્રવાસન અને મનોરંજન માટે કરવાના ઉમદા હેતુ સાથે સ્ટેન્ડિંગ કમિટીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી નરસિંહ મહેતા સરોવર અને તેમાં આવેલા એમપી એમપી થિયેટર ખાતે પ્રી-વેડિંગ શૂટિંગ અને કાર્યક્રમો યોજવા માટેના નિયમો અને દર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કોઈ સંસ્થા કે સંગઠન એમપી થિયેટરનો ઉપયોગ કરવા માંગતા હોય, તો તેમના માટે ત્રણ કલાકના રૂ. 4,000નો દર નક્કી કરવામાં આવ્યો છે. જયારે લગ્નપૂર્વેના ફોટોશૂટ (પ્રી-વેડિંગ શૂટિંગ) કરાવવા ઈચ્છતા લોકો માટે ત્રણ કલાકના રૂ. 5,000નો ચાર્જ વસૂલવામાં આવશે. જો સમય વધે, તો વધારાની દરેક કલાક માટે રૂ. 1,000નો દર ચૂકવવાનો રહેશે. આ નિર્ણયથી શહેરના લોકોને શૂટિંગ માટે અન્યત્ર દૂર જવું નહીં પડે અને કોર્પોરેશનને પણ આવકનો એક નવો સ્ત્રોત પ્રાપ્ત થશે.
નરસિંહ મહેતા સરોવરના પરિસરમાં હવે વાંચનપ્રેમીઓ માટે ’સ્ટેન્ડિંગ લાઈબ્રેરી’ની પણ શરૂઆત કરવામાં આવશે. આ લાઈબ્રેરીનો ઉદ્દેશ્ય સવારે અને દિવસ દરમિયાન સરોવરની મુલાકાતે આવતા લોકો પોતાના વાંચનનો શોખ પૂરો કરી શકે તેવો છે. આ માટેના એમ.ઓ.યુ કરવાની પણ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. આગામી સમયમાં જ્યારે આ લાઈબ્રેરી શરૂ થશે, ત્યારે તે જૂનાગઢના સાહિત્યિક વાતાવરણમાં એક નવું ઉમેરણ સાબિત થશે.
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે અત્યાધુનિક આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે, ત્યાં ’અન-બ્રેકેબલ વોટર હાર્વેસિ્ંટગ કીટ’ ફિટ કરવામાં આવશે. આ ટેકનોલોજી દ્વારા ભરાયેલું પાણી સીધું જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ રિચાર્જ કરી શકાશે. આ નિર્ણય માત્ર પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ જ નહીં, પરંતુ ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવવા માટેનું પણ એક પ્રશંસનીય પગલું છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા માટે હોકર્સ ઝોનના નિયમોને પણ આ બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે. પથારીવાળાઓ અને લારી-ગલ્લાવાળાઓને વ્યવસ્થિત જગ્યા મળે અને શહેરીજનોને ટ્રાફિકની મુશ્કેલી ન પડે તે માટે મનપા હવે હોકર્સ ઝોન અંગેના નિયમોનું કડક પાલન કરાવશે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠક માત્ર નાણાકીય મંજૂરીઓ સુધી સીમિત ન રહેતા, શહેરી સુવિધાઓના આધુનિકીકરણ તરફનું મોટું પગલું બની રહી છે. રૂ. 31.21 કરોડના આ વિવિધ વિકાસકામો જ્યારે અમલમાં આવશે, ત્યારે જૂનાગઢ શહેરની સુંદરતામાં વધારો થવાની સાથે નાગરિકોને પણ વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને લેવાયેલા આ નિર્ણયો જૂનાગઢને એક ’સ્માર્ટ અને સુંદર શહેર’ બનાવવાની દિશામાં એક પ્રયાસ છે. આગામી દિવસોમાં આ તમામ નિર્ણયોનો અમલ શરૂ થતા જ તેનું હકારાત્મક પરિણામ નાગરિકો જોઈ શકશે.

- Advertisement -

You Might Also Like

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો
Next Article ચાંદખેડા ઢોસા ખીરુ કાંડમાં FSL રિપોર્ટ આવ્યો, માતા-પિતાએ હવે ખીચડી-ચોકલેટનું રટણ શરૂ કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજ્યમાંથી ઘી, તેલ-પનીર સહિત રૂ.5.89 કરોડનો જથ્થો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી: સૌરાષ્ટ્ર યુનિ.ના CCDC દ્વારા ૩૦ જૂનથી શરૂ થશે કોચિંગ વર્ગો
અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
વિજ્ઞાન ક્ષેત્રે રાજકોટ વૈશ્વિક નકશા પર ચમકશેઃ સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘રસાયણ-23’નું આયોજન
પાઈપલાઈન વગરના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ માટે રૂ. 11.50 કરોડ મંજૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?