By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    14 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    13 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    13 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    14 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    14 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    7 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!
Bhavy Raval

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

Khaskhabar Editor
Last updated: 2026/04/11 at 4:22 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

ચંદીગઢ અને બેંગ્લોરના વાયરલ વિડીયોમાં સત્યતા કેટલી?

સોશિયલ મીડિયા પર તાજેતરમાં કેટલાક વીડિયો વાયરલ થયા છે જેણે ભારતના લાખો લોકોમાં ચિંતા અને ફફડાટ ફેલાવ્યો છે. ચંડીગઢના રસ્તા પર એક ડિલિવરી બોય તેના મોઢામાં બીડી દબાવીને કલાકો સુધી પથ્થરના પૂતળાની જેમ ઉભો રહ્યો હતો. આ ઘટનાએ અમેરિકા અને બ્રિટનમાં કહેર વર્તાવતા ‘ઝોમ્બી ડ્રગ્સ’ (ણજ્ઞળબશય ઉિીલત)ના ભયની ચર્ચા ફરી જગાડી છે. અલબત્ત આ ઘટના બાદ બિહાર રાજ્ય અને બેંગ્લોર જેવા શહેરોના પણ એવા વીડિયો વાયરલ થાય છે જેમાં લોકો જીવતા પૂતળા બની ગયેલા જોવા મળે છે.
થોડા દિવસો પહેલા ચંડીગઢમાં એક ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી એપ્લિકેશન ઇહશક્ષસશનિોં કર્મચારી અચાનક રસ્તા વચ્ચે સ્થિર થઈ ગયો હતો. તે એકીટશે શૂન્યમાં તાકી રહ્યો હતો અને તેની આસપાસ શું થઈ રહ્યું છે તેનું તેને બિલકુલ ભાન નહોતું. કલાકો સુધી તે હલનચલન કર્યા વગર ઉભો રહેતા લોકોએ પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ તપાસમાં એવી વિગતો સામે આવી છે કે તેણે કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યાની પુષ્ટિ થઈ નથી, પરંતુ આ દ્રશ્ર્યોએ લોકોને ભયાનક ‘ઝોમ્બી ડ્રગ્સ’ની યાદ અપાવી દીધી છે.
ઝોમ્બી ડ્રગ્સનું વૈજ્ઞાનિક નામ ઝાયલેઝીન (ડુહફુશક્ષય) છે. આ કોઈ માણસો માટેની દવા નથી, પરંતુ પશુચિકિત્સકો દ્વારા ઘોડા, ગાય કે અન્ય મોટા પશુઓને બેભાન કરવા કે ઓપરેશન વખતે દર્દ ઓછું કરવા માટે વપરાતું શક્તિશાળી ટ્રાન્ક્વિલાઈઝર છે.
જ્યારે ડ્રગ્સ માફિયાઓ આ પશુઓની દવાને હેરોઈન કે ફેન્ટાનાઈલ જેવા નશીલા પદાર્થો સાથે ભેળવે છે, ત્યારે તે એક અત્યંત જોખમી ‘કોકટેલ’ બની જાય છે. આ ડ્રગ્સના પ્રભાવ હેઠળ આવતા વ્યક્તિની હાલત હલતા-ચાલતા મડદા જેવી થઈ જાય છે, તેથી તેને ‘ઝોમ્બી ડ્રગ્સ’ કહેવામાં આવે છે.
અહેવાલો અનુસાર ઝાયલેઝીન ખૂબ સસ્તું છે અને તેની અસર પણ લાંબા સમય સુધી રહે છે. વળી તે ગેરકાયદેસર ડ્રગ્સ બજારોમાં આશરે 500થી 1000 રૂપિયે કિલો મળી જાય છે. તે સસ્તું હોવાના કારણે ભેળસેળ કરવાથી ડ્રગ્સ ટ્રાફિકિંગ કરનારાનો નફો વધી જાય છે. અત્યાર સુધી ઝાયલેઝીનનો કહેર અમેરિકાના ફિલાડેલ્ફિયા જેવા શહેરોમાં જોવા મળતો હતો, જ્યાં હજારો લોકો આના કારણે રસ્તા પર ઝોમ્બીની જેમ ભટકતા જોવા મળે છે. પરંતુ ચંડીગઢ અને બેંગલુરુ જેવા શહેરોમાંથી સામે આવતા આવા વીડિયો સૂચવે છે કે, નશાના સોદાગરો વધુ નફો મેળવવા અને નશો લાંબો સમય ટકાવવા માટે સસ્તા પશુ-ઔષધોનો સહારો લઈ રહ્યા લાગે છે. જોકે ચંડીગઢના ડિલિવરી બોયના કિસ્સામાં તે થાક, ઊંઘનો અભાવ કે કોઈ અન્ય બીમારી હોઈ શકે છે પરંતુ ઝોમ્બી ડ્રગ્સનો ખતરો વાસ્તવિક છે. તે યુવા પેઢીને અંદરથી ખોખલી કરી શકે છે. સામાજિક જાગૃતિ અને કડક કાયદાકીય અમલ જ આ ‘ઝોમ્બી આક્રમણ’ને ભારતમાં રોકી શકશે.

- Advertisement -

ઝોમ્બી ડ્રગ્સ અસર અને પરિણામ શું છે?

ઝોમ્બી ડ્રગ્સ લેનાર ઘણીવાર લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેભાન થઈને પડ્યા રહે છે. તેમના શરીર પર ચાંદા અને ફોલ્લીઓ થાય છે અને ઘાના સ્થળે લાલ ચકામા પડવા લાગે છે. ઘણી સાયન્સ ફિક્શન મૂવીઝમાં વાયરસથી સંક્રમિત જીવતી લાશ જેવા ખતરનાક વ્યક્તિઓ બતાવાય છે. આ વ્યક્તિઓ બેભાન રહે છે, તેથી જ ઝાયલેઝીનનો ઉપયોગ કરનારાઓને ‘ઝોમ્બી ડ્રગ્સ એડિક્ટ’ કહેવામાં આવે છે. ઝાયલેઝીનનો ઉપયોગ મનુષ્યો માટે યોગ્ય નથી. આમ છતાં કોઈ મનુષ્ય તેનું સેવન કરે છે તો તેના લીધા પછી વ્યક્તિનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઠપ્પ થઈ જાય છે. વ્યક્તિ કલાકો સુધી વિચિત્ર પોઝિશનમાં ઉભી કે બેસી રહે છે. તે જીવિત હોવા છતાં તેની આસપાસના વિશ્ર્વ સાથેનો સંપર્ક તૂટી જાય છે. આ ડ્રગ્સનું સેવન કર્યા બાદ સૌથી ભયાનક પાસું એ છે કે તે શરીરના જે ભાગ પર લેવામાં આવે ત્યાંની ત્વચા સડવા લાગે છે. શરીર પર એવા ઘા પડે છે જે રુઝાતા નથી અને અંતે અંગ કાપવાની જરૂર પડે છે.

ભારતમાં ઝોમ્બી ડ્રગ્સની એન્ટ્રી થઈ ગઈ?

- Advertisement -

ભારતમાં હજુ સુધી ઝોમ્બી ડ્રગ્સ કે ઝાયલેઝીનના માનવ ઉપયોગની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેનો વ્યાપ અમેરિકામાં સૌથી વધુ છે. ભારતમાં ઝાયલેઝીનના ગેરકાયદે ઉપયોગ અંગે કોઈ સચોટ અને સત્તાવાર માહિતી નથી. ફક્ત સોશિયલ મીડિયામાં વાયરલ કેટલાક વીડિયોને આધારે ભારતમાં ઝોમ્બી ડ્રગ્સની એન્ટ્રી થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. ઝોમ્બી ડ્રગ્સની ભારતમાં એન્ટ્રી થઈ હોય એવા વિવિધ શહેરોના દ્રશ્ર્ય દર્શાવતા વાયરલ વીડિયો ગેરમાર્ગે દોરનારા છે.

You Might Also Like

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
Next Article વિશ્ર્વની પ્રથમ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા ગ્લોબલ યુનિવર્સિટી ‘વનતારા’નો શુભારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?