ગોંડલ નજીક ભોજપરા અને બિલિયાળા વચ્ચે થયો અકસ્માત.
એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.
અકસ્માતમાં 5 જેટલા લોકોનું ઘટના સ્થળે મોત થયાનું જાણવા મળેલ.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
WHATSAPP – https://chat.whatsapp.com/LOOPnbKaJ0UDPdsLZUEuIY

ગોંડલ નજીક ભોજપરા અને બિલિયાળા વચ્ચે થયો અકસ્માત.એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.અકસ્માતમાં 5 જેટલા લોકોનું ઘટના સ્થળે મોત થયાનું જાણવા મળેલ.Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..WHATSAPP – https://chat.whatsapp.com/LOOPnbKaJ0UDPdsLZUEuIY અકસ્માતમાં 5ના મોત અને 2 ને ઇજા, ઇજાગ્રસ્તો ને ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.કાર રાજકોટથી ગોંડલ તરફ આવતી હતી. માહિતી મુજબ કારમાં ટાયર ફાટતા કાર રોંગ સાઈડ માં આવી ને એસ.ટી.સાથે અથડાઈ.સ્થાનિક લોકો દ્વારા કારમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા. અકસ્માતના બનાવને લઈને 108 એમ્બ્યુલન્સ અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ ઘટના સ્થળે પોહચ્યો.સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી.

અકસ્માતમાં 5 જેટલા લોકોનું ઘટના સ્થળે મોત થયાનું જાણવા મળેલ.
કાર રાજકોટથી ગોંડલ તરફ આવતી હતી. માહિતી મુજબ કારમાં ટાયર ફાટતા કાર રોંગ સાઈડ માં આવી ને એસ.ટી.સાથે અથડાઈ.
સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી.

