By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    10 minutes ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    2 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    2 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor
Last updated: 2026/08/31 at 1:42 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

સોનાના ભાવમાં જોવા મળશે જંગી ઘટાડો

24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ.15000 સુધીનો ધરખમ ઘટાડો થવાની સંભાવના

- Advertisement -

કસ્ટમ ડયુટી ઘટવાથી સોનાની દાણચોરી અને ગેરકાયદેસર વેપાર પર લાગશે લગામ

ભારતીય બુલિયન બજાર અને સોનું ખરીદનારાઓ માટે મોટા સમાચાર છે. સરકાર સોના પર લાગતી કસ્ટમ ઇમ્પોર્ટ ડયુટીને ૧૫% થી ઘટાડીને ૬% કરવા પર વિચાર કરી રહી છે. જો આ નિર્ણય લાગુ થાય છે, તો દેશમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. મે ૨૦૨૬માં સરકારે વિદેશી મુદ્રા ભંડાર પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને સોના પરની આયાત શુલ્ક વધારીને ૧૫% કરી દીધી હતી. વિશ્લેષકો અનુસાર, આ ડયુટીમાં ઘટાડાની સીધી અસર સ્થાનિક બજારમાં સોનાના ભાવ અને આગામી તહેવારો-લગ્નની સિઝનમાં જવેલરીની માગ પર પડશે. ભારત તેની સોનાની જરૂરિયાતો પૂરી કરવા માટે વાર્ષિક ૭૦૦ થી ૮૦૦ ટન સોનું વિદેશોમાંથી આયાત કરે છે. જ્યારે ઇમ્પોર્ટ ડયુટી ૧૫% હોય છે, ત્યારે તે સ્થાનિક બજારમાં સોના માટે લઘુત્તમ ભાવ નક્કી કરે છે. જો ડયુટી ૯% ઘટીને ૬% પર આવે છે, તો આંતરરાષ્ટ્રીય બજાર અને ભારતીય બજાર વચ્ચેનો તફાવત ઘણો ઓછો થઈ જશે. તેનાથી સ્થાનિક બુલિયન બજારોમાં સોનાના લેન્ડેડ કોસ્ટમાં સીધો ઘટાડો થશે, જેનો ફાયદો સીધો રિટેલ ખરીદદારોને મળશે.

ધારો કે દિલ્હીમાં ૨૪ કેરેટ સોનાનાં ભાવ ₹૧,૬૩,૮૯૦ પ્રતિ ૧૦ ગ્રામ પર જો ઇમ્પોર્ટ ડયુટી ૧૫% થી ઘટીને ૬% એટલે કે ૯% નો સીધો ઘટાડો થાય છે, તો તેના ભાવમાં સીધો ₹૧૪,૭૫૦ નો મોટો ઘટાડો આવશે અને તે ઘટીને લગભગ ₹૧,૪૯,૧૪૦ પ્રતિ ૧૦ ગ્રામ પર આવી જશે. જ્યારે ૨૨ કેરેટ સોનાનો ભાવ ₹૧,૫૦, ૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ થી ₹૧૩, ૫૨૨ સસ્તો થઈને લગભગ ₹૧,૩૬,૭૧૮ પ્રતિ ૧૦ ગ્રામ થઈ જશે. રિપોર્ટ અનુસાર, વધારે ઇમ્પોર્ટ ડ્યુટી (૧૫%) નું સૌથી મોટું નુકસાન એ છે કે તેનાથી સોનાની દાણચોરી અને ગેરકાયદેસર માર્ગોથી આવતા સોનાને પ્રોત્સાહન મળે છે. ડ્યુટી ૬% થવાથી કાયદેસર રીતે આયાત કરાયેલા સોના અને ગેરકાયદેસર સોના વચ્ચેનો ભાવ તફાવત સમાપ્ત થઈ જશે. તેનાથી બુલિયન ટ્રેડર્સ અને જવેલર્સ ઔપચારિક ચેનલો દ્વારા સોનું ખરીદવા માટે પ્રોત્સાહિત થશે, જેનાથી સરકારના મહેસૂલ સંગ્રહમાં પણ સુધારો થશે.

- Advertisement -

ભારતીય સંસ્કૃતિમાં લગ્ન-પ્રસંગો અને તહેવારો દરમિયાન સોનાની ખરીદી સૌથી વધુ થાય છે. સોનાના ભાવ ઘટવાથી મધ્યમ વર્ગના પરિવારો અને રિટેલ ખરીદદારોનું બજેટ સુધરશે, જેનાથી જવેલરીની માગમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. બુલિયન વેપારીઓ અને રિટેલ જવેલર્સ નવી આયાત ખર્ચ મુજબ તેમના મેકિંગ ચાર્જિસ અને રિટેલ ભાવમાં ઝડપથી ફેરફાર કરશે. ખાસ કરીને ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાં તેની અસર સૌથી ઝડપી દેખાશે.

You Might Also Like

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
Next Article નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?