By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    7 minutes ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    38 minutes ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    49 minutes ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    2 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ પર ડોક્ટરનો હુમલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ પર ડોક્ટરનો હુમલો
રાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ પર ડોક્ટરનો હુમલો

Khaskhabar Editor
Last updated: 2026/08/21 at 2:16 PM
Khaskhabar Editor 1 hour ago
Share
6 Min Read
SHARE

અહી તારા બાપનુ રાજ નથી હુ તને જોઈ લઈશ કહી ધમકી આપી

સાત કલાક કર્યા ધરણા : પ્રનગર પોલીસે ગુનો નોંધી કરી આરોપીની ધરપકડ

- Advertisement -

રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ મુદ્દે ચર્ચાના ચકડોળે ચડતી હોય છે ત્યારે ગત રાત્રે સિનિયર અને જુનિયર તબીબ વચ્ચે દર્દીને ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવા મુદ્દે બોલા ચાલી થઈ હતી ગઈ કાલે સાંજે
સાત વાગે ડોક્ટર ક્રિશા શિંગાળા અને સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી વચ્ચે પેશન્ટનો વોડ બદલવા માટે બોલા ચાલી થઈ હતી. જ્યાં ડો.રામાણી ગરમાવો પકડીને જેમ ફાવે એમ ગાળા ગાળી કરીને લાફો ફટકાર્યો હતો. ક્રિશા
સાથે આવો બનાવ પેલા પણ બન્યો હોય આ અંગે પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોર મેડિકલ ઓફિસરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટના કાલાવડ રોડ ઉપર નાલંદા સોસાયટીમાં રહેતા અને રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે મેડીસિન વિભાગમા છેલ્લા છએક માસથી રેસિડેંટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ક્રિશાબેન ડો/ઓફ નિલેશકુમાર સિંગાળા ઉ.26એ
ડોક્ટર અશ્વિન રામાણી સામે પ્રનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે મારી નોકરી ઈમરજંસી વોર્ડમા ૨૪ કલાકની શિફ્ટમાં હતી મારી નોકરી દરમીયાન સાંજના એક મોટી ઉમરના માજી સારવાર માટે
આવેલ હતા જે માજીની હાલત ગંભીર હોય તેઓને વેંટીલેટર પર રાખવા જરૂરી હોય જેથી મે અમારી સાથે ઈમરજંસી વોર્ડમા ફરજ પરના ડો.અશ્વિન રામાણીને જણાવેલ કે આ માજીને ઇમરજંસી વોડર્મા રાખવા જરૂરી છે પરંતુ આ
ડો. અશ્વીન રામાણીએ મારી વાત પર કોઈ ધ્યાન આપ્યા વિના માજીને જનરલ વોર્ડમાં સારવાર આપવાનુ જણાવેલ જેથી મે રામાણી સાહેબને ફરી વાર આ બાબતે રજુઆત કરતા તેમને સારુ ન લાગતા અચાનક ઉગ્ર થઈને મને
જેમ ફાવે તેમ બોલાચાલી કરી ગાળો આપી અને લાફો મારી દિધેલ અને કહેલ કે અહી તારા બાપનુ રાજ નથી હુ તને જોઈ લઈશ તેમ કહેલ એટલામા અમારા અન્ય સ્ટાફ તેમજ સિક્યુરીટી સ્ટાફ આવી જતા રામાણી સાહેબને
અંદર લઈ ગયેલ હતા આ સંપુર્ણ બનાવ ઇમરજંસી રૂમમા લાગેલ સી.સી.ટી.વી કેમેરામા રેકોર્ડ થયેલ છે જેથી આ અંગે ફરિયાદ નોંધાવતા પ્રનગર પોલીસે ડોક્ટર અશ્વિન રામાણીની અટકાયત કરી હતી.

અગાઉ પણ ફરિયાદ કરી હતી છતાં ડો.મોનાલી માંકડિયાએ કોઈ પગલાં લીધા ન હતા
ફરિયાદી તબીબે જણાવ્યું હતું કે અગાઉ પણ આ ડો. અશ્વિન રામાણી વિરુધ્ધ ગત તા-૦૧/૦૭/૨૦૨૬ ના રોજ સિવિલ હોસ્પીટલના સુપ્રીટેંડંટ મોનાલી માંકડિયા મારફત આર.એમ.ઓને લેખીત અરજી આપી હતી પરંતુ તે અરજી
બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેના પરિણામ સ્વરૂપે ગઈકાલે તેના ઉપર હુમલાની ઘટના બનવા પામી છે અગાઉ કરેલી ફરિયાદમાં ડોક્ટર મોનાલી માંકડિયાએ જો ત્વરિત પગલાં લીધા હોત તો ગઈકાલે આ
બનાવ બન્યો ન હોત

- Advertisement -

તબીબો સાત કલાક હડતાલ પર રહ્યા
ડો.ક્રિશા પર હુમલો થતા તબીબો વીજળીક હડતાલ ઉપર ઉતરી ગયા હતા તેમણે જણાવ્યું હતું કે મારા કલીગ સાથે પણ આવો બનાવ બન્યો છે જે ઉપર ના અધિકારી સાથે વાત કરિ હતી જેની કોઈ કાર્યવાહી થઈ ન હતી.
ડો.ક્રિશાના પિતાનું કહેવું છેકે આવો બનાવ કોઈ પણ ડો.મહિલા સાથે આવો બનાવ ના બને તે માટે અત્યારે સ્ટુડન્ટ અને ડોક્ટર મળીને ડોકટર રામાણીને હટાવો સિવિલ બચાવો અને હનુમાન ચાલીસા ગાયને હડતાલ કરી હતી
સાત કલાક હડતાલ ચાલુ બાદ મામલો થાળે પડ્યો હતો.

ડો.મોનાલી માંકડિયાની હકાલપટ્ટી : અધિક્ષક તરીકે ડો. કમલ ડોડીયાની નિમણુંક
સિવિલ હોસ્પિટલમાં એક તરફી શાસન ચલાવતા ડોક્ટર મોનાલી માંકડિયા સામે અગાઉ પણ ટેન્ડર સહિતના મુદ્દે અનેક આક્ષેપો થઇ ચુક્યા છે તેમને સત્તા સોંપ્યા પછીથી જ તેઓ વારંવાર વિવાદમાં આવતા હતા અને અંતે
તેમની જોહુકમી સામે સરકારે પગલાં લીધા હોય તેમ તેમને અધિક્ષક પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે ડોક્ટર પર ડોકટરે કરેલા હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હોય તે મદોક્તર મોનાલી માંકડિયાને તાત્કાલિક
ધોરણે અધિક્ષક પદેથી હટાવી તેમાં સ્થાને ડોક્ટર કમલ ડોડીયાની નિમણુંક કરવામાં આવી છે હવેથી સિવિલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડોક્ટર કમલ ડોડીયા કાર્યરત રહેશે.

સિવિલમાં તૈનાત એક્સ આર્મીમેન (સિક્યુરિટી)ની પણ દાદાગીરી
ઈમરજન્સી વિભાગમાં સિક્યુરીટી હોવા છતા મહિલા ડોક્ટરને ફડાકો મારી દીધો છે આ ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે એક બાજુ મીડિયાને સિવિલ હોસ્પિટલના વોર્ડમાં નહીં જવા સૂચના
આપવામાં આવે છે મીડિયાને નહીં જવા દઈ પોતાનિ ગેરરીતિ છુપાવવા માગે છે કરોડો રૂપિયાના કોન્ટ્રાકટના નામે સિક્યુરિટી એજન્સી દ્વારા એક્સ આર્મીમેનને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે પરંતુ આ સિક્યુરિટી જવાનો
જાણે પોતે જ સર્વે સર્વા હોય તેમ દાખલ દર્દીના સગા સંબંધીઓ ઉપર જોહુકમી ચલાવતા હોય છે તેમની કામગીરી માત્ર વ્યવસ્થા સંભાળવાની જ હોય છે પરંતુ આ સિક્યુરિટી જવાનો તો પોતે જ જાણે કાયદાના રખેવાળ હોય
તેવું ખરાબ વર્તન કરતા હોય છે આવી માયકાંગલી સિક્યુરિટી સામે પણ કડક પગલાં લેવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.

તપાસ ચાલુ છે : ડો.દુશરાનો લૂલો બચાવ કરતો જવાબ રિપીટ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનેક ગેરરીતિઓ ચાલી રહી છે તે પછી દવાના ટેન્ડરની હોય કે સિક્યુરિટીની લોલંલોલની કે પછી દર્દીઓના વહન માટે મુકાયેલી ઈ-રિક્ષાની તમામ વ્યવસ્થા જાળવવા અને ખામીઓ દૂર કરવા માટે
આરએમઓને જવાબદારી સોંપવામાં આવતી હોય છે પરંતુ ડોક્ટર આરએમઓ દુશરાએ દર વખતની જેમ આ વખતે પણ હાથ ઉંચા કરી દીધા હતા ગઈકાલે મહિલા તબીબ પર થયેલા હુમલાની ઘટના બાદ ડોક્ટર દુશરાએ હર
હમેશની જેમ તપાસ ચાલુ છે તેવો લૂલો બચાવ કરતો જવાબ રિપીટ કર્યો હતો.

You Might Also Like

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ

વિરાણી ગ્રાઉન્ડમાં ચાલતા રોયલ મેળામાં દાઝીયા તેલમાં તળાઈ રહ્યા છે પોટેટો રિંગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 12,480 ઘરમાં તપાસ, 52,830 પાણીના પાત્રો ચકાસ્યા : 481 ઘરમાં પોરા મળતાં નાશ કરાયો
Next Article 47 પેઢીમાં ચેકિંગ, વાસી-અખાદ્ય 50 કિલો જથ્થાનો નાશ, 4 પેઢી સીલ, 5ને નોટિસ અને રૂ.17 હજારનો દંડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
રાજકોટ

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
રાજકોટ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?