By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    12 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    14 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    14 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    14 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    12 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
રાષ્ટ્રીય

TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ

Khaskhabar Editor
Last updated: 2026/04/17 at 4:03 PM
Khaskhabar Editor 3 months ago
Share
8 Min Read
SHARE

જેલમાં જવાથી બચવા નિદા ખાનનો ‘પ્રેગ્નન્સી’ કાર્ડ: કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી

નાસિકમાં TCS કાંડથી દેશભરમાં ચકચાર

- Advertisement -

બળજબરીથી નમાઝ અને નોનવેજ ખાવાનું દબાણ: TCS ઓફિસના વોટ્સએપ ગ્રુપમાં નિદા પણ સામેલ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

નિદા ખાનની લીગલ ટીમે ગુરુવારે કોર્ટમાં રાહત માટે અરજી કરી હતી. નિદા ખાન પ્રેગ્નન્ટ હોવાનું જણાવીને કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે. ઓફિસમાં મહિલા કર્મચારીઓને ફરિયાદ કરતા રોકવામાં તેનું નામ સૌથી ઉપર છે.
નાસિકની ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (TCS)ની ઓફિસમાં જબરદસ્તી ધર્માંતરણ અને યૌન ઉત્પીડનના ખુલાસાથી આખા મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ભળભળાટ મચી ગયો છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કંપનીની ઇંછ મેનેજર નિદા ખાન આ કામમાં આરોપીઓનો સાથ આપતી હતી. આ મામલો ઉજાગર થતા જ ધરપકડની બીકે ઇંછ મેનેજર નિદા ખાન ફરાર થઈ ગઈ છે. જોકે, હવે તેનું લોકેશન પોલીસે શોધી કાઢ્યું છે. ફરાર નિદા ખાન હાલ મુંબઈમાં છુપાઈને બેઠી છે. તેના પરિવારનું કહેવું છે કે તે પ્રેગ્નન્ટ છે. નિદા ખાનની લીગલ ટીમે ગુરુવારે કોર્ટમાં રાહત માટે અરજી કરી હતી.

- Advertisement -

ઝઈજની નાસિક ઓફિસ બંધ, કર્મચારીઓને આગામી સૂચના સુધી ઘરેથી કામ કરવાનો આદેશ

નાસિકમાં ઝઈજ ઇઙઘમાં કર્મચારીઓને હિન્દુ ધર્મમાંથી ઇસ્લામમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ અને જાતીય સતામણીના કેસમાં નવી નવી અપડેટ સામે આવતી રહી છે. આ સમગ્ર “રમત” બહારના લોકો દ્વારા આયોજિત હતી કે કેમ તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ઝઈજની નાસિક ઓફિસ હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. તાજેતરના વિવાદ અને તપાસ વચ્ચે પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

TCS કેસ સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ

નિદા ખાન પ્રેગ્નન્ટ હોવાનું જણાવીને કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે. ઓફિસમાં મહિલા કર્મચારીઓને ફરિયાદ કરતા રોકવામાં તેનું નામ સૌથી ઉપર છે. નાસિક પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ) નિદા ખાનને કસ્ટડીમાં લેવા જઈ રહી છે. અધિકારીઓ તેના પ્રેગ્નન્ટ હોવાના દાવાની પુષ્ટિ આધિકારિક તબીબી ચેનલો દ્વારા કરી શકે છે. ‘ઝઈજ કાંડ’ મામલે દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આ વચ્ચે સૌથી ધ્યાન જો કોઈએ ખેચ્યું હોય તો તે છે ઇંછ મેનેજર નિદા ખાન. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓફિસમાં તેની છબી દબંગ મહિલાની હતી. આ કારણે બધા કર્મચારીઓ તેનાથી ડરતા હતા. મહિલા કર્મચારીઓના આક્ષેપ અનુસાર, તે ઓફિસમાં મહિલાઓને ઈસ્લામી પરંપરા અનુસાર કપડા પહેરતા શીખવતી હતી. નાસિકમાં જે 9 વ્યક્તિઓ પર ઋઈંછ નોંધાઈ છે, તેમાં નિદા ખાનનું નામ પણ સામેલ છે. અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ નિદા હજુ ફરાર છે. જઈંઝ તેની શોધખોળ કરી રહી છે. હવે જાણવા મળ્યું છે કે તે મુંબઈમાં છુપાઈને બેઠી છે. ઋઈંછમાં કહેવાયું છે કે, નિદા ખાન ઓફિસના કર્મચારીઓને ટાર્ગેટ કરતા વોટ્સએપ ગ્રુપમાં પણ સામેલ હતી. કોઈ ફરિયાદ કરે તો તે કહેતી કે “આ બધું તો થતું રહે છે.” કર્મચારીઓ પર જબરદસ્તી નમાઝ પઢવાનું અને નોનવેજ ખાવાનું દબાણ પણ કરવામાં આવતું હતું. આ કેસમાં દરરોજ નવા તથ્યો સામે આવી રહ્યા છે અને તપાસ ચાલુ છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, આ મામલો માત્ર બળજબરીથી કે છેતરપિંડીથી ધર્મ પરિવર્તન કરવાનો નથી, પરંતુ આ દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે.સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ સુઓ મોટો હેઠળ ધર્મ પરિવર્તનનો એક ચાલી રહ્યો છે અને હવે આ કેસમાં નાસિક ટીસીએસ કેસની અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં અરજી દાખલ કરનારા વકીલે કહ્યું કે, નાસિકની ટીસીએસમાં સંગઠન બનાવીને ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો દેશની અંતરઆત્માને હચમચાવી નાખતો મામલો છે. અરજદારો સુપ્રીમ કોર્ટ સમક્ષ બે મોટી માંગ કરી છે. પહેલી માંગ એ છે કે, દેશમાં આવી રીતે ધર્મ પરિવર્તન અટકાવાવ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને કડકાઈથી પગલા ભરવાનો નિર્દેશ આપવામાં આવે. બીજી માંગ એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવે કે, ધર્મ પરિવર્તન કેસને સાંભળવા માટે જુદી સ્પેશિયલ કોર્ટ એટલે કે વિશેષ કોર્ટ બનાવવામાં આવે.

કોર્પોરેટ જેહાદ: નાસિક TCS ઓફિસની બહાર…

નાસિક કૌભાંડ બહાર આવ્યા પછી ભારતભરની મોટી કંપનીઓ સાથે સંકળાયેલા સમાન કેસ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમને અહીં સંકલિત કર્યા છે.

હૈદરાબાદ સ્થિત ટડઈં નામની કંપનીમાં માનવ સંસાધન વિભાગ ફક્ત મુસ્લિમ કર્મચારીઓને રોજગારી આપે છે.

તે જ કંપની દાવો કરે છે કે તેની ટેક્સી સેવા ફક્ત મુસ્લિમ ડ્રાઇવરોને રોજગારી આપે છે.

તે જ કંપનીમાં ઘણા આંતરધાર્મિક યુગલો છે, જેમાં લગભગ દરેક મુસ્લિમની એક હિન્દુ ગર્લફ્રેન્ડ છે.

એક અનામી વ્યક્તિએ ભાવિકા નામની છોકરી વિશે માહિતી શેર કરી, જેને ઓફિસમાં મળેલા એક ઇસ્લામિક દ્વારા ફસાવવામાં આવી હતી અને કોર્ટ મેરેજ માટે દબાણ કરવામાં આવ્યું હતું.

રમઝાન દરમિયાન મુસ્લિમ સમુદાયના સભ્યો વોશબેસિનમાં પગ ધોવે છે અને ઓફિસમાં ગમે ત્યાં બેસીને નમાઝ અદા કરે છે.

વિપ્રો ઓફિસની એક પોસ્ટમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રમઝાન દરમિયાન હિન્દુઓને ઉપવાસ કરવાનું કહેવામાં આવતું હતું કારણ કે તે તેમના માટે સારું હતું અને નમાઝ અદા કરવાનું કહેવામાં આવતું હતું.

પૂણેના બાર્કલેઝની બીજી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓફિસમાં આખી મોર્ટગેજ ટીમમાં ફક્ત એક જ સમુદાયના લોકો હતા.

મુંબઈના એક ફાઇનાન્સ કર્મચારીએ દાવો કર્યો છે કે ટોચના મેનેજરો મુસ્લિમ સમુદાયના છે અને રમઝાન દરમિયાન વહેલી રજા લે છે, પરંતુ જો કોઈ હિન્દુ કર્મચારી નવરાત્રી દરમિયાન વહેલી રજા માંગે છે, તો તેમને મંજૂરી આપવામાં આવતી નથી.

મેનેજર અને માનવ સંસાધન બંને મુસ્લિમ છે, તેથી તેઓ ફક્ત મુસ્લિમોને જ નોકરી પર રાખે છે અને પ્રમોશન આપે છે. આ વ્યક્તિ સાત વર્ષથી આ પદ પર છે.

ટેક મહિન્દ્રાના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 60%થી વધુ કર્મચારીઓ મુસ્લિમ છે, અને તેમની ગર્લફ્રેન્ડ હિન્દુ છે.

માનવ સંસાધન વડાનું નામ ગુલામ ગૌસ છે, અને તે ફક્ત મુસ્લિમોને જ નોકરી પર રાખે છે. વ્યક્તિએ કહ્યું કે તેને એવું લાગતું હતું કે તે મિની-પાકિસ્તાનમાં કામ કરી રહ્યો છે.

પૂણે સ્થિત કોગ્નિઝન્ટની એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મેનેજર મુસ્લિમ છે અને મુસ્લિમ કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો અને સરળ પ્રમોશન મેળવવાનો વિકલ્પ આપવામાં આવે છે.

કઝના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મુસ્લિમોને શુક્રવારે નમાઝ માટે ચાર કલાકનો વિરામ આપવામાં આવે છે.

થાણે સ્થિત એક ટેલિપર્ફોર્મન્સ કંપનીમાં ભરતી મેનેજર મુસ્લિમ છે અને તે સતત હિન્દુઓને નકારે છે.

ઝઈઈં ખાતે મર્યાદિત જ્ઞાન ધરાવતા એક મુસ્લિમ વ્યક્તિને નોકરી પર રાખવામાં આવ્યો હતો કારણ કે ઇન્ટરવ્યુ લેનાર ઇસ્લામિક હતો.

મુંબઈમાં ટેક મહિન્દ્રા પણ આવી જ પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યું છે.

ફ્લિપકાર્ટ મુંબઈ પણ આવી જ પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યું છે.

ઝટજ હૈદરાબાદ વિશે પણ આવી જ ફરિયાદો છે.

ઓફિસમાં શુભેચ્છાઓ “અસ્સલામ વાલેકુમ”થી શરૂ થાય છે અને વાતચીતમાં ઘણીવાર અલ્લાહનો ઉલ્લેખ શામેલ હોય છે.

શિષ્યવૃત્તિ અને અનામતનો ઉપયોગ કરતા આ લોકો ફક્ત જેહાદ કરવા માટે આવી જગ્યાએ પહોંચી રહ્યા છે!

You Might Also Like

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહિલા અનામત મુદ્દે આજે ફેંસલો: લોકસભામાં સાંજે વોટિંગ
Next Article ગુજરાતના 4 જિલ્લાનું તાપમાન 40ને પાર: રાજકોટ સૌથી ગરમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?