By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    10 hours ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    10 hours ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    1 day ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    5 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    10 hours ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    11 hours ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    11 hours ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    1 day ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    10 hours ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 day ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    2 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 12,480 ઘરમાં તપાસ, 52,830 પાણીના પાત્રો ચકાસ્યા : 481 ઘરમાં પોરા મળતાં નાશ કરાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 12,480 ઘરમાં તપાસ, 52,830 પાણીના પાત્રો ચકાસ્યા : 481 ઘરમાં પોરા મળતાં નાશ કરાયો
રાજકોટ

12,480 ઘરમાં તપાસ, 52,830 પાણીના પાત્રો ચકાસ્યા : 481 ઘરમાં પોરા મળતાં નાશ કરાયો

Khaskhabar Editor
Last updated: 2026/08/21 at 2:06 PM
Khaskhabar Editor 1 month ago
Share
3 Min Read
SHARE

વોર્ડ નં. 14માં ડેન્ગ્યુ-મેલેરિયા સામે મનપાના આરોગ્ય શાખાની ૧૨૩ ટીમ દ્વારા સઘન કામગીરી

412 બિનરહેણાંક એકમોની તપાસ કરાઇ જેમાં 113 એકમને નોટિસ ફટકારી

- Advertisement -

ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોના કેસોમાં વધારો ન થાય અને મચ્છરોની ઉત્પતિ પર નિયંત્રણ લાવી શકાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા
વન-ડે-વન-વોર્ડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. તા. 4 ઓગસ્ટ, 2026થી શરૂ કરાયેલી આ ઝુંબેશ અંતર્ગત તા. 20 ઓગસ્ટના રોજ વોર્ડ નં. 14માં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી
હતી. મનપાની આ ઝુંબેશ હેઠળ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત ફિલ્ડવર્કર, MPHW તથા અર્બન ASHA દ્વારા ઘરે-ઘરે જઈને મચ્છરની ઉત્પતિના સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ
નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી સાવચેતી અંગે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે.

વોર્ડ નં. 14માં હાથ ધરાયેલી કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમોએ કુલ 12,480 ઘરોની તપાસ કરી હતી અને ઘરોમાં રહેલા પાણીના 52,830 પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 481 ઘરોમાં
મચ્છરના પોરા મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઘરોમાં પીવાના તથા વપરાશના પાણીના પાત્રો, ટાંકા-ટાંકી, છોડના કુંડા, પક્ષીકુંજ સહિત પાણી ભરાઈ શકે તેવી જગ્યાઓની તપાસ કરવામાં આવી હતી. જ્યાં
જરૂરી જણાયું ત્યાં દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે જ પાણીના પાત્રોમાં લાંબા સમય સુધી પાણી સંગ્રહિત ન રહે તે માટે લોકોને સમજ આપવામાં આવી હતી. માત્ર રહેણાંક વિસ્તારો પૂરતી કામગીરી મર્યાદિત ન
રાખતા વોર્ડની શાળાઓ, હોસ્પિટલો, બાંધકામ સાઇટો, સેલર, હોટલ સહિતના કોમર્શિયલ અને જાહેર સ્થળોની પણ તપાસ કરવામાં આવી હતી. વોર્ડ નં. 14માં કુલ 412 બિનરહેણાંક એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી.
મચ્છરની ઉત્પતિની હાજરી મળતા 113 આસામીને નોટિસ આપવામાં આવી હતી. નાના-મોટા ખાડા-ખાબોચિયામાં પાણી ભરાઈ મચ્છરોની ઉત્પતિ ન થાય તે માટે મોસ્કિટો લાર્વીસિડલ ઓઇલ (MLO) તથા જરૂરી દવાનો છંટકાવ
કરવામાં આવ્યો હતો.

ફિવર સર્વે દરમિયાન 48 લોકોના લોહીના નમૂના લેવાયા
ઝુંબેશના ભાગરૂપે ફિવર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન તાવ અથવા શંકાસ્પદ લક્ષણો ધરાવતા 48 વ્યક્તિના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા અંગે નાગરિકોને
માહિતી આપતી પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મચ્છરની ઉત્પતિ કેવી રીતે થાય છે, તેને અટકાવવા માટે ઘરગથ્થુ સ્તરે કયા પગલાં લેવા જોઈએ અને મચ્છરજન્ય રોગોથી કેવી રીતે બચી શકાય તે
અંગે લોકોને વ્યક્તિગત સમજ આપવામાં આવી હતી.

- Advertisement -

તાવ આવે તો તાત્કાલિક લોહીની તપાસ કરાવવાની અપીલ
મચ્છરના કરડવાથી બચવા માટે મચ્છરદાની, મોસ્કિટો રિપેલન્ટ અને મચ્છર અગરબત્તીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. તાવ આવે ત્યારે તેને સામાન્ય તાવ ગણીને બેદરકારી ન દાખવતા નજીકના આરોગ્ય
કેન્દ્રમાં તાત્કાલિક લોહીની તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી છે. શહેરના આરોગ્ય કેન્દ્રોમાં લોહીનું નિદાન અને જરૂરી સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

You Might Also Like

બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અન્નસેવા : રાજકોટમાં રોબિન હૂડ આર્મી દ્વારા 6,000 કિલો અનાજ કીટનું વિતરણ
Next Article રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ પર ડોક્ટરનો હુમલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે
કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?