By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    41 minutes ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 hours ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    24 hours ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 day ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
    24 minutes ago
    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
    28 minutes ago
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    2 hours ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    2 hours ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 day ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 day ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 day ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    10 minutes ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    24 hours ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    1 day ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    1 day ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુંચવાયેલા વાળ માટે ઘરે જ સરળતાથી બનાવો ડિટેંગલ સ્પ્રે અને ગુંચવાયેલા વાળથી મેળવો છુટકારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > ગુંચવાયેલા વાળ માટે ઘરે જ સરળતાથી બનાવો ડિટેંગલ સ્પ્રે અને ગુંચવાયેલા વાળથી મેળવો છુટકારો
લાઇફ સ્ટાઇલ

ગુંચવાયેલા વાળ માટે ઘરે જ સરળતાથી બનાવો ડિટેંગલ સ્પ્રે અને ગુંચવાયેલા વાળથી મેળવો છુટકારો

Khaskhabar Editor
Last updated: 2021/12/02 at 11:57 AM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

Hair care: લાંબા અને ભરાવદાર વાળ દરેક મહિલાને સુંદર બનાવે છે. કહેવામાં આવે છે કે મહિલાઓના વાળ તેમની સુંદરતાની નિશાની છે. જો કે વાળની ખૂબસુરતી માટે મહેનત પણ તેટલી જ કરવી પડે છે. વાળની કેર કરવી પણ સરળ નથી. અનેક વાતોનું ધ્યાન પણ રાખવુ પડે છે. વાળ નાના હોય કે મોટા કાયમ ગુંચવાયેલા રહે છે. ગુંચવાયેલા વાળ ઓળવા એક પરેશાનીથી ભરપૂર કામ છે. આવામાં કેટલીક વખત માર્કેટમાં મળતા પ્રોડક્ટ્સ જે વાળની ગુંચ કાઢવામાં મદદ કરે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એવામાં ક્યારેક આપણે પણ વિચારીએ છીએ કે આવી કોઈ પ્રોડક્ટ આપણી પાસે પણ હોવી જોઈએ, જે વાળની ગુંચ સરળતાથી કાઢી શકે. માર્કેટમાં મળતા પ્રોડકટમાં મોટા પ્રમાણમાં કેમિકલ અને પ્રિઝર્વેટિવ આવતા હોય છે જે હાનિકારક હોય છે. 

વાળની ખૂબસુરતી માટે મહેનત પણ તેટલી જ કરવી પડે છે. વાળની કેર કરવી પણ સરળ નથી. અનેક વાતોનું ધ્યાન પણ રાખવુ પડે છે. વાળ નાના હોય કે મોટા કાયમ ગુંચવાયેલા રહે છે. ગુંચવાયેલા વાળ ઓળવા એક પરેશાનીથી ભરપૂર કામ છે.

- Advertisement -

આવા પ્રોડક્ટથી વાળને કેટલું નુક્શાન પહોંચશે તે નક્કી કરવું મુશ્કેલ છે. એવામાં તમે વાળને કોઈ પણ પ્રકારનું નુક્શાન પહોંચાડ્યા વગર વાળની ગુંચ કાઢી શકો તેવી એક ટેક્નીક અમે આપને જણાવીશું. જી હાં, ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓથી તમે ડિટેંગલ હેર સ્પ્રે બનાવી શકો છો. આવો જોઈએ હોમમેડ ડિટેંગલ સ્પ્રે કઈ રીતે તૈયાર કરી શકાય છે.

જોજોબા ઓઈલ ડિટેંગલ સ્પ્રે

જણાવી દઈએ કે જોજોબા ઓઈલની મદદથી તમે એક સરસ ડિટેંગલ સ્પ્રે બનાવી શકો છો. આ બનાવવું એકદમ સરળ છે.

ડિટેંગલ સ્પ્રે બનાવવાની સામગ્રી-

- Advertisement -

1 એપલ સાઈડર વિનેગર
1 કપ પાણી
1 જોજોબા ઓઈલ
એસેંશિયલ ઓઈલના કેટલાક ટીપાં
એક સ્પ્રે બોટલ

આ રીતે તૈયાર કરો ડિટેંગલ સ્પ્રે

ડિટેંગલ હેર સ્પ્રે બનાવવા માટે સૌથી પહેલા તમારે એપલ સાઈડર વિનેગરમાં એસેંશિયલ ઓઈલના ટીપાં મિક્સ કરવાના રહેશે. આ મિક્સ કર્યા બાદ આ મિશ્રણને થોડીવાર સુધી આમ જ રહેવા દો. થોડીવાર પછી આ મિશ્રણમાં જોજોબા ઓઈલ નાંખી મિક્સ કરો અને હલાવો. આ મિશ્રણમાં થોડું પાણી નાંખી સારી રીતે મિક્સ કરો. તમે તમારા પ્રમાણે પાણી નાંખી સ્પ્રેની કન્સીસ્ટન્સીને એડજસ્ટ કરી શકો છો. હવે આ તૈયાર સ્પ્રેને એક બોટલમાં ભરી લો.

હેર કંડિશનર ડિટેઈલિંગ સ્પ્રે

2 થી 3 ટેબલ સ્પૂન હેર કંડિશનર
1 કપ ગરમ પાણી
થોડાં ટીપા એસેન્શિયલ ઓઈલ
સ્પ્રે બોટલ

આ રીતે બનાવો ડિટેંગલ સ્પ્રે

આ પ્રકારનું ડિટેંગલ સ્પ્રે બનાવવા માટે એક સ્પ્રે બોટલ લો અને તેમાં હેર કંડિશનર નાંખો. આ કંડિશનર ભરેલી બોટલમાં ગરમ પાણી નાંખી મિક્સ કરો. આ મિશ્રણમાં એસેંશિયલ ઓઈલના ટીપાં નાંખી મિકસ કરો. આ તમામ વસ્તુઓ મિક્સ કરવાથી એક મિશ્રણ તૈયાર થશે. તમે આ મિશ્રણને લિવ ઈન કંડિશનર તરીકે વાપરી શકો છો. જણાવી દઈએ કે આ મિશ્રણનો ઉપયોગ કરવાથી વાળ સુકાઈ ગયી પછી પણ તેમની ગુંચ કાઢવામાં કોઈ સમસ્યા નહી થાય.

એલોવેરો જેલ ડિટેંગલ સ્પ્રે બનાવવાની સામગ્રી

½ ટી સ્પુન એલોવેરા જેલ
એક ચમચી આર્ગન અથવા જોજોબા ઓઈલ
એસેંશિયલ ઓઈલના ટીપાં
ડિસ્ટિલ્ડ વોટર

આ રીતે બનાવો ડિટેંગલ સ્પ્રે

આ સ્પ્રે બનાવવા માટે સૌથી પહેલા એલોવેરા જેલમાં કૈરિયર ઓઈલ અને એસેન્શિયલ ઓઈલ નાંખી તેને મિક્સ કરો. જ્યારે આ મિશ્રણ તૈયાર થઈ જાય તો તેને એક બોટલમાં ભરી લો અને ત્યાર બાદ આમાં ડિસ્ટિલ્ડ વોટર એડ કરો. ત્યાર બાદ સારી રીતે મિક્સ કરો અને તમારો સ્પ્રે તૈયાર છે. તમે વાળ ઓળતા પહેલા આ ડિટેંગલ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાશિફળ 2 ડિસેમ્બરઃ જાણો તમારા માટે કેવો રહેશે આજનો દિવસ
Next Article રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન સ્થગિત થયા. જાણો વધુ…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે

Khaskhabar Editor Khaskhabar Editor 16 seconds ago
જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?