ખાસ-ખબર સંવાદદાતા
દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટાલિયાનું સરનામું પૂછનાર બે શંકાસ્પદોમાંથી એકની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ આ યુવકની પૂછપરછ કરી રહી છે. તેણે જણાવ્યું કે તે ફક્ત એન્ટિલિયાને જોવા માંગતો હતો. નવી મુંબઈ પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તે મૂળ ગુજરાતનો છે. તે એક ગુજરાતી ટેક્સી ડ્રાઈવર છે. તે ટુરિસ્ટ કાર ચલાવે છે. પોલીસ તપાસમાં તેની પાસેથી કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે…
- Advertisement -
WHATSAPP – https://chat.whatsapp.com/DmKl4SH2Xmd2gWl1NLEzor



