By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    1 hour ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    1 hour ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
રાજકોટ

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા

Khaskhabar Editor
Last updated: 2026/08/20 at 3:07 PM
Khaskhabar Editor 48 minutes ago
Share
5 Min Read
SHARE

27 ઓગસ્ટે અરવિંદભાઈ મણીયાર હોલમાં બપોરે 2થી સાંજે 7 વાગ્યા સુધી ગોપીકિશન સ્પર્ધાનું આયોજન : વિજેતા બાળકોને ઇનામો અપાશે

સ્પર્ધાના કન્વીનર તરીકે પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા અને કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે મિલનભાઈ કોઠારીની નિમણૂક

- Advertisement -

સહ કન્વીનર તરીકે રમાબેન હેરભા, જયભાઈ બોરીચા, કેતનભાઇ સંઘવી, હર્ષદભાઈ રૂપારેલીયા, જલ્પાબેન પતિરા, જીતાબેન દતાણી જ્યારે કમિટી મેમ્બર તરીકે કાજલબેન દેસાઈની નિમણૂક

ફોર્મ ભરી પરત કરવાનો છેલ્લો દિવસ 25 ઓગસ્ટ સાંજે 5 વાગ્યાનો રહેશે ત્યાર પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં

રાજકોટમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ભવ્યતા અને ઉત્સાહ સાથે ઉજવવાના ભાગરૂપે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત ‘ગોપીકિશન સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. 27 ઓગસ્ટને ગુરુવારે શહેરના
અરવિંદભાઈ મણીયાર હોલમાં બપોરે 2થી સાંજે 7 વાગ્યા સુધી ગોપીકિશન સ્પર્ધા યોજાશે. બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કાર અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી યોજાનારી
આ સ્પર્ધામાં શહેરના નાના ભૂલકાઓ શ્રીકૃષ્ણ તથા ગોપીના સ્વરૂપમાં સજ્જ થઈ પોતાની નિર્દોષ પ્રતિભા અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કરશે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી
મહોત્સવને વધુ લોકભાગીદારીપૂર્ણ અને આકર્ષક બનાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે બાળકો માટે ગોપીકિશન સ્પર્ધાનું આયોજન કરાયું છે. પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને
આવનારા નાનકડા કનૈયાઓ અને ગોપીઓના રંગીલાં રૂપથી સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જાશે.

- Advertisement -

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના માર્ગદર્શક સમિતિ સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઈ કોટક, વનરાજભાઈ ગરૈયા,
નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઈ મકવાણા ઉપરાંત સમિતિના અધ્યક્ષ રાજાભાઈ (વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમિતિના ઇનચાર્જ પરેશભાઈ રૂપારેલીયાની
સર્વાનુમતે પૂર્વ મેયર નયનાબેન પેઢડીયાની ગોપીકિશન સ્પર્ધાના કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે મિલનભાઈ કોઠારી તથા સહકન્વીનર તરીકે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ
રમાબેન હેરભા, જયભાઈ બોરીચા, કેતનભાઈ સંઘવી, હર્ષદભાઈ રૂપારેલીયા, જલ્પાબેન પતિરા અને જીતાબેન દતાણીની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જ્યારે કમિટી મેમ્બર તરીકે કાજલબેન દેસાઈની નિમણૂક કરવામાં
આવી છે.

સ્પર્ધાના કન્વીનર નયનાબેને જણાવ્યું હતું કે, આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સનાતન સંસ્કૃતિ અને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો પ્રત્યેનો પ્રેમ તથા સંસ્કાર વધુ મજબૂત કરવાનો છે. બાળકો નાની ઉંમરથી જ આપણી
પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાય તે દિશામાં આ પ્રકારના કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે. સ્પર્ધાના ઇન્ચાર્જ મિલનભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, બાળકોને પોતાની કલા, સર્જનાત્મકતા અને પ્રતિભા રજૂ કરવા માટે એક
સુંદર મંચ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે સહકન્વીનર રમાબેન હેરબાએ જણાવ્યું હતું કે, સ્પર્ધામાં વધુને વધુ બાળકો જોડાય તે માટે રાજકોટ શહેરની વિવિધ શાળાઓનો સંપર્ક કરવામાં આવશે તેમજ
વ્યાપક જનસંપર્ક હાથ ધરાશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક બાળકો અને વાલીઓને સમયસર નોંધણી કરાવવા જયભાઈ બોરીચા, કેતનભાઈ સંઘવી અને હર્ષદભાઈ રૂપારેલીયાએ અપીલ કરી છે.

જલ્પાબેન પતિરા, જીતાબેન દતાણી અને કાજલબેન દેસાઈએ જણાવ્યું હતું કે, આ અનોખી સ્પર્ધામાં રાજકોટના નાનકડા કનૈયાઓ અને ગોપીઓ પરંપરાગત વેશભૂષા સાથે રંગીલાં રૂપમાં ઉપસ્થિત રહેશે. બાળકોના આ મનમોહક
સ્વરૂપથી ઉપસ્થિત સૌને બાળ કાનાના સાક્ષાત દર્શનનો લ્હાવો મળશે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિએ રાજકોટના તમામ વાલીઓને પોતાના બાળકોને આ સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજનમાં સહભાગી બનાવી ભગવાન
શ્રીકૃષ્ણના જન્મોત્સવને ભવ્ય, આનંદમય અને યાદગાર બનાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

સ્પર્ધાના ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ અને સંપર્કો
1. રેટરો ફેમિલી કાફે, કિશન પરા ચોક, VVIP બેગ ની સામે, રાજકોટ. મો. 98242 94531.
2. નયનાબેન વિનોદભાઈ પેઢડીયા, 9, બ્રાહ્મણીયા પરા, ચાણક્ય પુસ્તકાલય, ત્રાસીયા રોડ, પાણીના ઘોડા પાસે, રાજકોટ. મો. 94282 33126.
3. મિલનભાઈ કોઠારી, કાર્યક્રમ ઇન્ચાર્જ તથા પૂર્વ કન્વીનર. મો. 98242 94531.
4. રમાબેન હેરભા, સેન્ટ ગાર્ગી સ્કૂલ, સુભાષ નગર – 2, આમ્રપાલી ફાટક પાસે, રૈયા રોડ, રાજકોટ. મો. 98255 90213.
5. જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલય, વિરાણી સ્કૂલના ગેટ સામે, ટાગોર મેઇન રોડ, રાજકોટ. મો. 94290 18609.
6. નોબલ સ્કૂલ, આર્ય નગર વાડી પાસે, પેડક રોડ, રાજકોટ.

સ્પર્ધાના નિયમો
1. બાળકે જાતે સ્ટેજ પર જઈને એક વાક્યમાં પર્ફોર્મન્સ આપવાનું રહેશે.
2. બાળકની વય મર્યાદા 12 વર્ષની છે.
3. બાળકે કાન અથવા ગોપીના પાત્રની સંપૂર્ણ તૈયારી ઘરેથી કરીને આવવાનું રહેશે.
4. નિર્ણાયક સમિતિનો નિર્ણય જ માન્ય રાખવામાં આવશે તેમાં કોઈપણ પ્રકારનો વિવાદ સ્વીકાર્ય નથી.

You Might Also Like

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Next Article રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
સરધારમાં મંજૂરી વિના જ ‘શૌર્ય સિંદૂર મેળો’ ધમધમી રહ્યો છે : અકસ્માત થાય તો જવાબદાર કોણ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાજકોટ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
રાજકોટ

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?